ધોરાજી તાલુકાના ધોરીવાવ ગામે કારખાનામાં કામ કરતા પ્રૌઢનો હાથ મશીનમાં આવી જતા ગંભીર ઇજા થતા તેનું મોત નિપજયું છે. કૌટુંબીક બાળકે મશીન ચાલુ કરી દેતા…
View More ધોરીવાવ ગામે કારખાનામાં મશીનમાં હાથ આવી જતાં શ્રમિક પ્રૌઢનું મોત14 વર્ષની સગીરાનું અપહરણ કરનાર શખ્સ બંગાળથી પકડાયો, દુષ્કર્મ-પોકસોની કલમનો ઉમેરો કરાયો
રૂૂખડીયાપરા વિસ્તારમાંથી ત્રણ માસ પૂર્વે ગુમ થયેલી 14 વર્ષીય સગીરાને પશ્ચિમ બંગાળ ખાતેથી શોધી લેવાઈ હતી. પ્ર.નગર પોલિસે સગીરાનું અપહરણ કરી જનાર શખ્સની ધરપકડ કરી…
View More 14 વર્ષની સગીરાનું અપહરણ કરનાર શખ્સ બંગાળથી પકડાયો, દુષ્કર્મ-પોકસોની કલમનો ઉમેરો કરાયોગ્રીનલેન્ડ ચોકડી પાસેથી 4.10 લાખના ગાંજા સાથે ફ્રુટના વેપારીની ધરપકડ
રાજકોટ અમદાવાદ હાઈવે ગ્રીનલેન્ડ ચોકડી પાસે શિવનગર તરફ જતા રસ્તા પાસે જાહેરમાં રૂૂ.4.10 લાખના ગાંજા સાથે જંગલેશ્વરના ફ્રુટના વેપારી શહેર સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ ના નાર્કોટીક્સ…
View More ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી 4.10 લાખના ગાંજા સાથે ફ્રુટના વેપારીની ધરપકડમેટોડાની ગુજરાત ગ્રામીણ બેંકના તત્કાલીન મેનેજર દ્વારા 34 લાખની છેતરપિંડી
રાજકોટની ભાગોળે આવેલ મેટોડામાં વિરલ એવન્યુમાં આવેલી ગુજરાત ગ્રામીણ બેંકનાં મેનેજર દ્વારા ખાતા ધારકોના બેંક એકાઉન્ટ અંગત ઉપયોગ માટે વાપરી, હોદ્દાનો દૂરઉપયોગ કરી લોન મેળવી…
View More મેટોડાની ગુજરાત ગ્રામીણ બેંકના તત્કાલીન મેનેજર દ્વારા 34 લાખની છેતરપિંડીરેસકોર્ષ પાસેથી ધોળે દિવસે બાળકીને ઉઠાવી જવાનો પ્રયાસ
માતા સહિતના સ્થાનિકોએ મહિલાને ઝડપી પોલીસને સોંપી: પોલીસે મહિલાની પૂછપરછ શરૂ કરી રાજકોટ શહેરના રેસકોર્સ રિંગ રોડ પર આજે ધોળે દિવસે એક ચોંકાવનારી ઘટના બની…
View More રેસકોર્ષ પાસેથી ધોળે દિવસે બાળકીને ઉઠાવી જવાનો પ્રયાસકોઠારિયા સોલવન્ટમાં યુવાનને શખ્સોએ લાકડીથી ફટકાર્યો
શહેરની ભાગોળે કોઠારીયા સોલવન્ટમાં શ્રમિક યુવાનને શખ્સોેએ ઝઘડો કરી લાકડી વડે માર મારતાં તેને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જાણવા…
View More કોઠારિયા સોલવન્ટમાં યુવાનને શખ્સોએ લાકડીથી ફટકાર્યોજામનગરના દરેડમાં વિદ્યાર્થીનો ગળાફાંસો ખાઇ આપઘાત
માતા-પિતા વારંવાર ઝઘડતા હોવાથી પુત્રને મનમાં લાગી આવતા જીવ દીધો જામનગર નજીક દરેડ વિસ્તારમાં રહેતા એક વિદ્યાર્થી યુવાને ગઈકાલે પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી…
View More જામનગરના દરેડમાં વિદ્યાર્થીનો ગળાફાંસો ખાઇ આપઘાતપાંચ લાખના ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા
રાજકોટના નાના મવા રોડ પર આવેલ લક્ષ્મીનગરમાં રહેતા અમૃતલાલ નાગજીભાઈ કાનપરા પાસેથી મવડી પ્લોટ, નવલ નગરમાં રહેતા ગેરેજના ધંધામાં એક્સિડન્ટ કલેઈમ અને મોડિફિકેશનનું કામ કરતા…
View More પાંચ લાખના ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજામોટાવડા નજીક બાઈક ચાલક વૃધ્ધનું કારની ઠોકરે મોત
વૃધ્ધ ખીરસરા લગ્નમાંથી પરત ફરતા નડેલો અકસ્માત લોધીકાના ખીરસરા અને મોટાવડા વચ્ચેના રસ્તા પર કારના ચાલકે બાઇકને ઉલાળતાં મોટાવડાના ખેડુત વૃધ્ધનું મોત થયું છે.જ્યારે તેમના…
View More મોટાવડા નજીક બાઈક ચાલક વૃધ્ધનું કારની ઠોકરે મોતઘઉંની આડમાં ગાંજાનું વાવેેતર કરનાર ખેડૂતની જામીન અરજી મંજૂર
ગોંડલના મોટી ખીલોરી ગામે વાડીમાં ઘઉંના વાવેતર વચ્ચેથી 21.300 કિલો ગ્રામ ગાંજાના છોડ સાથે ઝડપાયેલા ખેડૂતને જામી અરજી સ્પેશિયલ એન.ડી.પી.એસ. કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવી…
View More ઘઉંની આડમાં ગાંજાનું વાવેેતર કરનાર ખેડૂતની જામીન અરજી મંજૂર