ભાવનગર શહેર અને જિલ્લામાં સાયબર અપરાધીઓએ નાગરિકોને નિશાન બનાવી લાખો રૂૂપિયાની ડિજિટલ લૂંટ આચરી છે. અલગ-અલગ 9 બનાવોમાં શાતિર ઠગબાજોએ નકલી લિંક્સ, ઓનલાઇન ટાસ્ક, પાર્ટ…
View More ભાવનગરમાં ડિજિટલ ઠગાઇના નવ બનાવો, 13.74 લાખની છેતરપિંડીજામનગર મનપાએ 5 બાકીદારોની મિલકતને માર્યા તાળા, 5 આસામીના નળજોડાણ કપાયા
જામનગર મહાનગરપાલિકાની મિલકતવેરા શાખા દ્વારા બાકી મિલકતવેરાની વસૂલાત માટે મિલકતધારકો સામે નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બાકી મિલકતવેરાની વસૂલાત માટે કુલ 66 મિલકતોની સ્થળ…
View More જામનગર મનપાએ 5 બાકીદારોની મિલકતને માર્યા તાળા, 5 આસામીના નળજોડાણ કપાયાભાવનગરની મેડિકલ કોલેજના સહ પ્રાધ્યાપક ડો.દેસાઈનું શંકાસ્પદ મોત
ભાવનગર સરકારી મેડિકલ કોલેજના એનાટોમી વિભાગમાં સહ પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતા ડો. કિન્નર સોમાભાઈ દેસાઈનો પોતાના બંધ ફ્લેટમાંથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો હતો. આ અંગે…
View More ભાવનગરની મેડિકલ કોલેજના સહ પ્રાધ્યાપક ડો.દેસાઈનું શંકાસ્પદ મોતશિક્ષકોના 29 પડતર પ્રશ્ર્નો માટે અંતે સરકાર જાગી
શિક્ષણમંત્રી રિવાબા જાડેજા, સચિવ, શિક્ષક સંઘના પ્રમુખ સહિતનાની હાજરીમાં મળી બેઠક ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ચંદ્રકાંત ખાખરીયા તથા રાજ્ય પ્રાથમિક…
View More શિક્ષકોના 29 પડતર પ્રશ્ર્નો માટે અંતે સરકાર જાગીસુરેન્દ્રનગરની શાળામાં મધ્યાહ્ન ભોજનના અનાજમાં જીવાતો નીકળી
સુરેન્દ્રનગર જિલ્લાના દુધરેજની સરકારી શાળામાં મુખ્યમંત્રી અલ્પાહાર યોજના હેઠળ મળતા મધ્યાહન ભોજનના અનાજની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉઠ્યા છે. શાળામાં કરાયેલા રિયાલિટી ચેક દરમિયાન ઘઉં…
View More સુરેન્દ્રનગરની શાળામાં મધ્યાહ્ન ભોજનના અનાજમાં જીવાતો નીકળીવાંકાનેરમાં તબીબ ઉપર પૂર્વ નગરપતિના પુત્રનો હુમલો
વાંકાનેરની સિવિલ હોસ્પિટલમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખના પુત્ર અમિત સેજપાલ સહિત બે શખ્સોએ ડોક્ટરને ગાળોભાંડી હુમલો કરતા પોલીસમાં ફરિયાદ નોંધાવેલ છે. આ ઘટનાથી તબીબો અને હોસ્પિટલના…
View More વાંકાનેરમાં તબીબ ઉપર પૂર્વ નગરપતિના પુત્રનો હુમલોધ્રોલ નજીકથી ગાંજાના જથ્થા સાથે પોરબંદરના બે શખ્સો પકડાયા
ધ્રોલ-જામનગર હાઈવે પર ચંદ્રોદય હોટલની સામે રોડ ઉપર બોલેરો કારમાંથી 2 કિલો ગાંજો ઝડપી લીધો હતો. પોલીસે ગાંજા સહિત કારમાં સવાર બે શખ્સોને ઝડપી લઈ…
View More ધ્રોલ નજીકથી ગાંજાના જથ્થા સાથે પોરબંદરના બે શખ્સો પકડાયા‘ઉડતા તીર’માં પાકિસ્તાની જાસૂસ બન્યો આયુષ્યમાન
બોલિવૂડ સ્ટાર આયુષ્માન ખુરાના અને સારા અલી ખાનની ફિલ્મ ’ઉડતા તીર’ નું ધમાકેદાર ટ્રેલર આઉટ થઈ ગયું છે, જે ઈન્ટરનેટની દુનિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યું…
View More ‘ઉડતા તીર’માં પાકિસ્તાની જાસૂસ બન્યો આયુષ્યમાન5 દાયકાની સફર, 500 ફિલ્મો, દિગ્ગજ અભિનેતા મુશ્તાક ખાનનું નિધન
હિન્દી સિનેમાના પડદા પર જ્યારે મોટા-મોટા સુપરસ્ટાર્સ હીરો બનીને દર્શકોની તાળીઓ મેળવતા હતા, ત્યારે કેમેરાના ફ્રેમના એક ખૂણામાં ઊભેલો એક ચહેરો માત્ર બે લાઈન બોલીને…
View More 5 દાયકાની સફર, 500 ફિલ્મો, દિગ્ગજ અભિનેતા મુશ્તાક ખાનનું નિધનBCCIનો નવો ટાઇટલ સ્પોન્સર મુથૂટ ફિનકોર્પ, 4.85 કરોડનો કરાર
ભારતીય ક્રિકેટ ટીમને મળેલા નવા સ્પોન્સર સાથે આગામી બે સીઝન માટે ટાઇટલ રાઇટ્સનો કરાર થયો છે. અહેવાલ મુજબ મુથૂટ ફિનકોર્પે આ અધિકારો મેળવ્યા છે.આ…
View More BCCIનો નવો ટાઇટલ સ્પોન્સર મુથૂટ ફિનકોર્પ, 4.85 કરોડનો કરાર