60,000 ટનનું MKD વ્યોમ ઓઇલ ભરીને નીકળ્યું હતું, 20થી વધુ ઘાયલ ઈઝરાયલ અને અમેરિકાના હુમલા અને સુપ્રીમ લીડર અલી ખામેનીના મૃત્યુ બાદ, ઈરાને ઓમાનની દરિયાઈ…
View More ઓમાનમાં ભારતીય જહાજ પર ઇરાનનો હુમલો, 3 નાવિકોના મોત48 કલાકમાં 5 ગલ્ફ દેશો સાથે વાત કરતા મોદી
ઇરાન-ઇઝરાયેલ-અમેરિકા યુદ્ધમાં 1 કરોડ ભારતીયોની સુરક્ષા અંગે ભારતની ડિપ્લોમેટિક પહેલ ઈરાન, અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા તીવ્ર યુદ્ધ અને મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે…
View More 48 કલાકમાં 5 ગલ્ફ દેશો સાથે વાત કરતા મોદીઇરાનની જડબેસલાક નાકાબંધીથી હોર્મુઝની ખાડીમાં જહાજ પરિવહન બંધ
ઓઇલ ટ્રાન્સપોર્ટની લાઇફલાઇન બંધ થતા દુનિયાભરમાં ક્રૂડની અછત સર્જાવાની ભીતિ અમેરિકા અને ઇઝરાયલ સાથે ચાલી રહેલા લશ્કરી સંઘર્ષ અને મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે ઈરાનના…
View More ઇરાનની જડબેસલાક નાકાબંધીથી હોર્મુઝની ખાડીમાં જહાજ પરિવહન બંધખાડી યુદ્ધમાં ડ્રેગનની એન્ટ્રી: ઇરાન તરફી જહાજ રવાના
રશિયા, ચીન, ઇરાનની ત્રિપક્ષીય ધરી રચાવાનો આરંભ: જરૂર પડે તો ઇરાનમાં સૈન્ય ઉતારવા ટ્રમ્પની ધમકી: યુદ્ધમાં કુલ 750નાં મોત અમેરીકા-ઇઝરાયેલના ઇરાન સાથેના યુધ્ધમાં વધુ એક…
View More ખાડી યુદ્ધમાં ડ્રેગનની એન્ટ્રી: ઇરાન તરફી જહાજ રવાનાયુદ્ધના કારણે દુબઇમાં રમાનાર ક્રિકેટ મેચોના આયોજન પર સંકટ
20 માર્ચથી અફઘાનિસ્તાન-શ્રીલંકા વનડે સિરિઝ શરૂ થનાર છે ઈઝરાયલ અને અમેરિકાના યુદ્ધથી આક્રમક બનેલા ઈરાને મિડલ ઈસ્ટની ઊંઘ હરામ કરી નાખી છે, જેને લઈ ઈરાન…
View More યુદ્ધના કારણે દુબઇમાં રમાનાર ક્રિકેટ મેચોના આયોજન પર સંકટફાસ્ટ બોલરની ખોટ પૂરી કરવા BCCIની ઝહીર ખાનને જવાબદારી
ટીમ ઈન્ડિયા 2026 ના ઝ20 વર્લ્ડ કપમાં સારું પ્રદર્શન કરી રહી હશે, પરંતુ તેને એક વધતી જતી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે જે નોંધપાત્ર…
View More ફાસ્ટ બોલરની ખોટ પૂરી કરવા BCCIની ઝહીર ખાનને જવાબદારીT20 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં રિઝર્વ ડે પર મેચ બપોરે જ શરૂ થશે
ટી-20 વર્લ્ડ કપ 2026 હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. ચાર અઠવાડિયાના રોમાંચક ક્રિકેટ પછી, અંતિમ ચાર ટીમો નક્કી થઈ ગઈ છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન…
View More T20 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં રિઝર્વ ડે પર મેચ બપોરે જ શરૂ થશેગુરુવારે ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલનો કરો યા મરોનો જંગ
T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં બન્ને ટીમો 5 વખત આમને સામને આવી છે, ભારતની 3 વખત જીત ભારતીય ક્રિકેટ ટીમ અને ઇંગ્લેન્ડ વચ્ચે ટી20 વિશ્વ કપ…
View More ગુરુવારે ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલનો કરો યા મરોનો જંગયુદ્ધમાં ચીને ઝંપલાવતા હવે સંઘર્ષ વિશ્ર્વયુદ્ધની વ્યાખ્યા નજીક
આખરે હોર્મુઝની સામુદ્રિધુની બંધ થતા દુનિયાની વ્યાપારિક લાઇફ લાઇન બંધ થઇ ગઇ છે. ઇરાને પોતાના સૈન્યનો જાપ્તો ત્યાં ગોઠવી દીધો છે અને કેટલાક જહાજો પર…
View More યુદ્ધમાં ચીને ઝંપલાવતા હવે સંઘર્ષ વિશ્ર્વયુદ્ધની વ્યાખ્યા નજીકરશિયામાં પ્લેન ક્રેશ: રશિયન સેનાનું વિમાન પર્વત સાથે અથડાયું , 29 લોકોના મોત
આજે રશિયાના ક્રીમિયામાં ભયાનક વિમાન દુર્ઘટના બની છે. રશિયન સેનાનું An-26 વિમાન એક ઊંચા પર્વત સાથે અથડાયા બાદ ક્રેશ થયું હતું. આ ભયાનક…
View More રશિયામાં પ્લેન ક્રેશ: રશિયન સેનાનું વિમાન પર્વત સાથે અથડાયું , 29 લોકોના મોત