ભાજપમાં એક પછી એક દિગ્ગજ નેતાઓ ચૂંટણી લડવા ઈન્કાર કરી રહ્યાં છે. હજી થોડા સમય પહેલા જ ભાજપના સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે આગમી વિધાનસભાની ચૂંટણી…
View More આગામી લોકસભા નહીં લડું, ભરૂચના સાંસદ મનસુખ વસાવાની જાહેરાતશાપર (વેરાવળ)માં લાપત્તા થયેલા રાજસ્થાની યુવકનો મૃતદેહ મળી આળ્યો, શંકાસ્પદ મોત
પાંચ દિવસ પૂર્વે જ કાકાના ઘરે આવેલા યુવકના મોતનું કારણ જાણવા પોલીસ તપાસ જારી શાપરમાં રહેતાં કાકાના ઘરે પાંચ દિવસ પૂર્વે આવેલો રાજસ્થાની યુવાન ત્રણ…
View More શાપર (વેરાવળ)માં લાપત્તા થયેલા રાજસ્થાની યુવકનો મૃતદેહ મળી આળ્યો, શંકાસ્પદ મોતગોંડલમાં જૂની અદાવતમાં પાડોશી પરિવાર ઉપર હુમલો, યુવતીની હત્યાનો પ્રયાસ
યુવતીને બચાવવા વચ્ચે પડેલા ત્રણ ભાઈ-બહેનને માર પડ્યો: મહિલા સહિત 6 સામે ફરિયાદ ગોંડલમાં મહિલાની છેડતી કર્યાની ફરિયાદનો ખાર રાખી ત્રણ શખ્સોએ પોલીસ ભરતીની તૈયારી…
View More ગોંડલમાં જૂની અદાવતમાં પાડોશી પરિવાર ઉપર હુમલો, યુવતીની હત્યાનો પ્રયાસસ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં 9992 બેઠકો માટે 32748 ઉમેદવારી પત્રક ભરાયા
70 જેટલી બેઠકો પર ભાજપ બિનહરીફ, આજે ઉમેદવારીપત્રકોની ચકાસણી, બુધવારે ફોર્મ પાછા ખેંચવાના અંતિમ દિવસે ચૂંટણીચિત્ર થશે સ્પષ્ટ ગુજરાતની શહેરી અને ગ્રામીણ સ્વરાજ્યની ચૂંટણી માટે…
View More સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં 9992 બેઠકો માટે 32748 ઉમેદવારી પત્રક ભરાયાગોંડલમાં ઘર ખર્ચના રૂપિયા મુદ્દે પતિ સાથે રકઝક થતા પત્નીએ ફિનાઈલ પીધું
શાપરમાં સાસુ સાથે ઝઘડો થતાં પુત્રવધૂનો ફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ ગોંડલમાં રહેતી પરિણીતાએ ઘર ખર્ચના રૂપિયા માંગતાં પતિ સાથે ઝઘડો થયો હતો. જે ઝઘડાથી માઠુ…
View More ગોંડલમાં ઘર ખર્ચના રૂપિયા મુદ્દે પતિ સાથે રકઝક થતા પત્નીએ ફિનાઈલ પીધુંગોંડલ ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ સામે વ્યાજખોરીનો નોંધાતો ગુનો
ગોંડલ તાલુકા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ અશફાકભાઈ હનીફભાઈ સલાટ વિરુદ્ધ સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં મનીલેન્ડિંગ (વ્યાજખોરી) અને મારપીટનો ગુનો નોંધાયો છે. આ મામલે રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ…
View More ગોંડલ ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ સામે વ્યાજખોરીનો નોંધાતો ગુનોસાસણ રીસોર્ટમાં ચાલતા જુગારધામ પર દરોડો, રાજકોટ-ગોંડલના સાત વેપારી ઝડપાયા
રોકડ, મોબાઈલ સહિત 14 લાખનો મુદ્દામાલ જપ્ત, ગોંડલના શખ્સના નામે રૂમ બુક કરાવ્યો હતો LCBને ખાનગી રાહે બાતમી મળી હતી કે ગોંડલનો વતની સંજય વડનગરા…
View More સાસણ રીસોર્ટમાં ચાલતા જુગારધામ પર દરોડો, રાજકોટ-ગોંડલના સાત વેપારી ઝડપાયાજૂનાગઢ શહેર કોંગ્રેસપ્રમુખ અને કાર્યકર વચ્ચે બઘડાટી
‘આપ’ના એસટી સેલના પ્રમુખ કોંગ્રેસમાં, ‘આપ’ને ભાજપની બી ટીમ ગણાવી જૂનાગઢમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઉમેદવારો જાહેર થતાની સાથે જ રાજકીય માહોલ ગરમાયો છે. આમ આદમી…
View More જૂનાગઢ શહેર કોંગ્રેસપ્રમુખ અને કાર્યકર વચ્ચે બઘડાટીજૂનાગઢના બિલ્ડર ચેતન ફળદુ સામે વિવાદાસ્પદ ઓડિયો બાદ એટ્રોસીટી દાખલ
સોશિયલ મીડિયામાં વાઇરલ થયા બાદ વધુ તપાસ DYSP કક્ષાના અધિકારીને સોંપાઇ જૂનાગઢના જાણીતા બિલ્ડર ચેતન ફળદુ ફરી એકવાર કાયદાકીય મુસીબતમાં ફસાયા છે. સોશિયલ મીડિયામાં એક…
View More જૂનાગઢના બિલ્ડર ચેતન ફળદુ સામે વિવાદાસ્પદ ઓડિયો બાદ એટ્રોસીટી દાખલજામનગરમાં આઈપીએલની મેચ પર સટ્ટો રમતા વેપારીની ધરપકડ
જામનગર શહેરમાં આઇપીએલ મેચ પર ઓનલાઈન સટ્ટો રમાતો હોવાની માહિતીના આધારે પોલીસે કાર્યવાહી કરી એક વેપારીને ઝડપી પાડ્યો છે, જ્યારે તેનો સાથી ફરાર થયો હોવાનું…
View More જામનગરમાં આઈપીએલની મેચ પર સટ્ટો રમતા વેપારીની ધરપકડ