પ્રથમ ચરણમાં પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં લીટર દીઠ સીધો અગિયાર રૂા.નો ઉછાળો: વિમાની ઇંધણનો ભાવ ડબલ પશ્ચિમ એશિયામાં અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી…
View More પુરતા સ્ટોકની ‘વાતા’ વચ્ચે છાને પગલે પેટ્રોલિયમમાં ભાવ વધારોદેશભરમાં વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાનો પ્રારંભ
પ્રથમ તબક્કામાં મકાન- પરિવારની માહિતી એકત્ર કરવામાં આવશે, દેશવ્યાપી શેડયુલ જાહેર, ગુજરાતમાં 19મી સુધી ચાલશે નવા નાણાકીય વર્ષના પ્રથમ દિવસે એટલે કે 1 એપ્રિલથી દેશમાં…
View More દેશભરમાં વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાનો પ્રારંભરાજકોટમાં મહિલા સુરક્ષિત, પીંક સિટી બસનો પ્રારંભ
મહિલા સંચાલિત બસમાં રૂા.1000માં આખુ વર્ષ મુસાફરીનો વિશેષ લાભ રાજકોટ શહેરના નાગરિકોને સુલભ, સુરક્ષિત અને સમયબદ્ધ શહેરી જાહેર પરિવહન સેવા ઉપલબ્ધ કરાવવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા…
View More રાજકોટમાં મહિલા સુરક્ષિત, પીંક સિટી બસનો પ્રારંભસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ
સાંજે ચૂંટણીપંચની પ્રેસ કોન્ફરન્સ, કાર્યક્રમ જાહેર થવાની શકયતા ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આજે સાંજે જાહેર થવાની શકયતા છે. સાંજે પાંચ વાગ્યે ચૂંટણીપંચે પત્રકાર પરિષદ યોજી…
View More સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂશહેરમાં પૂજારી સહિત વધુ ત્રણને હાર્ટએટેક ભરખી ગયો
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાના બનાવો વધી રહ્યાં છે ત્યારે શહેરમાં પુજારી સહિત વધુ ત્રણ લોકોના હાર્ટએટેકથી મોત નિપજ્યા હતાં. બેડી ગામે અને લક્ષ્મીનગરમાં રહેતાં…
View More શહેરમાં પૂજારી સહિત વધુ ત્રણને હાર્ટએટેક ભરખી ગયોદરબારગઢ ખાતે રાજકોટ જિલ્લા રાજપૂત સમાજની બેઠક યોજાઇ
રાજકોટ શહેરની ઐતિહાસિક ધરોહર સમા જુના દરબારગઢ ખાતે રાજકોટ જિલ્લા રાજપૂત સમાજના ટ્રસ્ટીઓની પારિવારિક અને ભાવનાત્મક માહોલમાં બેઠક યોજાઈ ગઈ જેમાં વર્તમાન અને ભવિષ્યના મુદ્દાને…
View More દરબારગઢ ખાતે રાજકોટ જિલ્લા રાજપૂત સમાજની બેઠક યોજાઇપૈસાની જરૂરિયાત ઉભી થતા બે ભાઇઓ જ્વેલર્સમાં ત્રાટક્યા
કાર લઇ સોની બજારમાં રેકી કરી હતી, બંનેએ મુંબઇ જેલમાં સાથે રહેલા મિત્રને પણ ચોરીમાં સાથે લીધો તિજોરી ન તૂટતા 10 લાખનું સોનુ બચી ગયું,…
View More પૈસાની જરૂરિયાત ઉભી થતા બે ભાઇઓ જ્વેલર્સમાં ત્રાટક્યાસંતાન પ્રાપ્તિ અને વિધિ વિધાનના નામે રૂપિયા ખંખેરતા ભુવાનો પર્દાફાશ
રૂમમાં પીડિતોને બોલાવી તાંત્રિક વિધિ કરાવાતી: વિજ્ઞાન જાથાનો 1281મો કેસનો ભાંડાફોડ નિકોલ વિસ્તારના અશ્વમેઘ સોસાયટીમાં ઘરમાં માતાજીનો મઢ બનાવી ભુવો રાજુભાઈ પ્રજાપતિ ઉર્ફે રાજુભાઈ છગનભાઈ…
View More સંતાન પ્રાપ્તિ અને વિધિ વિધાનના નામે રૂપિયા ખંખેરતા ભુવાનો પર્દાફાશભાવનગરની એસ.બી.આઈ.માં રૂ.1.35 કરોડનું લોન કૌભાંડ: ચાર મહિલાઓ સહિત 6 સામે ગુનો દાખલ
ભાવનગર:શહેરના નિલમબાગ સર્કલ પાસે આવેલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SMECC વિભાગ) સાથે રૂૂ.1.35 કરોડથી વધુની છેતરપિંડી આચરવામાં આવી હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. સરકારી…
View More ભાવનગરની એસ.બી.આઈ.માં રૂ.1.35 કરોડનું લોન કૌભાંડ: ચાર મહિલાઓ સહિત 6 સામે ગુનો દાખલતારે રૂપિયા આપવાના છે કે નહીં ? નહીંતર તને ઉપાડી લઇશ: સરકારી કોન્ટ્રાક્ટરને વ્યાજખોરની ધમકી
2.80 લાખ સામે 18.50 લાખ ચૂકવી દીધા છતાં વધુ નાણાંની માંગણી કરી ટ્રેક્ટર પડાવી લીધું શહેરના અમીન માર્ગ પર પિરામીડ ટાવર પાસે રહેતા 54 વર્ષીય…
View More તારે રૂપિયા આપવાના છે કે નહીં ? નહીંતર તને ઉપાડી લઇશ: સરકારી કોન્ટ્રાક્ટરને વ્યાજખોરની ધમકી