અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચાલી રહેલી T20 વર્લ્ડ કપ ફાઇનલ દરમિયાન મેદાનમાં જેટલી જ રોમાંચક રમત જોવા મળી રહી હતી, એટલી જ મજા સોશિયલ મીડિયામાં…
View More ડીયર અમદાવાદ પોલીસ, કિવિ તરફથી બોલ ગુમ થયાની ફરિયાદ મળી શકે છેહર્ષ સંઘવી હવે રાષ્ટ્રીય રાજનીતિમાં, હરિયાણાના નિરીક્ષક તરીકે નિમણૂક
ગુજરાત સરકારના યુવા અને સક્રિય નેતા તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની જવાબદારીઓમાં ભાજપના કેન્દ્રીય નેતૃત્વ દ્વારા મોટો વધારો કરવામાં આવ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ આગામી…
View More હર્ષ સંઘવી હવે રાષ્ટ્રીય રાજનીતિમાં, હરિયાણાના નિરીક્ષક તરીકે નિમણૂકસંગઠન એવું બનાવો કે, છેડતી કરનારા પહેલાં વિચાર કરે કે, આ પાટીદાર દીકરી છે
એસ.પી.જી.ની ચિંતન બેઠકમાં નીતિનભાઈ પટેલનું સૂચન નિવેદન ગાંધીનગર ખાતે સરદાર પટેલ ગ્રુપ એટલે કે એસપીજી દ્વારા ચિંતન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજના સામાજિક…
View More સંગઠન એવું બનાવો કે, છેડતી કરનારા પહેલાં વિચાર કરે કે, આ પાટીદાર દીકરી છેસુરતમાં બે સખીઓના આપઘાતથી એલન મસ્કે વ્યક્ત કર્યું આશ્ચર્ય
સોશિયલ મીડિયા પર લખ્યું, આશ્ર્ચર્ય, ડર, ચોંકાવનારી ઘટના સુરતની ઘટનાના મેસેજને રિટ્વીટ કરી આશ્ચર્ય વ્યક્ત કર્યું છે, X પર એક યુઝરે આપઘાતની માહિતી શેર કરાઈ…
View More સુરતમાં બે સખીઓના આપઘાતથી એલન મસ્કે વ્યક્ત કર્યું આશ્ચર્યશહેર ભાજપ સંગઠનમાં 70 કારોબારી સભ્યો, 18 વોર્ડ પ્રભારી નિમાયા
અંજલીબેન રૂપાણી, કશ્યપ શુક્લ, રક્ષાબેન બોળિયા, અશ્ર્વિન મોલિયા, વિરેન્દ્રસિંહ ઝાલા, કિશોર રાઠોડને કારોબારીમાં સ્થાન ત્રણ મહામંત્રીઓને ચાર વિધાનસભાની જવાબદારી, દુધાત્રાને 68, વાડોલિયાને 69 અને જાડેજાને…
View More શહેર ભાજપ સંગઠનમાં 70 કારોબારી સભ્યો, 18 વોર્ડ પ્રભારી નિમાયા2019ના વિદ્યાર્થીઓને વિશેષ પરીક્ષાની તક આપવા NSUIની કુલપતિને રજૂઆત
એનએસયુઆઇ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને આવેદન પાઠવી 2019ની બેંચના વિદ્યાર્થીઓને સ્પેશ્યલ ટ્રાયલ આપવા રજુઆત કરવામાં આવી હતી. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ જે વિદ્યાર્થીઓએ વર્ષ 2019માં ગ્રેજ્યુએશન…
View More 2019ના વિદ્યાર્થીઓને વિશેષ પરીક્ષાની તક આપવા NSUIની કુલપતિને રજૂઆતમહાપાલિકા બુધવારથી રેમ્યા મોહનના હવાલે
ચૂંટાયેલ પાંખનો કાર્યકાળ પૂર્ણ થતાં સરકારે પાંચ મહાપાલિકામાં વહીવટદારોની નિમણૂક કરી રાજકોટ મહાનગરપાલિકાની ચુંટાયેલી પાંખની મુદત આવતીકાલે પૂૂર્ણ થનાર છે તેવી જ રીતે અન્ય ચાર…
View More મહાપાલિકા બુધવારથી રેમ્યા મોહનના હવાલેઉનાળાની વધતી ગરમીને લઇને પ્રાથમિક શાળાઓનો સમય સવારની પાળી કરો
ઉનાળાની વધતી ગરમીને ધ્યાનમાં રાખીને રાજકોટ જિલ્લાની પ્રાથમિક શાળાઓનો સમય સવાર પાળી કરવા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ રાજકોટ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને રજુઆત કરવામાં આવી હતી. રજુઆતમાં…
View More ઉનાળાની વધતી ગરમીને લઇને પ્રાથમિક શાળાઓનો સમય સવારની પાળી કરોભેજ વધતા મચ્છરજન્ય રોગચાળામાં ફરી ઉછાળો, ડેન્ગ્યુએ પણ દેખા દીધી
મનપાના આરોગ્ય વિભાગમાં શરદી, ઉધરસ-736, સામાન્ય તાવ-613, ઝાડા-ઊલટીના 199 કેસ નોંધાયા શહેરમાં ગરમીની સાથોસાથ ભેજનું પ્રમાણ વધતાં મચ્છરજન્ય રોગચાળામાં ફરી વધારો જોવા મળ્યો છે અને…
View More ભેજ વધતા મચ્છરજન્ય રોગચાળામાં ફરી ઉછાળો, ડેન્ગ્યુએ પણ દેખા દીધીમનપાનું કાલે સ્પે.જનરલ બોર્ડ, ફ્લાવર બેડની દરખાસ્ત ઘુસાડાશે
જમીન વેચાણ, દુકાનોની હરાજી સહિતની 11 દરખાસ્ત તૈયાર, બે અરજન્ટ દરખાસ્ત મૂકવા કવાયત મહાનગરપાલિકાનું હયાત બોર્ડીનું છેલ્લુ સ્પેશિયલ જનરલ બોર્ડ આવતીકાલના રોજ મળશે સ્ટેન્ડિંગમાં મંજૂર…
View More મનપાનું કાલે સ્પે.જનરલ બોર્ડ, ફ્લાવર બેડની દરખાસ્ત ઘુસાડાશે