શહેરના 40 ફૂટ રોડ, ધરમનગર પ્રિયદર્શન સોસાયટીમાં રહેતા અને વાહન લે-વેચનો ધંધો કરતા બકુલભાઈ મોહનભાઈ સોલંકી ઉ.વ.51એ ક્રાઈમ બ્રાંચમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે આનંદઉર્ફે અમિત…
View More અકસ્માતમાં ટોટલ લોસ થયેલી કાર વેચવાનું કૌભાંડ, ઓટો બ્રોકર સાથે રૂા.2.82 લાખની ઠગાઇરાજ્યના 20 જિલ્લાને ધમરોળતું માવઠુ, અનેક સ્થળે વાવાઝોડું ફૂંકાયું
ગુજરાતમાં માવઠાની આગાહી વચ્ચે આજે વહેલી સવારથી રાજ્યના 20 જિલ્લામાં મીની વાવાઝોડા વચ્ચે કમોસમી વરસાદ ત્રાંટકતા જનજીવન પ્રભાવિત થયું હતું. કેટલાક સ્થળે 40 કિ.મી.ની ઝડપે…
View More રાજ્યના 20 જિલ્લાને ધમરોળતું માવઠુ, અનેક સ્થળે વાવાઝોડું ફૂંકાયુંવિજય પ્લોટમાં બાઇકના પાર્કિંગ મામલે ધમાલ, યુવાન પર કૌટુંબિક ભાઇઓનો હુમલો
શહેરના ગોંડલ રોડ પર આવેલા વિજય પ્લોટ વિસ્તારમાં પાર્કિંગ બાબતે કૌટુંબિક સભ્યો વચ્ચે ચાલી રહેલી તકરારમાં મારામારીનો બનાવ બનવા પામ્યો હતો.પોતાના જ પરિવારના સભ્યોએ એક…
View More વિજય પ્લોટમાં બાઇકના પાર્કિંગ મામલે ધમાલ, યુવાન પર કૌટુંબિક ભાઇઓનો હુમલોરંગોલીપાર્ક નજીક પ્લેહાઉસમાં નોકરી કરતા પરિણીતાને પાડોશીએ માર માર્યો
શહેરના કાલાવડ રોડ પર રંગોલી પાર્ક નજીક હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરમાં પાડોશીઓ વચ્ચે છેલ્લા ત્રણ મહિનાથી ચાલી રહેલો વિવાદ હવે હિંસક સ્વરૂૂપ ધારણ કરી ચૂક્યો છે.…
View More રંગોલીપાર્ક નજીક પ્લેહાઉસમાં નોકરી કરતા પરિણીતાને પાડોશીએ માર માર્યો80 ફૂટ રોડ પર ચારિત્ર્યની શંકાએ પરિણીતા પર પતિ-સાસુનો હુમલો
80 ફૂટ રોડ પર રહેતા ગીતાબેન રાજેશભાઈ વોરા (ઉ.વ. 38) ગઈકાલે બપોરના સમયે પોતાના ઘરે હાજર હતા. તે દરમિયાન તેમના પતિ રાજેશભાઈ અને સાસુ રાજીબેન…
View More 80 ફૂટ રોડ પર ચારિત્ર્યની શંકાએ પરિણીતા પર પતિ-સાસુનો હુમલોપોપટપરામાં ખરજવાની સારવાર બાદ પ્રૌઢનું મોત, તબીબી બેદરકારીનો પરિવારનો આક્ષેપ
પરિવારે ક્લિનિક પર જઇ હોબાળો મચાવ્યો: તબીબે ઇન્જેકશન આપ્યા બાદ તબીયત લથડી શહેરના પોપટપરા વિસ્તારમાં આવેલી એક ખાનગી ક્લિનિકમાં સારવાર લેવા ગયેલા એક પ્રૌઢનું શંકાસ્પદ…
View More પોપટપરામાં ખરજવાની સારવાર બાદ પ્રૌઢનું મોત, તબીબી બેદરકારીનો પરિવારનો આક્ષેપકોઠારિયા નાકા પાસે સેન્ટ્રિંગ કામ કરતી વેળાએ વીજતાર અડકી જતા ભડકો, શ્રમિક દાઝ્યો
શહેરના કોઠારીયા નાકા પોલીસ ચોકી પાસે નિર્માણધીન સાઈટ પર કામ કરી રહેલા એક શ્રમિક યુવાન સાથે મોટી દુર્ઘટના ઘટી છે. સેન્ટિંગ કામ દરમિયાન હાઈટેન્શન વીજ…
View More કોઠારિયા નાકા પાસે સેન્ટ્રિંગ કામ કરતી વેળાએ વીજતાર અડકી જતા ભડકો, શ્રમિક દાઝ્યોઅકસ્માતો અટકાવવા રાજકોટ આરટીઓની હાઇવે પર ડ્રાઇવ
અઠવાડિયામાં 210 વાહન ચાલકો દંડાયા, આઠ લાખનો દંડ વસૂલાયો રોંગ લેનના 120 કેસ કર્યા, હેવી વાહન ત્રીજી લેનમાં ચલાવવા ખાસ સૂચના ગુજરાતના વાહન વ્યવહાર કમિશનર…
View More અકસ્માતો અટકાવવા રાજકોટ આરટીઓની હાઇવે પર ડ્રાઇવધંધો બરાબર ન ચાલતા ભગવતીપરાના યુવાનનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ
શહેરમાં આર્થિક તણાવ અને કામકાજની મંદીને કારણે માનસિક દબાણમાં આવી યુવાનો દ્વારા આત્મઘાતી પગલાં ભરવાના કિસ્સાઓ વધી રહ્યા છે. આવો જ એક કિસ્સો ભગવતીપરા વિસ્તારમાં…
View More ધંધો બરાબર ન ચાલતા ભગવતીપરાના યુવાનનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસબોર્ડના પેપરોની ચકાસણી શરૂ, 50 ટકા શિક્ષકો ગેરહાજર
કેટલાક લાયકાત વગરના શિક્ષકો આવી જતા પરત મોકલાયા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 ની પરીક્ષા પૂર્ણ થતાની સાથે…
View More બોર્ડના પેપરોની ચકાસણી શરૂ, 50 ટકા શિક્ષકો ગેરહાજર