નિવૃત્તિના એક માસ પહેલા શિસ્ત વિષયક તપાસની ફાઇલો રજૂ કરવી પડશે, નવા પરિપત્રથી ફફડાટ છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના વહીવટી તંત્રમાં અધિકારીઓ અને મંત્રીઓ વચ્ચેના ગજગ્રાહની…
View More અધિકારીઓના કેસમાં વિભાગના વડા અને મંત્રીનો અભિપ્રાય અલગ હોય તો ફાઇલ બંધ કરી શકાશે નહીંભારે કરી, કોંગ્રેસી આગેવાનને પુછયા વગર જ ભાજપમાં હોદ્દો આપી દેવાયો
રાજકીય પક્ષોમાં હોદ્દા મેળવવા માટે પડાપડી થતી હોય છે. પરંતુ ધંધુકા તાલુકામાં એક અજીબોગરીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વર્ષોથી કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા અને દલિત…
View More ભારે કરી, કોંગ્રેસી આગેવાનને પુછયા વગર જ ભાજપમાં હોદ્દો આપી દેવાયોકેશોદમાં એન્જિનિયરીંગની વિદ્યાર્થિનીનો પોતાના જ ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત
પરીક્ષાના ભારને કારણે માનસિક રીતે ભાંગી પડી હતી જૂનાગઢ જિલ્લાના કેશોદમાં આવેલી રાધેશ્યામ-2 નગર સોસાયટીમાં એક અત્યંત દુ:ખદ ઘટના પ્રકાશમાં આવી છે. અહીં રહેતી સગીર…
View More કેશોદમાં એન્જિનિયરીંગની વિદ્યાર્થિનીનો પોતાના જ ઘરે ગળેફાંસો ખાઈ આપઘાતભાવનગરમાં 4 મહિલા બુટલેગરની મિલકતો પર બૂલડોઝર ફરી વળ્યું
બે મકાન, 14 દુકાન અને 7 ઓરડી તોડી પડાઈ ભાવનગર SP નિતેશ પાંડે દ્વારા શહેરમાં વધતી ગુનાહિત પ્રવૃત્તિઓ, ખાસ કરીને પ્રોહિબિશન અને શરીર સંબંધિત ગુનાઓમાં…
View More ભાવનગરમાં 4 મહિલા બુટલેગરની મિલકતો પર બૂલડોઝર ફરી વળ્યુંચૂંટણીઓ પહેલા ગુજરાત ઉપર નેતાઓનું ‘આક્રમણ’
આજે રાહુલ ગાંધી ફૂંકશે પ્રચારનું બ્યુગલ, કાલથી કેજરીવાલ- ભગવંત માનનો કેમ્પ, તા.31 માર્ચ આસપાસ મોદીનો મેગા શો ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણી ગમે ત્યારે જાહેર…
View More ચૂંટણીઓ પહેલા ગુજરાત ઉપર નેતાઓનું ‘આક્રમણ’મોરબીના રાજપર ગામે રમકડાંની બેટરી ફાટતાં આઠ વર્ષનો માસૂમ દાઝ્યો
મોરબી તાલુકાના રાજપર ગામની સીમમાં આવેલી એક વાડીમાં હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં રમકડાની બેટરી ફાટવાને કારણે એક આઠ વર્ષનો માસૂમ બાળક ગંભીર રીતે…
View More મોરબીના રાજપર ગામે રમકડાંની બેટરી ફાટતાં આઠ વર્ષનો માસૂમ દાઝ્યોધ્રોલ તાલુકાના સોયલમાં પ્રેમસંબંધની પિતાને જાણ થતા પુત્રીનો આપઘાત
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના સોયલ ગામમાં એક વિચિત્ર બનાવ બન્યો હતો. ત્યાં રહેતી ભરવાડ પરિવારની એક યુવતીએ પોતાના પ્રેમ સંબંધની પિતાને જાણ થઈ જતાં તેણીએ…
View More ધ્રોલ તાલુકાના સોયલમાં પ્રેમસંબંધની પિતાને જાણ થતા પુત્રીનો આપઘાતરાજકોટમાં બે સ્થળેથી અડધા કરોડનો દારૂ ઝડપાયો
શક્તિ સોસાયટીમાં 29 લાખના મોંઘા દારૂ સાથે બૂટલેગરની ધરપકડ આણંદપરમાં વાડીમાં છૂપાવી રાખેલ 21 લાખનો દારૂ ઝડપાયો રાજકોટમાં પોલીસે બે અલગ અલગ દરોડામાં અડધા કરોડનો…
View More રાજકોટમાં બે સ્થળેથી અડધા કરોડનો દારૂ ઝડપાયોજામનગરમાં મહિલા પોલીસ કર્મચારીના પતિનું વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ
જામનગરમાં બારમા ધોરણની પરીક્ષા આપવા માટે આવેલી ગ્રામ્ય વિસ્તારની એક વિદ્યાર્થીની, કે જે પોતાનું અંતિમ પેપર આપવા માટે આવી હતી, દરમિયાન જામનગરની જ એક…
View More જામનગરમાં મહિલા પોલીસ કર્મચારીના પતિનું વિદ્યાર્થીની સાથે દુષ્કર્મજામનગરમાં શિવ ટાઉનશિપમાં કોન્ટ્રાક્ટર યુવાનનો ગળાફાંસો ખાઈ આપઘાત
જામનગરમાં બેડીબંદર રીંગ રોડ પર શિવ ટાઉનશીપ માં રહેતા અને મકાન બાંધકામ ના કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા અવિકુમાર મનસુખભાઈ શિંગડીયા નામના 21 વર્ષના કોન્ટ્રાક્ટર યુવાને…
View More જામનગરમાં શિવ ટાઉનશિપમાં કોન્ટ્રાક્ટર યુવાનનો ગળાફાંસો ખાઈ આપઘાત