ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે હૈદરાબાદમાં રમાયેલી ચોથી ટી-20 ઇન્ટરનેશનલ મેચમાં સંજુ સેમસને આક્રમક બેટિંગ કરીને ખાસ સિદ્ધિ મેળવી હતી. તેણે માત્ર 23 બોલમાં…
View More સંજુ સેમસને છગ્ગાની સદી ફટકારી, ભારતે T-20માં પૂરી કરી 2000 સિક્સશાઇ હોપની 102 રનની વિસ્ફોટક ઇનિંગ, વિન્ડિઝ સામે ભારતની 24 રને હાર
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચોની T20 શ્રેણી હવે એક રોમાંચક વળાંક પર પહોંચી ગઈ છે. હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે…
View More શાઇ હોપની 102 રનની વિસ્ફોટક ઇનિંગ, વિન્ડિઝ સામે ભારતની 24 રને હારએકતા કપૂરના નવા શોમાં ગૌરવ ખન્ના-શ્રધ્ધા આર્ય
પ્રોડ્યુસર એકતા કપૂરે પોતાના નવા શોની જાહેરાત કરીને દર્શકોમાં ઉત્સુકતા વધારી છે. આ શોમાં ગૌરવ ખન્ના અને શ્રદ્ધા આર્ય મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. સ્ટાર પ્લસે…
View More એકતા કપૂરના નવા શોમાં ગૌરવ ખન્ના-શ્રધ્ધા આર્યરશ્મિકા મંદાનાએ 400 પરિવારને કર્યા અડોપ્ટ
રશ્મિકા મંદાનાએ જરૂૂરિયાતમંદ પરિવારોને મદદ કરવા માટે ’પ્રોજેક્ટ અન્નપૂર્ણા’ નામની સેવાકીય પહેલ શરૂૂ કરી છે. આ પહેલના ભાગરૂૂપે તેણે 400 પરિવારોને દત્તક લીધા હોવાનો ખુલાસો…
View More રશ્મિકા મંદાનાએ 400 પરિવારને કર્યા અડોપ્ટએક્ટર ઇમરાન ખાનને CJP પ્રોટેસ્ટમાં જોડાવું ભારે પડ્યું!! ભારત છોડવા અપાઈ નોટિસ
એક્ટર ઇમરાન ખાનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. મુંબઈ પોલીસે ઇમરાન ખાનને નોટિસ જારી કરીને 28 ઓક્ટોબર સુધીમાં ભારત છોડવાના નિર્દેશ આપ્યા છે. મળતી…
View More એક્ટર ઇમરાન ખાનને CJP પ્રોટેસ્ટમાં જોડાવું ભારે પડ્યું!! ભારત છોડવા અપાઈ નોટિસરાજકોટમાં ₹1.53 કરોડની લૂંટ વિથ મર્ડરનો ભેદ ઉકેલાયો, 9 શખસોની ગેંગ ઉદયપુરથી ઝડપાઈ
રાજકોટમાં ₹1.53 કરોડની લૂંટ વીથ મર્ડરના ચકચારી કેસમાં ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. લૂંટ અને હત્યાની ઘટનાને અંજામ આપનાર ટોળકીને રાજસ્થાનના ઉદયપુરથી ઝડપી…
View More રાજકોટમાં ₹1.53 કરોડની લૂંટ વિથ મર્ડરનો ભેદ ઉકેલાયો, 9 શખસોની ગેંગ ઉદયપુરથી ઝડપાઈનવરાત્રિએ હિન્દુઓ પર હુમલાની યોજના! અમેરિકામાં 19 વર્ષના યુવકની ધરપકડ
અમેરિકામાં ભારતીય મૂળના લોકો અને હિન્દુ ધાર્મિક સ્થળોને નિશાન બનાવવાના કથિત કાવતરાનો ચોંકાવનારો પર્દાફાશ થયો છે. અમેરિકાના ઇલિનોયમાં 19 વર્ષનો એક યુવક હિંદુ મંદિર…
View More નવરાત્રિએ હિન્દુઓ પર હુમલાની યોજના! અમેરિકામાં 19 વર્ષના યુવકની ધરપકડપ્રદ્યુમન પાર્ક પાસેથી ત્યજી દેવાયેલા નવજાત શિશુનો મૃતદેહ મળ્યો
શહેરમાં ભીચરી રોડ પર પ્રદ્યુમન પાર્ક પાસેથી ત્યજી દેવાયેલા નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. પોલીસે માસુમ બાળકને ફેંકી દેનાર નિષ્ઠૂર…
View More પ્રદ્યુમન પાર્ક પાસેથી ત્યજી દેવાયેલા નવજાત શિશુનો મૃતદેહ મળ્યોરાજ્યભરની શૈક્ષણિક સંસ્થાઓમાં ફરજિયાત CCTV લગાવવા આદેશ
રાજ્યભરની શાળાઓ, કોલેજો અને ખાનગી કોચિંગ ક્લાસોમાં હવે પબ્લિક સેફ્ટી એક્ટ (ઙજઅ) હેઠળ એન્ટ્રી પોઈન્ટ્સ, કોરિડોર્સ અને પાર્કિંગ ઝોનમાં હાઇ-રિઝોલ્યુશન સીસીટીવી કેમેરા લગાવવા ફરજિયાત બન્યા…
View More રાજ્યભરની શૈક્ષણિક સંસ્થાઓમાં ફરજિયાત CCTV લગાવવા આદેશરાજકોટ નજીક ન્યારા પાસે યુવાન ઉપર હુમલો કરી 72 હજારની લૂંટ
પડધરી તાલુકાના ઈશ્વરીયાથી ન્યારા ગામ તરફ જવાના રસ્તે જી.એમ. કારખાનાના પાટીયા નજીક મોડી રાત્રે લૂંટની એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. બે મોટરસાયકલ પર આવેલા…
View More રાજકોટ નજીક ન્યારા પાસે યુવાન ઉપર હુમલો કરી 72 હજારની લૂંટ