આજે રશિયાના ક્રીમિયામાં ભયાનક વિમાન દુર્ઘટના બની છે. રશિયન સેનાનું An-26 વિમાન એક ઊંચા પર્વત સાથે અથડાયા બાદ ક્રેશ થયું હતું. આ ભયાનક…
View More રશિયામાં પ્લેન ક્રેશ: રશિયન સેનાનું વિમાન પર્વત સાથે અથડાયું , 29 લોકોના મોતવિશ્ર્વભરમાં ક્રુડ ઓઈલની કટોકટી સર્જાશે, મોંઘવારીનો બોંબ ફાટશે
અમેરિકા અને ઇઝરાયલે ઈરાન પર મોટા પાયે હુમલા કર્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે, તેઓ કોઈ પણ કિંમતે ઈરાનને પરમાણુ શક્તિ બનવા…
View More વિશ્ર્વભરમાં ક્રુડ ઓઈલની કટોકટી સર્જાશે, મોંઘવારીનો બોંબ ફાટશેઅમેરિકાએ પહેલીવાર રેપટર્સ નામના અદ્યતન સ્ટીલ્થ ફાઇટર જેટ મોકલ્યા
મધ્ય પૂર્વમાં તણાવ વધી રહ્યો છે ત્યારે અમેરિકાએ ઇઝરાયેલના દક્ષિણ ભાગમાં આવેલા ઓવ્ડા એરબેઝ પર પોતાના સૌથી અદ્યતન સ્ટેલ્થ ફાઇટર જેટ F-22 રેપ્ટર્સનું પ્રથમ વખત…
View More અમેરિકાએ પહેલીવાર રેપટર્સ નામના અદ્યતન સ્ટીલ્થ ફાઇટર જેટ મોકલ્યાઅમેરિકાની હરતી-ફરતી સેના સમાન જહાજ અબ્રાહમ લિંકને તબાહી મચાવી
ઇરાન પર હુમલો કરવામાં જે જહાજનો ઉપયો થયો તે યુએસએસ એબ્રહામ લિંકન કેરિયર સ્ટ્રાઈક ગ્રુપ-3 (સીએસજી-3) અમેરિકી નૌસેનાનો સૌથી મજબૂત યુદ્ધ સમૂહ છે, જે એકલા…
View More અમેરિકાની હરતી-ફરતી સેના સમાન જહાજ અબ્રાહમ લિંકને તબાહી મચાવીછેવટ સુધી લડી લેવા ટ્રમ્પ, નેતન્યાહુ, ખૌમેનીનો લલકાર
ટ્રમ્પ પોતાના વિકરાળ શસ્ત્રો પર મુસ્તાક: નેતન્યાહુની મુખ્ય તાકાત મોસાદ છે: ખોમૈની વેર લેવામાં કોબ્રામેન-ખતરનાક ઝેરી સાપ ગણાય છે ખૂંખાર રાષ્ટ્રવડાઓએ ખાંડા ખખડાવતા જગતનો જીવ…
View More છેવટ સુધી લડી લેવા ટ્રમ્પ, નેતન્યાહુ, ખૌમેનીનો લલકારહોળી-ધૂળેટી ટાણે જ ગરમ વાયરો ફૂંકાશે
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર આગામી 48 કલાક બાદ રાજ્યના લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. જ્યારે 4 અને 5 માર્ચના…
View More હોળી-ધૂળેટી ટાણે જ ગરમ વાયરો ફૂંકાશેવીજ કર્મચારીઓ-ઇજનેરોની હડતાલ ઉપર પ્રતિબંધ, ‘એસ્મા’ લાગુ કરતી સરકાર
ગુજરાતમાં વીજ કંપનીઓના વિવિધ કામદાર યુનિયનો દ્વારા આગામી તા.પાંચ માર્ચથી આંદોલનની નોટીસ આપવામાં આવી છે ત્યારે રાજય સરકાર દ્વારા આ આંદોલન શરૂ થાય તે પહેલા…
View More વીજ કર્મચારીઓ-ઇજનેરોની હડતાલ ઉપર પ્રતિબંધ, ‘એસ્મા’ લાગુ કરતી સરકારભીમરાવનગરમાં બે મહિનાની બાળકી રાત્રે સૂતા બાદ ઉઠી જ નહીં : મોત
શહેરના આજીડેમ ચોકડી પાસે ભીમરાવનગરમાં રહેતા પરપ્રાંતિય પરિવારની બે મહિનાની બાળકી રાત્રે સુતા બાદ સવારે ન ઉઠતા તેને બેભાન હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતા…
View More ભીમરાવનગરમાં બે મહિનાની બાળકી રાત્રે સૂતા બાદ ઉઠી જ નહીં : મોતરાજકોટમાં કાલે સૌરાષ્ટ્ર ઝોનની ક્રાઇમ કોન્ફરન્સ
રાજકોટમાં આવતીકાલે રાજ્યના ઇન્ચાર્જ પોલીસવડા ડો.કે.એલ.એન.રાવની ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્ર લેવલની ક્રાઈમ કોન્ફરન્સ યોજાવાની છે. જેમાં રાજકોટ સહિત ત્રણ રેન્જના આઈજી તેમજ ત્રણ રેન્જના અલગ-અલગ જિલ્લાના પોલીસવડાઓ…
View More રાજકોટમાં કાલે સૌરાષ્ટ્ર ઝોનની ક્રાઇમ કોન્ફરન્સકેજરીવાલને કટ્ટર ‘ઇમાનદાર’નું સર્ટિ. ગુજરાતમાં બનશે ગેમ ચેન્જર ?
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી સમયે જ ભાજપનું દિલ્હીના દારૂ કૌભાંડનું બ્રહ્માસ્ત્ર ફેલ, હવે પ્રચાર માટે નવી રણનીતિ ઘડવી પડે તેવી સ્થિતિ ભ્રષ્ટાચારના આક્ષેપોમાં કોર્ટની ક્લિનચિટથી…
View More કેજરીવાલને કટ્ટર ‘ઇમાનદાર’નું સર્ટિ. ગુજરાતમાં બનશે ગેમ ચેન્જર ?