જામનગર જિલ્લા ભાજપ દ્વારા ‘અટલ ભવન’માં સેન્સ પ્રક્રિયાઓ શરૂ કરાઈ

પ્રદેશ કક્ષાના નિરીક્ષકોની ઉપસ્થિતિમાં બે દિવસ સુધી ચાલશે કવાયત: મોટી સંખ્યામાં દાવેદારો ઉમટ્યા જામનગર જિલ્લા ભાજપની સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ઘ્યાનમાં રાખીને ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા…

પ્રદેશ કક્ષાના નિરીક્ષકોની ઉપસ્થિતિમાં બે દિવસ સુધી ચાલશે કવાયત: મોટી સંખ્યામાં દાવેદારો ઉમટ્યા

જામનગર જિલ્લા ભાજપની સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ઘ્યાનમાં રાખીને ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા નિયુક્ત નિરીક્ષકોની ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના ઉમેદવારો માટે સેન્સ પ્રક્રિયા’ શરૂૂ કરવામાં આવી છે. જે કાર્યકર્તાઓ, ઈચ્છુક ઉમેદવારો ઉપરોક્ત ચૂંટણી લડવા માગતા હોય, તેઓ આજે બુધવારે અને આવતીકાલે ગુરુવારે નિયત સ્થળ મુજબ પોતાની સેન્સ આપી રહ્યા છે. ’સેન્સ પ્રક્રિયા એ ભાજપની પારદર્શક અને સંગઠન આધારિત પરંપરા છે., જેમાં કાર્યકર્તાઓ અને ઈચચ્છુક ઉમેદવારોની અભિપ્રાય અને રજૂઆતને મહત્વ આપવામાં આવે છે.

આ સેન્સ પ્રક્રિયા અટલ ભવન જિલ્લા ભાજ5 કાયલિય, જામનગરમાં રાખવામાં આવી છે, જેમાં ગ્રુપ-1 માં મંડલ જોડિયા તાલુકો, જિલ્લા પંચાયત સોર્ટમાં જોડિયા-પીઠડ અને તમામ તાલુકા પંચાયત સીટ માટે તા. 1-4-2026 ના સ્થાનિક સવારે 10 થી 12, જિલ્લા પંચાયત સીટ ખારવા-મંડલ ધ્રોળ તાલુકો, લતીપર, તમામ તાલુકા 2026 ના બપોરે 1 થી 3, સિક્કા નગરપાલિકા વોર્ડ તમામ નગરપાલિકા સીટ 1 થી 7 તા. 1 ના બપોરે 3 થી 6 અને મંડલ જામનગર તાલુકો, આમરા, આલિયા, બેડ, ચેલા, ધૂવાવ, ધૂતારપર, ખીમરાણા અને મોરકંડા, તમામ તાલુકા પંચાયત સીટ માટે તા. 2-4-2029 ના સવારે 9 વાગ્યે સેન્સ લેવામાં આવશે. ખંઢેરા, ખરેડી, કાલાવડ તાલુકો માટે જિલ્લા નવાગામ અને નિકાવા, તા. 2.4-2026 ના સવારે 10 થી 1, મંડળ લાલપુર તાલુકો, જિ.5. સીટમાં ભણગાર, લાલપુર પીયસ્ટોડા, સીગય, 278 છે.

તા. પંચાયત તમામ બેઠક માટે તા. 1 ના બપોરે ર ગોપ, મંડલ જામજોધપુર તાલુકો ગીંગણી, સતાપર, મોટી ગોપ, શેઠવડાળા, તમામ તાલુકા પંચાયત સીટ માટે તા. 2-4-2026, ના સવારે 9 .00 વાગ્યે તમામ સીટ માટે સેન્સ લેવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *