આર્મીમાં ફરજ બજાવતા યુવાને પોતાના વતન ભાવનગર ખાતે રજા પર આવ્યા બાદ અકળ કારણોસર ઝેરી દવા પીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. મળતી…
View More ભાવનગરમાં રજા પર વતન આવેલ આર્મી મેનનો ઝેરી દવા પીને આપઘાતસાવરકુંડલાના બાઢડા ગામે લાખોના ખર્ચે બનેલ પુલ 10 દી’માં ધરાશાયી
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામમાંથી એક ચોંકાવનારી અને ગુણવત્તાના સવાલો ઉઠાવતી ઘટના સામે આવી છે. લામધાર નદીના પરાવિસ્તારને જોડવા માટે માત્ર પાંચ લાખ રૂૂપિયાના…
View More સાવરકુંડલાના બાઢડા ગામે લાખોના ખર્ચે બનેલ પુલ 10 દી’માં ધરાશાયીજેતપુર પાસે વેપારી ઉપર હુમલો કરી લૂંટનો પ્રયાસ કરનાર ત્રીપુટી ઝડપાઈ
2 લાખની રોકડ ભરેલો થેલો લૂંટવા વેપારી ઉપર હુમલો કરી ફરાર થયેલા 3 શખ્સોને એલસીબીએ ઝડપી લીધા જેતપુરમાં મોબાઈલની દુકાન ચલાવતા વેપારી સ્કુટર ચલાવી જતા…
View More જેતપુર પાસે વેપારી ઉપર હુમલો કરી લૂંટનો પ્રયાસ કરનાર ત્રીપુટી ઝડપાઈગોંડલ-કોટડાસાંગાણી રોડ પર ત્રિપલ સવાર એક્ટિવા સાથે વેગનઆર અથડાતાં એકનું મોત
ગોંડલ કોટડા સાંગાણી રોડ પર ત્રીપલ સવાર એકટીવા સાથે વેગનઆર કાર અથડાતા સર્જાયેલ અકસ્માત માં કોટડા સાંગાણી નાં યુવાન નું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતું.જ્યારે…
View More ગોંડલ-કોટડાસાંગાણી રોડ પર ત્રિપલ સવાર એક્ટિવા સાથે વેગનઆર અથડાતાં એકનું મોતપોરબંદર વન વિભાગે ગેરકાયદે સિંહ-વાઘના નખ અને કસ્તુરી મૃગના અંગો વેંચતી ગેંગને પકડી
પોરબંદર વન વિભાગે વન્યપ્રાણીઓના અંગોના ગેરકાયદે વેપાર કરતી એક ટોળકીને ઝડપી પાડી છે. ચોપાટી મેદાન વિસ્તારમાંથી મધ્ય પ્રદેશના ચાર શખ્સોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં…
View More પોરબંદર વન વિભાગે ગેરકાયદે સિંહ-વાઘના નખ અને કસ્તુરી મૃગના અંગો વેંચતી ગેંગને પકડીજામનગરના પાંચહાટડી મણિયાર શેરીમાં 4 દુકાનોનું ડિમોલિશન
જામનગર ના પાંચ હાટડી વિસ્તાર માં મહાનગર પાલિકા ની મંજૂરી વગર કરવામાં આવતું દુકાન નું બાંધકામ આજે મહાનગર પાલિકા ની એસ્ટેટ શાખા દ્વારા દ્વારા તોડી…
View More જામનગરના પાંચહાટડી મણિયાર શેરીમાં 4 દુકાનોનું ડિમોલિશનધ્રોલના હાડાટોડા ગામે પતિના ડરથી બાઇકમાંથી પત્ની કૂદી પડી
ધ્રોલ તાલુકાના હાડાટોડાથી માણેકપર રસ્તા પર પતિની બાઈકની પાછળ બેઠેલા પત્ની મોટરસાયકલમાથી કુદી જતાં આરોપીએ ઉશ્કેરાઈ લાકડી અને પથ્થર વડે માર મારતાં મામલો પોલીસમાં લઇ…
View More ધ્રોલના હાડાટોડા ગામે પતિના ડરથી બાઇકમાંથી પત્ની કૂદી પડીજામનગરમાં હપ્તો લેવા ગયેલા ફાયનાન્સ કંપનીના કર્મીને માર પડ્યો
જામનગરના મચ્છરનગર વિસ્તારમાં રહેતા યુવાનને ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી દીધાની બે શખ્સ સામે ફરીયાદ કરવામાં આવી છે. લોનનો હપ્તો લેવા જતાં બંને શખ્સો…
View More જામનગરમાં હપ્તો લેવા ગયેલા ફાયનાન્સ કંપનીના કર્મીને માર પડ્યોજામનગર જિલ્લામાં રાંધણગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ: અફવાઓથી દૂર રહેવા અપીલ
જામનગર જિલ્લા કલેક્ટરશ્રી કેતન ઠક્કરના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર દ્વારા ઓઈલ માર્કેટિંગ કંપનીઓ અને ગુજરાત ગેસ લિમિટેડ સાથે સતત સંકલન સાધીને એલ.પી.જી. અને પી.એન.જી. રાંધણગેસના…
View More જામનગર જિલ્લામાં રાંધણગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ: અફવાઓથી દૂર રહેવા અપીલમોરબીમાં બે ગુનેગારોના મકાન ઉપર બુલડોઝર ફેરવી દેવાયું
મોરબીના બોરીચાવાસ વિસ્તારમાં અનેક ગુનાઓમાં સંડોવાયેલા બે ગુનેગારોના ગેરકાયદેસર મકાનો પર પોલીસે બુલડોઝર ફેરવી ડીમોલીશન કર્યું હતું જે કામગીરી દરમિયાન પ્રાંત અધિકારીની ટીમ અને પોલીસની…
View More મોરબીમાં બે ગુનેગારોના મકાન ઉપર બુલડોઝર ફેરવી દેવાયું