મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ ટીમે બે અલગ-અલગ સ્થળે જઈને કામગીરી કરી હતી. એકતરફ આગને બુઝાવવા માટે ફાયર ફાઈટરોએ જહેમત ઉઠાવી હતી, તો બીજીતરફ જળશયમાંથી…
View More મોરબી નજીક તળાવમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યોભાણવડના વૃધ્ધને ઉંચા વ્યાજદરથી રકમ આપી જમીન પચાવી પાડતા શખ્સ સામે ફરિયાદ
ભાણવડના રામેશ્વર પ્લોટ વિસ્તારમાં રહેતા મજીદભાઈ ઓસમાણભાઈ સમા નામના 66 વર્ષના મુસ્લિમ વૃધ્ધએ વર્ષ 2016 ના સમયગાળા દરમિયાન ભાણવડ તાલુકાના દુધાળા ગામના રામભાઈ ગોવાભાઈ સગર…
View More ભાણવડના વૃધ્ધને ઉંચા વ્યાજદરથી રકમ આપી જમીન પચાવી પાડતા શખ્સ સામે ફરિયાદમોરબીના વોર્ડ નં.3માં આયાતી ઉમેદવારની ભાજપની ટિકિટનો વિરોધ
મોરબી મહાનગરપાલિકાની બેઠક માટે ભાજપ દ્વારા હજુ એક પણ ઉમેદવારનું સત્તાવાર રીતે નામ જાહેર કરવામાં આવ્યું નથી ત્યાં અસંતોષની આગ મોરબીમાં ફેલાઈ હોય તેવો ઘાટ…
View More મોરબીના વોર્ડ નં.3માં આયાતી ઉમેદવારની ભાજપની ટિકિટનો વિરોધવ્યાજખોર અલ્પેશ દોંગા સુધરતો જ નથી, વધુ એક ખેડૂતની જમીન પચાવી પાડી
20 લાખની સામે 75 લાખમાં જમીન બીજાને વેંચી દીધી : પડધરી પોલીસમાં ફરિયાદ દસ્તાવેજ સમયે રજીસ્ટ્રાર સામે ‘હા’ નહીં બોલે તો જાનથી મારી નાખીશ, ધમકી…
View More વ્યાજખોર અલ્પેશ દોંગા સુધરતો જ નથી, વધુ એક ખેડૂતની જમીન પચાવી પાડીમોરબીમાં સિરામિક એસો.ના હાદ્દેદારોની ભાજપની ટિકિટ માટે દોડાદોડી
સ્થાનિક સ્વરાજની ચુંટણીનું એલાન થઇ ચુક્યું છે ત્યારે ભાજપ દ્વારા મહાનગર પાલિકા માટે સેન્સ પ્રક્રિયા યોજવામાં આવી હતી જેમાં સિરામિક એસોસીએશનના વર્તમાન પ્રમુખ અને પૂર્વ…
View More મોરબીમાં સિરામિક એસો.ના હાદ્દેદારોની ભાજપની ટિકિટ માટે દોડાદોડીમોરબી લૂંટ/ધાડનો ફરાર આરોપી એમપીથી ઝડપાયો
મોરબી તાલુકા પોલીસ મથકમાં લૂંટ/ધાડ અને લૂંટની કોશિશના અલગ અલગ બે ગુનામાં છેલ્લા 30 વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબી એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડ ટીમે મધ્યપ્રદેશથી ઝડપી…
View More મોરબી લૂંટ/ધાડનો ફરાર આરોપી એમપીથી ઝડપાયોસલાયામાં PGVCL દ્વારા 10 કલાકનો જંગી વીજકાપ કરતા લોકો ત્રાહિમામ
મોબાઈલ નેટવર્ક અને બેંકોના સર્વર પણ બપોર બાદ બંધ થઈ ગયા સલાયામાં આજરોજ પીજીવીસીએલ દ્વારા સવારે 8 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીનો જંગી 10 કલાકનો…
View More સલાયામાં PGVCL દ્વારા 10 કલાકનો જંગી વીજકાપ કરતા લોકો ત્રાહિમામભાવનગરના પાદરગઢ ગામે જમાઈ અને વહુ દ્વારા સાસુ પર હુમલો
ભાવનગર જિલ્લાના તળાજાના ઠળિયા ગામે રહેતા વૃદ્ધા એ પાદરગઢ ગામે રહેતા જમાઈ, દીકરાની વહુ સહિત ચાર વ્યક્તિ વિરુદ્ધ પોતાને લાકડા ના ધોકા વડે માર મારી…
View More ભાવનગરના પાદરગઢ ગામે જમાઈ અને વહુ દ્વારા સાસુ પર હુમલોમાંડવીમાં ડમ્પરનું ટાયર ફરી વળતા એક્ટિવાચાલક યુવતીનું મોત
માંડવીના સ્વામીનારાયણ માર્ગ નજીક સોમવારે કરૂૂણ અકસ્માત સર્જાયો હતો.જેમાં ડમ્પરના ચાલકે એકટીવાને ટક્કર મારતા પાછળ બેઠેલા 25 વર્ષીય મહિલા રસ્તા પર પટકાયા હતા અને ડમ્પરનો…
View More માંડવીમાં ડમ્પરનું ટાયર ફરી વળતા એક્ટિવાચાલક યુવતીનું મોતજૂનાગઢમાં એક્ટિવા લઇ નશીલી ‘સિરપ’ વેંચવા નીકળેલો શખ્સ ઝડપાયો, મોરબીના શખ્સનું નામ ખુલ્યું
જૂનાગઢ શહેરના મજેવડી દરવાજા વિસ્તારમાં મોડી રાત્રે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં એક્ટિવા પર નશીલી કફ સિરપની સપ્લાય કરવા નીકળેલા 20 વર્ષીય…
View More જૂનાગઢમાં એક્ટિવા લઇ નશીલી ‘સિરપ’ વેંચવા નીકળેલો શખ્સ ઝડપાયો, મોરબીના શખ્સનું નામ ખુલ્યું