જામનગરમાં સમર્પણ સર્કલ નજીક આવેલી મયુર પાર્ક સોસાયટીમાં ગઈકાલે મોડી સાંજે એલસીબીની ટુકડીએ જુગાર અંગે દરોડો પાડયો હતો, અને ગંજી પાના વડે જુગાર રમી રહેલા…
View More જામનગર એલસીબીનો દરોડો પાંચ પતાપ્રેમીઓ ઝડપાયાજામનગર મહાનગરપાલિકા ચૂંટણી : કોંગ્રેસે આખરે 64 ઉમેદવારોની યાદી જાહેર કરી
જામનગર મહાનગરપાલિકાની આવનારી સામાન્ય ચૂંટણીને લઈને કોંગ્રેસ પાર્ટી દ્વારા આખરે તમામ 64 ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદી જાહેર થતા શહેરના રાજકીય…
View More જામનગર મહાનગરપાલિકા ચૂંટણી : કોંગ્રેસે આખરે 64 ઉમેદવારોની યાદી જાહેર કરીલાલપુરના ધરમપુર પાટિયા પાસે ટ્રેક્ટરની ટ્રોલી પાછળ ઇકો કાર ઘુસી જતા બે યુવાનના મોત
જામનગર જિલ્લાના લાલપુર પંથકમાં ગોજારો અકસ્માત સર્જાયો છે. ધરમપુર ગામના પાટીયા પાસે એક ઇકો કાર આગળ જઈ રહેલા ટ્રેક્ટરની ટ્રોલીની સાથે ધડાકાભેર અથડાઈ પડતાં ઈકો…
View More લાલપુરના ધરમપુર પાટિયા પાસે ટ્રેક્ટરની ટ્રોલી પાછળ ઇકો કાર ઘુસી જતા બે યુવાનના મોતજામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળ્યો
જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી ગઈકાલે એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે. પોલીસે જેનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું છે, અને તેની ઓળખ કરવા…
View More જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળ્યોજામનગરના ખીજડિયા બાયપાસ પાસે કારખાનામાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો, ચાર ઝડપાયા
જામનગર નજીક ખીજડીયા બાયપાસ પાસે માનસી હોટલ પાછળ આવેલ ખોડીયાર પ્લાસ્ટીક કારખાનામાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી પંચકોશી ‘એ’ ડિવિઝન પોલીસે ચાર આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા…
View More જામનગરના ખીજડિયા બાયપાસ પાસે કારખાનામાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો, ચાર ઝડપાયારાજકોટના શખ્સનું જામનગરની પરિણીતા પર દુષ્કર્મ: આરોપીને જેલ હવાલે કરાયો
જામનગર શહેરમાં પરિણીતાને નોકરીની લાલચ આપી બળાત્કાર ગુજારવાના ગંભીર ગુનામાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી તેને જેલ હવાલે કર્યો છે. માહિતી મુજબ, મુળ જામનગરની અને…
View More રાજકોટના શખ્સનું જામનગરની પરિણીતા પર દુષ્કર્મ: આરોપીને જેલ હવાલે કરાયોજામનગરમાં દારૂના બે ધંધાર્થીઓની ‘પાસા’ હેઠળ અટકાયત કરાઇ
જામનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાનાર હોવાને ધ્યાનમાં રાખી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુસર જામનગર જિલ્લા પોલીસ દ્વારા અસામાજિક પ્રવૃત્તિઓમાં સંકળાયેલા ઇસમો…
View More જામનગરમાં દારૂના બે ધંધાર્થીઓની ‘પાસા’ હેઠળ અટકાયત કરાઇએક દી’માં 5 ડીગ્રી ગરમી વધી, બે દિવસ સુધી હીટવેવ રહેશે
રાજકોટ 41.7 ડીગ્રી સાથે રાજ્યનું સૌથી હોટ સિટી, છ શહેરોમાં 40 ડીગ્રીથી વધુની અંગ દઝાડતી ગરમી: ભેજના ઉંચા પ્રમાણથી ભારે બફારો અને અસહ્ય ઉકળાટ ગુજરાતમાં…
View More એક દી’માં 5 ડીગ્રી ગરમી વધી, બે દિવસ સુધી હીટવેવ રહેશેઉપલેટામાં ખાનગી હોસ્પિટલની નર્સનું અપહરણ કરી દુષ્કર્મ
ઉપલેટામાં એક ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતી નર્સ સાથે થોડા દિવસ પૂર્વે છેડતી અને મારપીટની શરમનાક ઘટના સામે આવી છે. ધરાર પ્રેમ સંબંધ બાંધવા દબાણ કરી…
View More ઉપલેટામાં ખાનગી હોસ્પિટલની નર્સનું અપહરણ કરી દુષ્કર્મજામનગરમાં હિટ એન્ડ રન કેસમાં ટ્રકે કચડતાં યુવાનનું મૃત્યુ
જામનગરમાં હિટ એન્ડ રન નો વધુ એક બનાવ બન્યો છે, અને રસ્તો ઓળંગી રહેલા એક યુવાનને ટ્રક ચાલકે કચડી નાખતાં તેનું કરુણ મૃત્યુ નીપજ્યું છે.…
View More જામનગરમાં હિટ એન્ડ રન કેસમાં ટ્રકે કચડતાં યુવાનનું મૃત્યુ