30 વર્ષ સુધી મનોદિવ્યાંગ પુત્રની સેવા કરનાર માતાના અંતિમ શબ્દો, ‘એ નાનિયા ઉભો રહે હું આવું છું !’ દૂધસાગર રોડ પર આવેલી રિદ્ધિ સિદ્ધિ સોસાયટીમાં…
View More પુત્રની વિદાય માતા સહન ન કરી શકી, અંતિમ યાત્રા સમયે જ બેભાન થતાં માતાનું પણ મોતઉંઝાના વેપારી પાસે 20 લાખના તોડકાંડમાં મધ્યપ્રદેશના SPની બદલી, 4 પોલીસ સસ્પેન્ડ
ગુજરાતના એક IPSની મધ્યસ્થી બાદ 20 લાખ વેપારીને પરત અપાયા, ઉચ્ચ કક્ષા સુધી વાત પહોંચતા મધ્યપ્રદેશ પોલીસ સામે કાર્યવાહી મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં હાઈવે પર વાહન…
View More ઉંઝાના વેપારી પાસે 20 લાખના તોડકાંડમાં મધ્યપ્રદેશના SPની બદલી, 4 પોલીસ સસ્પેન્ડપેટ્રોલ-ડીઝલની સપ્લાયમાં નિયંત્રણો, અમૂક પંપો બંધ, બાકીના પર લાઇનો
સબ સલામતની આલબેલ વચ્ચે પેટ્રોલ પંપ સંચાલકોએ IOCના અધિકારીઓ સાથે બેઠક યોજી, સમાન ધોરણે સપ્લાય આપવા માગણી મિડલ ઇસ્ટમાં યુધ્ધના કારણે ગેસ અને ક્રુડની સપ્લાઇને…
View More પેટ્રોલ-ડીઝલની સપ્લાયમાં નિયંત્રણો, અમૂક પંપો બંધ, બાકીના પર લાઇનોસગાઈ તોડ્યાનો ખાર રાખી યુવતી અને તેમની માસીને જામનગરના શખ્સે માર માર્યો
રાજકોટના સાધુ વાસવાણી રોડ પર રહેતી 25 વર્ષીય નેહાબેન વિજયભાઈ રાયઠઠાએ જામનગરના દિવ્યેશ દીલીપભાઈ સવજીયાણી વિરુદ્ધ ગાંધીગ્રામ-2 (યુનિવર્સિટી) પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી નેહાબેન,…
View More સગાઈ તોડ્યાનો ખાર રાખી યુવતી અને તેમની માસીને જામનગરના શખ્સે માર માર્યોલગ્નની લાલચ આપી યુવતી ઉપર દુષ્કર્મ ગુજારનાર કોન્સ્ટેબલની જામીન અરજી રદ
રેલ નગર વિસ્તારમાં રહેતી અને ખાનગી કંપનીમાં નોકરી કરતી 34 વર્ષીય પરપ્રાંતીય યુવતી પર ફેસબુક ફ્રેન્ડ અને ભક્તિનગર પોલીસ મથકનો કર્મચારી હોવાની ઓળખ આપી અમિતસિંગ…
View More લગ્નની લાલચ આપી યુવતી ઉપર દુષ્કર્મ ગુજારનાર કોન્સ્ટેબલની જામીન અરજી રદકીટીપરામાં કેબલ વાયર કાપવા મામલે બે સગાભાઈ પર પાડોશી પિતા-પુત્રનો હુમલો
રાજકોટના કીટીપરા આવાસ ક્વાર્ટરમાં રહેતા જીતુભાઈ ભીખુભાઈ કંટોણીયા (ઉ.વ. 47) અને તેમના પડોશી નાનજીભાઈ કંટોસણીયા વચ્ચે કેબલ વાયર કાપવા જેવી નજીવી બાબતે છેલ્લા ઘણા સમયથી…
View More કીટીપરામાં કેબલ વાયર કાપવા મામલે બે સગાભાઈ પર પાડોશી પિતા-પુત્રનો હુમલોભગવતીપરામાં જૂના ઝઘડાનો ખાર રાખી તરૂણને છરી ઝીંકી આંતરડા બહાર કાઢી નાખ્યા
રાજકોટ શહેરના ભગવતીપરા વિસ્તારમાં જૂની અદાવતનો ખાર રાખી બે શખ્સોએ એક કિશોર પર જીવલેણ હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનામાં હુમલાખોરોએ…
View More ભગવતીપરામાં જૂના ઝઘડાનો ખાર રાખી તરૂણને છરી ઝીંકી આંતરડા બહાર કાઢી નાખ્યારાત્રે પોલીસનું નાઈટ કોમ્બિંગ : 4 પીધેલા અને 6 શખ્સો છરી સાથે ઝડપાયા
રાજકોટ શહેર પોલીસ કમિશનરની સૂચના અનુસાર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી ખાસ કરીને વિકેન્ડમાં ‘કોમ્બિંગ નાઈટ’નું આયોજન કરવામાં આવે છે. રવિવારની…
View More રાત્રે પોલીસનું નાઈટ કોમ્બિંગ : 4 પીધેલા અને 6 શખ્સો છરી સાથે ઝડપાયા‘જહાજો પર હુમલા સ્વીકાર્ય નથી, ભારતીયોની સુરક્ષા અમારી પ્રાથમિકતા..’ લોકસભામાં PM મોદીનું સંબોધન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અંગે લોકસભામાં સંબોધન કરી રહ્યા છે. છેલ્લા 24 દિવસથી ચાલી રહેલા યુદ્ધ વચ્ચે પ્રધાનમંત્રી મોદીનું આ…
View More ‘જહાજો પર હુમલા સ્વીકાર્ય નથી, ભારતીયોની સુરક્ષા અમારી પ્રાથમિકતા..’ લોકસભામાં PM મોદીનું સંબોધનસૌરાષ્ટ્રમાં અમુક પેટ્રોલ પંપો બંધ, IOCની વહાલા દવલાની નીતિથી આક્રોશ
રૂરલ વિસ્તારનાં અમુક પંપો ઉપર પેટ્રોલ-ડીઝલની સપ્લાય બંધ કરી દેવાયાનો આક્ષેપ, એડવાન્સ પેમેન્ટનો પણ વિરોધ રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર-કચ્છના પેટ્રોલ પંપ સંચાલકોની તાકીદની બેઠક, યોગ્ય નીતિ…
View More સૌરાષ્ટ્રમાં અમુક પેટ્રોલ પંપો બંધ, IOCની વહાલા દવલાની નીતિથી આક્રોશ