દેશભરનાં લાખો કરારબધ્ધ અને અસ્થાયી કર્મચારીઓ માટે મહત્ત્વનો ચૂકાદો દેશભરના લાખો કરારબદ્ધ અને અસ્થાયી કર્મચારીઓ માટે સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્વનો અને રાહતદાયક ચુકાદો આપ્યો…
View More લાંબા સમય સુધી કામ કરનાર કર્મચારી કાયમી ગણાશે : સુપ્રીમકાશ્મીરમાં આતંકવાદીઓ સાથે રાતભર એન્કાઉન્ટરમાં એક ઠાર
હજુ વધુ આતંકવાદીઓ સુરક્ષા દળોના નિશાન પર, ગાંદરબલ ક્ષેત્રમાં ઘેરાબંધી જમ્મુ અને કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં રાતોરાત થયેલી એન્કાઉન્ટરમાં એક આતંકવાદી ઠાર મરાયો હોવાનું સેનાએ બુધવારે…
View More કાશ્મીરમાં આતંકવાદીઓ સાથે રાતભર એન્કાઉન્ટરમાં એક ઠારટ્રમ્પનું આવતીકાલે રાષ્ટ્રજોગ સંબોધન, દુનિયાભરની નજર
અખાતી યુદ્ધ સંકેલવા અંગેની રણ(છોડ) નીતિની જાહેરાત થવાની ધારણા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હવે બે-ત્રણ અઠવાડિયામાં ઈરાન સામેનું યુદ્ધ ખતમ કરવાના મૂડમાં દેખાઈ રહ્યા છે.…
View More ટ્રમ્પનું આવતીકાલે રાષ્ટ્રજોગ સંબોધન, દુનિયાભરની નજરયુદ્ધ પૂરુ કરવા મારે ઇરાન સાથે કરાર-સમજૂતિની જરૂર નથી: ટ્રમ્પ
અમેરિકી રાષ્ટ્રપ્રમુખની નવી તરંગ લીલા: બે-ત્રણ સપ્તાહમાં યુદ્ધ સંકેલાશે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે અમેરિકન સેના આગામી બે થી ત્રણ…
View More યુદ્ધ પૂરુ કરવા મારે ઇરાન સાથે કરાર-સમજૂતિની જરૂર નથી: ટ્રમ્પનાણાંકીય વર્ષના નૂતન પ્રભાતે શેરબજારમાં હરિયાળી
યુદ્ધ સમેટવાના ટ્રમ્પના સંકેતથી ભારત સહિત વિશ્ર્વભરના બજારોમાં તેજી સેન્સેકસ 2000, નિફટી 600 અંક સુધી ઉછળ્યા, ક્રૂડનો ભાવ 103 ડોલર, રૂપિયો 93.77ના સ્તરે શેરબજારમાં છેલ્લા…
View More નાણાંકીય વર્ષના નૂતન પ્રભાતે શેરબજારમાં હરિયાળીમહાનગરપાલિકાને બદનામ કરતો વીડિયો વાયરલ કરવાની ફરિયાદ બાદ રાજકીય ચર્ચા ગરમાઈ
જામનગર શહેરમાં જામનગર મહાનગરપાલિકાના ઇન્ચાર્જ સિક્યુરિટી ઓફિસર દ્વારા ગઈકાલે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેમાં મહાનગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ સંસ્થાની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે તેવો વીડિયો…
View More મહાનગરપાલિકાને બદનામ કરતો વીડિયો વાયરલ કરવાની ફરિયાદ બાદ રાજકીય ચર્ચા ગરમાઈવીજ પોલ પર ઇલેક્ટ્રિક શોક લાગતા યુવકનું સારવારમાં મોત
જામનગરમાં પાડોશીના ઘરની લાઇટ ચાલુ કરવા જતા યુવાનને મોત મળ્યું જામનગર શહેરના બેડી ખારી વિસ્તારમાં વીજ દુર્ઘટનાથી મૃત્યુનો બનાવ સામે આવ્યો છે, જેમાં વીજ થાંભલા…
View More વીજ પોલ પર ઇલેક્ટ્રિક શોક લાગતા યુવકનું સારવારમાં મોતબગસરામાં કરોડોના ખર્ચે તૈયાર થયેલા રોડમાં સ્ટ્રિટ લાઇટો બંધ થતા વાહનચાલકોને હાલાકી
બગસરામાં સ્વામિનારાયણ મંદિરથી બાયપાસ રોડ સુધી કરોડોના ખર્ચે તૈયાર થયેલા આઈકોનિક રોડમાં અંધારપટ છવાઈ ગયો છે. અનેક દિવસો થઈ ગયા છતાં રીપેરીંગ ઉપર ધ્યાન દેવામાં…
View More બગસરામાં કરોડોના ખર્ચે તૈયાર થયેલા રોડમાં સ્ટ્રિટ લાઇટો બંધ થતા વાહનચાલકોને હાલાકીમોરબીના ખેવાળિયા ગામે શોર્ટ લાગતા સગીરનું મોત
મોરબીના ખેવાળીયા ગામની સીમમાં એક વાડીમાં અકસ્માતે ઇલેક્ટ્રિક શોર્ટ લાગવાને કારણે એક સગીર વયના કિશોરનું અવસાન થયું છે. મોરબી તાલુકા પોલીસે આ અંગે અકસ્માત મોતનો…
View More મોરબીના ખેવાળિયા ગામે શોર્ટ લાગતા સગીરનું મોતલીંબડી કેનાલમાં ડૂબી જતાં 17 વર્ષના સગીરનું મોત
ચોટીલા પદયાત્રા દરમિયાન ગુમ થયા બાદ મૃતદેહ મળી આવ્યો લીંબડી નજીક નર્મદા કેનાલમાં ડૂબી જવાથી 17 વર્ષીય સગીરનું મોત થયું છે. આ સગીર પરિવાર સાથે…
View More લીંબડી કેનાલમાં ડૂબી જતાં 17 વર્ષના સગીરનું મોત