અત્રે ગોંડલ રોડ ઉપર આવેલ લોહાનગરની ઝુંપડાઓની પેશકદમી મામલે ઝૂંપડપટ્ટીવાળાઓની સેક્ધડ અપીલ પણ રદ કરવાના હાઇકોર્ટના ચુકાદાને પગલે હવે લોહાનગરની ઝુંપડપટ્ટી ખાલી થશે તેમ મનાય…
View More લોહાનગરમાં ઝૂંપડપટ્ટી બનાવી પેશકદમી કરનાર લોકોની બીજી અપીલ પણ રદચૂંટણી ઇફેક્ટ, 26મીએ લેવાનારી પરીક્ષા 3 મેના રોજ લેશે GPSC
10 જેટલી વિવિધ કેડરની પ્રાથમિક પરીક્ષાઓ યોજાવાની હતી ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી…
View More ચૂંટણી ઇફેક્ટ, 26મીએ લેવાનારી પરીક્ષા 3 મેના રોજ લેશે GPSCવસ્તી ગણતરીની કામગીરી 15 દિવસ મુલત્વી રાખવા શૈક્ષિક સંઘની રજૂઆત
ચૂંટણી, વાર્ષિક પરીક્ષા અને વસ્તી ગણતરીના ભારણ વચ્ચે શિક્ષકો પરેશાન ગુજરાતમાં આગામી એપ્રિલ મહિનો વહીવટી અને શૈક્ષણિક દ્રષ્ટિએ અત્યંત વ્યસ્ત રહેવાનો છે. એક તરફ રાજ્યમાં…
View More વસ્તી ગણતરીની કામગીરી 15 દિવસ મુલત્વી રાખવા શૈક્ષિક સંઘની રજૂઆત72 ક્ધયા માટે ભાજપના 1000 મુરતિયા ઘોડે ચડવા તૈયાર
રાજકોટ મહાનગરપાલિકાની સેન્સપ્રક્રિયા પૂર્ણ, દાવેદારોના ફોર્મ લઈને નિરીક્ષકો રવાના પુષ્કર પટેલે મેદાન છોડ્યું, વિજય વાંકે પણ ના પાડી, નરેન્દ્ર ડવે ડખ્ખો કર્યો મહાનગરપાલિકાની ચૂંટણીની જાહેરાત…
View More 72 ક્ધયા માટે ભાજપના 1000 મુરતિયા ઘોડે ચડવા તૈયારરોજગારીની શોધમાં આવેલા શ્રમિકે રાજકોટમાં ટ્રક નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો
રાજકોટ-મોરબી હાઈવે પર આવેલા હડાળા પાટીયા પાસે આજે બપોરના સમયે એક અત્યંત કરૂૂણ અને કમકમાટીભરી ઘટના સામે આવી છે. વડોદરાથી પાંચ દિવસ પહેલા રોજગારી મેળવવાની…
View More રોજગારીની શોધમાં આવેલા શ્રમિકે રાજકોટમાં ટ્રક નીચે પડતું મૂકી આપઘાત કરી લીધોસોમનાથની ‘રેમ્બો ગેંગ’ વિરૂધ્ધ ગુજસીટોકનો ગુનો નોંધાયો
ટોળકીના પાંચેય શખ્સો સામે 33 ગુના, ચારને સકંજામાં લઇ કાયદાનું ભાન કરાવ્યું જુનાગઢ રેન્જ ડી.આઈ.જી.પી. રાજેન્દ્રસિંહ ચુડાસમા, જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ…
View More સોમનાથની ‘રેમ્બો ગેંગ’ વિરૂધ્ધ ગુજસીટોકનો ગુનો નોંધાયોભાવનગરના મણાર ગામે મહિલા ડોકટરનો ગળેફાંસો ખાઈ આપઘાત
ભાવનગર જિલ્લાનાતળાજા તાલુકાના અલંગ પોલીસ મથક નીચે આવતા મણાર ગામે સાસરિયું ધરાવતી અને સાતેક વર્ષના લગ્ન જીવન મા એક પુત્ર રત્ન ધરાવતી ડોકટર મહિલા એ…
View More ભાવનગરના મણાર ગામે મહિલા ડોકટરનો ગળેફાંસો ખાઈ આપઘાતપાટડીના વધાડામાં SMCનો દારૂના કટિંગ સમયે દરોડો, 61 લાખનો મુદ્દામાલ જપ્ત
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના વઘાડા ગામે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા દારૂૂબંધી કાયદા હેઠળ મોટો દરોડો પાડવામાં આવ્યો છે. વિશ્વકર્મા મંદિર સામે, ફુલાકી ચાર રસ્તા…
View More પાટડીના વધાડામાં SMCનો દારૂના કટિંગ સમયે દરોડો, 61 લાખનો મુદ્દામાલ જપ્તગોંડલના મોટા મહિકાની મહિલા તાબે ન થતા ભુવાએ અશ્ર્લીલ વીડિયો વાયરલ કર્યો
પરિણીતા અને તેના પતિને ધમકી આપનાર જામનગરના ભુવા સામે ગુનો નોંધાયો ગોંડલ શહેરમાં વર્ષો જૂની અને જાણીતી ’અશોક પૌવા ફેક્ટરી’ના ભાગીદારો વચ્ચે મિલકત અને હિસાબ…
View More ગોંડલના મોટા મહિકાની મહિલા તાબે ન થતા ભુવાએ અશ્ર્લીલ વીડિયો વાયરલ કર્યોઉપલેટા પાસે ભૂંડ પકડવા બાબતે પિતા-પુત્ર ઉપર ફિલ્મી ઢબે ખુની હુમલો
હાઈ-વે ઉપર પિતા-પુત્રની કારને ફિલ્મી ઢબે ટક્કર મારી પાંચ શખ્સો તુટી પડયા ઉપલેટા-ધોરાજી બાયપાસ રોડ પર ભૂંડ ચોરોનો પીછો કરી રહેલા પિતા-પુત્રની કારને આંતરી,…
View More ઉપલેટા પાસે ભૂંડ પકડવા બાબતે પિતા-પુત્ર ઉપર ફિલ્મી ઢબે ખુની હુમલો