જામનગર શહેર કોંગ્રેસ દ્વારા મનપા ચૂંટણી માટે દાવેદારોની સેન્સ લેવાઈ

જામનગર મહાનગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણી સંદર્ભમાં જામનગર શહેર કોંગ્રેસ દ્વારા તમામ 16 વોર્ડના કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટણી લડવા ઈચ્છુક દાવેદારોને સાંભળવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી…

View More જામનગર શહેર કોંગ્રેસ દ્વારા મનપા ચૂંટણી માટે દાવેદારોની સેન્સ લેવાઈ

જામનગરમાં આરોપીઓ સહિત 14 મકાનોમાંથી રૂા. 44 લાખની પાવર ચોરી ઝડપાઈ

જામનગરના સીટી ’ એ ’ ડીવી. પોલીસ સ્ટેશન વિસ્તારમાં એન.ડી.પી.એસ. કેસ માં પકડાયેલ આરોપીઓ ના રહેણાંક મકાનો માં વીજ ચોરી ઝડપી લેવા વીજ કંપની અને…

View More જામનગરમાં આરોપીઓ સહિત 14 મકાનોમાંથી રૂા. 44 લાખની પાવર ચોરી ઝડપાઈ

જામનગરમાં વેરો ન ભરતા 32 મિલકતો સીલ : 6ના નળ જોડાણ કટ

જામનગર મહાનગર પાલિકા માં અનેક આસામીઓ દ્વારા મિલકત વેરો / પાણી વેરો ભરપાઈ કરવામાં આવ્યો નથી.આ અંગે અનેક તક આપી છતાં વેરો નહીં ભરપાઈ કરવામાં…

View More જામનગરમાં વેરો ન ભરતા 32 મિલકતો સીલ : 6ના નળ જોડાણ કટ

મોરબીની જિલ્લા અને તાલુકા પંચાયતોમાં વહીવટદાર નિમાયા

મોરબી જિલ્લા પંચાયત અને પાંચેય તાલુકા પંચાયતોમાં ગઈકાલ રાત્રે વહીવટદારોની નિમણૂક કરવામાં આવી છે. વહીવટદાર શાસન લાગુ થતાં જ આજ સવારથી માર્ગ અને મકાન પંચાયત…

View More મોરબીની જિલ્લા અને તાલુકા પંચાયતોમાં વહીવટદાર નિમાયા

જામજોધપુરમાં ખેડૂત યુવાન બે વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાયો, રૂપિયા 14 લાખ ગુમાવ્યા

જામનગર જિલ્લાના જામજોધપુરમાં ગેરકાયદે નાણાં ધીરધાર કરી પઠાણી ઉઘરાણી કરાતી હોવાનો એક મામલો જામજોધપુર પોલીસ મથક સુધી પહોંચ્યો છે, અને એક ખેડૂત બે વ્યાજખોરોની ચુગાલમાં…

View More જામજોધપુરમાં ખેડૂત યુવાન બે વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાયો, રૂપિયા 14 લાખ ગુમાવ્યા

મોરબીનો પાડાપુલ રીપેરિંગ પૂર્ણ થતાં આજથી ખુલ્લો મૂકાયો

મોરબી શહેરને સામાકાંઠા સાથે જોડતો રાજાશાહી વખતના એતિહાસિક પાડાપુલને રીપેરીંગ કરવા માટે ગત તા. 12 ફેબ્રુઆરીના રોજ બંધ કરી રીપેરીંગ કામગીરી કરવામાં આવી હતી અને…

View More મોરબીનો પાડાપુલ રીપેરિંગ પૂર્ણ થતાં આજથી ખુલ્લો મૂકાયો

બગસરા-જેતપુર બાયપાસ માટે સંપાદન થયેલી જમીનના વળતર માટે અઢી દાયકાથી ઠેબા ખાતા ખેડૂતો

આજથી 25 વર્ષ પૂર્વે 6 કિલોમીટર લાંબા બગસરા જેતપુર બાયપાસમાં ખેડૂતોની લાખો ચોરસ મીટર કિંમતી ખેતીની જમીન સંપાદન બાદ તંત્ર દ્વારા વળતર પેટે ચોરસ મીટરના…

View More બગસરા-જેતપુર બાયપાસ માટે સંપાદન થયેલી જમીનના વળતર માટે અઢી દાયકાથી ઠેબા ખાતા ખેડૂતો

સુરેન્દ્રનગર જિલ્લામાં બે સ્થળેથી 1.37 કરોડનો દારૂ ઝડપાયો

મૂળીમાં રેતીની આડમાંથી 40 લાખના દારૂ સાથે આરોપીઓ પકડાયા વઢવાણ હાઇવે પરથી પશુ આહારની આડમાં લઇ જવાતો 97.74 લાખનો દારૂ પકડાયો સુરેન્દ્રનગર જીલ્લામાંથી વધુ 1.37…

View More સુરેન્દ્રનગર જિલ્લામાં બે સ્થળેથી 1.37 કરોડનો દારૂ ઝડપાયો

મોરબીમાં કંપનીમા ભાગીદારીની લાલચ આપી વેપારી સાથે રૂા.1.19 કરોડની ઠગાઈ

રૂપિયાની બદલીમા પ્લોટ આપવાની વાત કરી પ્લોટ બીજાને વેંચી નાખતા ફરિયાદ નોંધાઈ મોરબીમા ભાગીદારીનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે જેમાં વેપારીને આરોપીએ બંધ કંપની ચાલુ…

View More મોરબીમાં કંપનીમા ભાગીદારીની લાલચ આપી વેપારી સાથે રૂા.1.19 કરોડની ઠગાઈ

ખંભાળિયાના બેહ ગામે જુગારધામ પર એલસીબી પોલીસ ત્રાટકી

ખંભાળિયા વિસ્તારમાં એલ.સી.બી. પી.આઈ. બી.જે. સરવૈયાના વડપણ હેઠળ પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી તેમજ તેમની ટીમ દ્વારા ગત સાંજે હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એ.એસ.આઈ. ડાડુભાઈ જોગલ…

View More ખંભાળિયાના બેહ ગામે જુગારધામ પર એલસીબી પોલીસ ત્રાટકી