હાઈ-વે ઉપર પિતા-પુત્રની કારને ફિલ્મી ઢબે ટક્કર મારી પાંચ શખ્સો તુટી પડયા ઉપલેટા-ધોરાજી બાયપાસ રોડ પર ભૂંડ ચોરોનો પીછો કરી રહેલા પિતા-પુત્રની કારને આંતરી,…
View More ઉપલેટા પાસે ભૂંડ પકડવા બાબતે પિતા-પુત્ર ઉપર ફિલ્મી ઢબે ખુની હુમલોખંભાળિયા પોલીસ સ્ટેશનમાં ધમાલ, આપ પ્રદેશ પ્રમુખ સામે ગુનો
પ્રમુખ ઇશુદાન ગઢવી સહિત 18 શખ્સોને પકડયા બાદ રાત્રે જામીન મુક્ત કર્યા, હજુ 17 શખ્સોની શોધખોળ કાર્યકર વિરૂધ્ધ લૂંટની કલમ ખોટી રીતે લગાડવામાં આવી હતી…
View More ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં ધમાલ, આપ પ્રદેશ પ્રમુખ સામે ગુનોખંભાળિયાના ભરાણા ગામે ફાંસો ખાઈ યુવાનનો આપઘાત
ભાણવડ નજીક બાઈકચાલકે અનેકને અડફેટે લીધા ખંભાળિયા તાલુકાના ભરાણા ગામે રહેતા પ્રતાપસિંહ રૂૂપસંગ ગોહિલ નામના 37 વર્ષના યુવાને ગઈકાલે બુધવારે સાંજના સમયે ભરાણા ગામના સીમ…
View More ખંભાળિયાના ભરાણા ગામે ફાંસો ખાઈ યુવાનનો આપઘાતધોરાજીના ઓટો બ્રોકર સાથે લોનવાળી કાર વેચી છેતરપિંડી
ધોરાજીના એક ઓટો બ્રોકર સાથે સેક્ધડ હેન્ડ કાર વેચનાર શખ્સે લોન વળી કાર વેચી છેતરપીંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.પાલનપુરના એક શખ્સે પોતાની કાર વેચીને…
View More ધોરાજીના ઓટો બ્રોકર સાથે લોનવાળી કાર વેચી છેતરપિંડીગીર સોમનાથ જિલ્લામાં ભાજપ દ્વારા બે દિવસીય સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ
ગીર સોમનાથ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ઓ નજીક આવતા ભાજપે સંગઠનને મજબૂત કરવા કવાયત હાથ ધરી છે. ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ ડો. સંજય પરમાર…
View More ગીર સોમનાથ જિલ્લામાં ભાજપ દ્વારા બે દિવસીય સેન્સ પ્રક્રિયાનો પ્રારંભરેન્જ આઈજીની જનસંપર્ક સભામાં પાંચ જિલ્લાના અરજદારો ઉમટ્યા
રાજકોટ રેન્જના પાંચ જીલ્લામાં વ્યાજખોરો અને ભૂ માફિયાને સામે કડક કાર્યવાહી કરવા રાજકોટ આઇ.જી. તરીકે નિર્લિપ્ત રાયે દ્વારા યોજાયેલ બે દિવસીય જનસંપર્ક સભામાં પાંચ જીલ્લાના…
View More રેન્જ આઈજીની જનસંપર્ક સભામાં પાંચ જિલ્લાના અરજદારો ઉમટ્યાજામનગર જિલ્લા ભાજપ દ્વારા ‘અટલ ભવન’માં સેન્સ પ્રક્રિયાઓ શરૂ કરાઈ
પ્રદેશ કક્ષાના નિરીક્ષકોની ઉપસ્થિતિમાં બે દિવસ સુધી ચાલશે કવાયત: મોટી સંખ્યામાં દાવેદારો ઉમટ્યા જામનગર જિલ્લા ભાજપની સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ઘ્યાનમાં રાખીને ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા…
View More જામનગર જિલ્લા ભાજપ દ્વારા ‘અટલ ભવન’માં સેન્સ પ્રક્રિયાઓ શરૂ કરાઈજામનગરમાં ખોડિયાર કોલોનીમાં યુવાન પર હુમલો
જામનગર શહેરના ખોડીયાર કોલોની વિસ્તારમાં એક વાણિક યુવાન સાથે મારામારી અને હત્યાના પ્રયાસની ગંભીર ઘટના સામે આવી છે. સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ મામલે…
View More જામનગરમાં ખોડિયાર કોલોનીમાં યુવાન પર હુમલોજામનગરના ખીજડિયા ગામે એકી સાથે ચાર ખેડૂતોની વાડીમાંથી 78 મણ કપાસની ચોરી
જામનગર તાલુકાના ખીજડીયા ગામમાં તસ્કરોના પરોણા થયા હતા, અને એકી સાથે ચાર ખેડૂતોની વાડીમાંથી તસ્કરો આશરે 77 મણ કપાસનો જથ્થો ચોરી કરી લઈ ગયા હતા,…
View More જામનગરના ખીજડિયા ગામે એકી સાથે ચાર ખેડૂતોની વાડીમાંથી 78 મણ કપાસની ચોરીજામનગરમાં અજાણી વૃદ્ધ મહિલાનું સારવાર દરમિયાન મૃત્યુ
જામનગરમાં સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયેલી એક અજાણી વૃદ્ધ મહિલાનું સારવાર દરમિયાન મૃત્યુ થતાં સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા ઓળખ માટે જાહેર અપીલ…
View More જામનગરમાં અજાણી વૃદ્ધ મહિલાનું સારવાર દરમિયાન મૃત્યુ