ગોંડલના શિવરાજગઢ ગામના યુવાનને ગંભીર હાલતમાં સારવાર માટે રાજકોટ ખસેડાયો ગોંડલ તાલુકાના શિવરાજગઢ ગામે એક વર્ષ પહેલા જ પ્રેમલગ્ન કરનાર યુવાને પત્ની સાથે ઝઘડો થતા…
View More પ્રેમલગ્ન કરનાર યુવાનનો પત્ની સાથે ઝઘડો થતા ઝેર પી આપઘાતનો પ્રયાસકૂતરૂ આડુ ઉતરતા બાઈક સ્લિપ થયું: પત્નીનું સારવાર દરમિયાન મોત
મોરબી-માળિયા હાઈ-વે પર ગાળા ગામના પાટિયાપાસે કૂતરૂ આડુ ઉતરતા બાઈક સ્લીપ થયું હતું. જેમાં બાઈક સવાર પત્નીને ગંભીર ઈજા થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા…
View More કૂતરૂ આડુ ઉતરતા બાઈક સ્લિપ થયું: પત્નીનું સારવાર દરમિયાન મોતહોસ્પિટલ ચોકમાં પોલીસની ફરજમાં રૂકાવટના ગુનામાં ડી.ડી.સોલંકીની સીપી કચેરીથી અટકાયત
શહેરના રૈયાધાર વિસ્તારમાં થયેલી ભાવેશ વાણવી નામના યુવાનની હત્યા બાદ સર્જાયેલા હંગામાના મામલે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનામાં પોલીસ સાથે ઘર્ષણ કરવા…
View More હોસ્પિટલ ચોકમાં પોલીસની ફરજમાં રૂકાવટના ગુનામાં ડી.ડી.સોલંકીની સીપી કચેરીથી અટકાયતસૌરાષ્ટ્રમાં આતંક મચાવનાર ટોળકીના 19 સભ્યો સામે ગુજસીટોક
ટોળકીના 11 સભ્યોની ધરપકડ, 4નો જેલમાંથી કબજો લેવાશે, પાંચની શોધખોળ, આર્થિક લાભ લેવા ભયનું વાતાવરણ ઉભું કરનાર ટોળકી સામે નવનિયુકત આઈ.જી.નિર્લિપ્ત રાયનો સપાટો ભાવનગર, રાજકોટ…
View More સૌરાષ્ટ્રમાં આતંક મચાવનાર ટોળકીના 19 સભ્યો સામે ગુજસીટોકવિમલનગરમાં થયેલી 4.30 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો, એક આરોપી ઝડપાયો
વિમલનગર ગાર્ડન સામેના બંધ મકાનમાંથી ચોરીનો બનાવ સામે આવ્યો હતો.પરીવાર દ્વારકા ફરવા ગયો અને તસ્કરો રૂૂ.4.30 લાખની ચોરીનો ભેદ ઉકેલાઇ ગયો છે.આ ચોરીનો બનાવ રાજકોટ…
View More વિમલનગરમાં થયેલી 4.30 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો, એક આરોપી ઝડપાયોબેડલા ગામે જમીનના ભાગ મામલે દંપતી પર સસરા, દિયર અને દેરાણીનો હુમલો
રાજકોટ તાલુકાના બેડલા ગામે રહેતા યુવાન અને તેની પત્ની પર જમીનના ભાગ બાબતે પિતા,ભાઇ-ભાભી અને ભત્રીજા- ભત્રીજીએ મળી ધોકા વડે હુમલો કર્યો હતો. વાડી મૂકીને…
View More બેડલા ગામે જમીનના ભાગ મામલે દંપતી પર સસરા, દિયર અને દેરાણીનો હુમલોગુજરાત ATSનું યુ.પી.માં ઓપરેશન, ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઇ
અમદાવાદમાંથી ઝડપાયેલ ડ્રગ્સનું પગેરું આંબેડકરનગર જિલ્લામાં નીકળ્યું, 6 કિલો મેફેડ્રોન અને 50 કિલો લિક્વિડ મેફેડ્રોનના જથ્થા સાથે બે શખ્સોની ધરપકડ ગુજરાત એટીએસની ટીમે ઉત્તર પ્રદેશમાં…
View More ગુજરાત ATSનું યુ.પી.માં ઓપરેશન, ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઇપોલીસની લાશો ઢાળવાની ધમકી દેનારનું ઢીમ ઢાળી દીધું
બિહારમાં કુખ્યાત બૂટલેગર સાથે ગોળીબારમાં પોલીસ જવાન પણ શહીદ, બે ગુંડા ઠાર બિહારના મોતિહારીમાં વહેલી સવારે સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) અને પોલીસને પડકાર આપનાર કુખ્યાત…
View More પોલીસની લાશો ઢાળવાની ધમકી દેનારનું ઢીમ ઢાળી દીધુંલાડકા દીકરાના હોંકારાની રાહમાં હોસ્પિટલને 4 કરોડ ચૂકવ્યા
હરીશ રાણાના ઈચ્છામૃત્યુ કિસ્સાના પડછાયા જેવો મુંબઈનો સંવેદનશીલ કેસ હરીશ રાણાના ચુકાદાએ જીવન અને મૃત્યુ વચ્ચે ફસાયેલા દર્દીઓ પર રાષ્ટ્રીય ધ્યાન કેન્દ્રિત કર્યું. મુંબઈમાં આનંદ…
View More લાડકા દીકરાના હોંકારાની રાહમાં હોસ્પિટલને 4 કરોડ ચૂકવ્યાતથાસ્તુ વિદ્યાપીઠના લાભાર્થે 26મીથી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ
આપણું આ રંગીલુ રાજકોટ તથા આપણે સહુ રંગીલા રાજકોટ વાસીઓ ખરેખર ભાગ્યશાળી છીએ કે આપણા રાજકોટનાં આંગણે આંતરરાષ્ટ્રીય યુવા ભાગ્વતાચાર્ય જીગ્નેશ દાદા (રાધે રાધે) કથા…
View More તથાસ્તુ વિદ્યાપીઠના લાભાર્થે 26મીથી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ