ખેડૂતોને પૈસા ન આપતા ચારેય વેપારી સામે ફરિયાદ નોંધાઈ નખત્રાણા તાલુકાના ધામાય અને આમારા ગામના છ ખેડૂતો સાથે દેશલપર(ગું)ની વેપારી પેઢીએ એરંડાનો પાક ખરીદી રૂૂપિયા…
View More નખત્રાણાના ખેડૂતો સાથે ચાર વેપારીએ એરંડાનો પાક ખરીદી 96.44 લાખની ઠગાઈ આચરીદિવ્યધામ વલારડી ખાતે શિવકથામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યુ
જયોતિર્લિંગ, ગંગા આરતી અને ગંગાજળ સન્માન બન્યા આકર્ષણ : લોકડાયરામાં ધૂન-ભજનની રમઝટ રાજકોટ, દિવ્યધામ વલારડી ખાતે સુરાપુરા દાદાની પ્રેરણાથી પૂજ્ય ગિરિબાપુ દ્વારા શકિતના સાનિધ્યમાં ચાલી…
View More દિવ્યધામ વલારડી ખાતે શિવકથામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યુપીપળી સ્ટેશન પર 31મે સુધી ઓખા-ભાવનગર એક્સપ્રેસ ઊભી નહીં રહે
રાજકોટ ડિવિઝન હેઠળના પીપળી રેલવે સ્ટેશન પર મુસાફરોની સુવિધાઓ વધારવાના ઉદ્દેશ્ય સાથે ફૂટ ઓવર બ્રિજ (FOB) અને નવા પ્લેટફોર્મનું નિર્માણ કાર્ય પ્રગતિમાં છે. આ કામગીરીને…
View More પીપળી સ્ટેશન પર 31મે સુધી ઓખા-ભાવનગર એક્સપ્રેસ ઊભી નહીં રહેમોરબી મનપાની ચૂંટણી માટે આપે 11 ઉમેદવારો જાહેર કર્યા
સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીની તૈયારીઓ ચાલી રહી છે અને આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યની વિવિધ મહાનગરપાલિકા માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે જેમાં…
View More મોરબી મનપાની ચૂંટણી માટે આપે 11 ઉમેદવારો જાહેર કર્યાઅમરેલીમાં વિશ્ર્વ હિન્દુ સંમેલનના જમણવારમાં ત્રણ શખ્સોનો યુવાન પર હુમલો
અમરેલીના ચક્કરગઢ રોડ વિસ્તારમાં વિશ્વ હિન્દુ સંમેલનના જમણવાર કાર્યક્રમ દરમિયાન એક યુવાન પર હુમલો કરી જાતિ આધારિત અપમાન કર્યાનો બનાવ સામે આવ્યો છે. બનાવ અંગે…
View More અમરેલીમાં વિશ્ર્વ હિન્દુ સંમેલનના જમણવારમાં ત્રણ શખ્સોનો યુવાન પર હુમલોભાણવડ નજીક લકઝુરિયસ કારમાં લઇ જવાતો દારૂનો જથ્થો ઝડપાયો: આરોપી ફરાર
1000 લીટર દેશી દારૂના જથ્થા સાથે 15.50 લાખનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો ભાણવડ નજીકથી ગઈકાલે મંગળવારે વહેલી સવારના સમયે પસાર થઈ રહેલી એક ફોર્ચ્યુનર કારમાંથી…
View More ભાણવડ નજીક લકઝુરિયસ કારમાં લઇ જવાતો દારૂનો જથ્થો ઝડપાયો: આરોપી ફરારમોરબીમાં વૃધ્ધને વ્યાજખોરોએ ઉંચા વ્યાજે પૈસા આપી ફસાવ્યા
માલ સામાન ભરી જવાની ધમકી આપતા ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાઈ મોરબી શહેરમાં ખત્રીવાડ વિસ્તારમાં રહેતા વૃદ્ધ વ્યક્તિને આરોપીઓએ ઉંચા વ્યાજે રૂૂપિયા આપીને આરોપીઓએ લાખો…
View More મોરબીમાં વૃધ્ધને વ્યાજખોરોએ ઉંચા વ્યાજે પૈસા આપી ફસાવ્યાગઢડાના માંડવધાર ગામે જૂની અદાવતમાં પિતા-પુત્ર પર ખૂની હુમલો
ગઢડા તાલુકાના માંડવધાર ગામે જૂની અદાવતને લીધે પિતા-પુત્ર પર જીવલેણ હુમલો થવાની ઘટના સામે આવી છે. પાણી ભરવા ગયેલા પિતા અને પુત્ર પર 8થી 10…
View More ગઢડાના માંડવધાર ગામે જૂની અદાવતમાં પિતા-પુત્ર પર ખૂની હુમલોભાવનગરમાં વિજય સરઘસમાં વકીલ અને જજ વચ્ચે જાહેરમાં બઘડાટી
વિજયના નશાનો ઉન્માદ ઉછળ્યો, કોર્ટ પરિસરમાં ઢોલ-નગારાની ધબધબાટીથી મામલો બિચકયો, વાણી-વર્તન સામે વેધક સવાલ ભલે થાય તે કરી લેવાનું, ત્યાં જઈને ઓર્ડર કરો… સહિતના સંવાદોથી…
View More ભાવનગરમાં વિજય સરઘસમાં વકીલ અને જજ વચ્ચે જાહેરમાં બઘડાટીગીર ગઢડાના હરમડિયામાં રેલવે સામે શરૂ કરેલા પ્રતિક ઉપવાસ આંદોલનનો સુખદ અંત
વર્ષોથી ચાલતી ટ્રેનો રેલવે દ્વારા એકાએક બંધ કરી દેતા ગીરના અનેક ગામોમાં રોષ : કેબિનેટ મંત્રી : પ્રદ્યુમન વાજાએ કરાવ્યા પારણા ગિર ગઢડા તાલુકાના હરમડિયા…
View More ગીર ગઢડાના હરમડિયામાં રેલવે સામે શરૂ કરેલા પ્રતિક ઉપવાસ આંદોલનનો સુખદ અંત