એસ.જી.વી.પી દ્રોણેશ્વરના બાળકોનું બેન્ડ કાર્તિકી પૂર્ણિમા પર સોમનાથ દાદાને આરતી અર્પણ કરશે કાર્તિકી પૂર્ણિમાના પાવન પર્વે, શ્રી સોમનાથ મહાદેવ મંદિર ખાતે મધ્યરાત્રે વિશેષ મહાપૂજા અને…
View More શ્રી સોમનાથ મહાદેવ મંદિરે કાર્તિકી પૂર્ણિમા પર્વે મધ્યરાત્રે મહાપૂજા અને મહાઆરતીજામજોધપુર પંથકમાં ખાનગી ચકકી કંપનીઓ દ્વારા ગૌચર અને ખરાબાના દબાણ મુદ્દે તંત્ર મૌન
તંત્રમાં કોઈ અધિકારીની પણ આમાં સાંઠગાંઠ હોવાની લોકમુખે ચર્ચા જામ-જોધપુર તાલુકામાં આંબરડી શક વડાળા ધુનડા ઈશ્ર્વરીયા પંથકમાં ખાનગી પવન ચકીના કામો પુર જોશમાં ચાલે છે…
View More જામજોધપુર પંથકમાં ખાનગી ચકકી કંપનીઓ દ્વારા ગૌચર અને ખરાબાના દબાણ મુદ્દે તંત્ર મૌનદ્વારકાના મિઠાપુર નજીક પાડલી ગામે દીપડો પહોંચ્યો
સીસીટીવી કેમેરામાં કેદ વન વિભાગ હરકતમાં આવ્યું બે પાંજરા મુકયા ગુજરાત મિરર, દ્વારકા તા.5- દ્વારકાના મિઠાપુર ગામ નજીક પાડલી ગામ પાસે છેલ્લા કેટલાક દિવસોથી એક…
View More દ્વારકાના મિઠાપુર નજીક પાડલી ગામે દીપડો પહોંચ્યોવેરાવળ-સુત્રાપાડા-તાલાલા પંથકમાં વીજચોરી અંગેે ચેકિંગ, 35.65 લાખનો દંડ
વેરાવળ, સુત્રાપાડા, તાલાલા તાલુકા વિસ્તારના ગામો તથા શહેરી વિસ્તારમાં પીજીવીસીએલ દ્વારા વીજ ચેકિંગની કામગીરી હાથ ધરાતા બે દિવસમાં 159 વીજ જોડાણોમાં ગેરરીતિ માલૂમ પડતાં રૂૂા.35.65…
View More વેરાવળ-સુત્રાપાડા-તાલાલા પંથકમાં વીજચોરી અંગેે ચેકિંગ, 35.65 લાખનો દંડહિરાસર એરપોર્ટમાં પેસેન્જરનાં લગેજ માંથી 2.30 લાખના દાગીનાની ચોરી, કર્મચારીની ધરપકડ
રાજકોટનાં હિરાસર એરપોર્ટ ઉપરથી મુસાફરનાં લગેજમાંથી રૂા.2.30 લાખના સોનાના દાગીનાની થયેલી ચોરીનો ભેદ એલસીબી ઝોન-1ને ઉકેલી નાખી એરપોર્ટના જ કર્મચારીની ધરપકડ કરી છે. રાજકોટથી મુંબઈ…
View More હિરાસર એરપોર્ટમાં પેસેન્જરનાં લગેજ માંથી 2.30 લાખના દાગીનાની ચોરી, કર્મચારીની ધરપકડવીરપુરમાં હોટેલ-ગેસ્ટહાઉસોમાંથી મોબાઈલ ચોરનાર તસ્કર ઝડપાયો: ત્રણ ગુનાના ભેદ ખુલ્યા
યાત્રાધામ વિરપુરમાં હોટેલ તેમજ ગેસ્ટહાઉસો માંથી મોબાઇલ ફોનની ચોરીમાં રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે કેશોદમાં રહેતા રીક્ષા તસ્કરને ઝડપી લીધો હતો. પોલીસે તેની પુછતાછ કરતા ત્રણ…
View More વીરપુરમાં હોટેલ-ગેસ્ટહાઉસોમાંથી મોબાઈલ ચોરનાર તસ્કર ઝડપાયો: ત્રણ ગુનાના ભેદ ખુલ્યાગીરમાં સિંહબાળ સાથે યુવકના સોશિયલ મીડિયામાં ફોટા વાયરલ, વન વિભાગ હરકતમાં
ગીરના જંગલ વિસ્તારમાં બે સિંહબાળો સાથેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. આ વીડિયોમાં એક યુવક સિંહબાળોને પોતાની ગાડીમાં ખોળામાં બેસાડી રમાડતો…
View More ગીરમાં સિંહબાળ સાથે યુવકના સોશિયલ મીડિયામાં ફોટા વાયરલ, વન વિભાગ હરકતમાંગોંડલ ધારાસભાની ચૂંટણીમાં ગીતાબા જાડેજાના ખોટા સોગંદનામા અંગે ફેર સમિક્ષાનો આદેશ
ગોંડલના કોંગ્રેસના ઉમેદવાર યતિશ દેસાઈ દ્રારા માર્ચ 2024 માં ભાજપના ઉમેદવાર દ્રારા કરેલ ખોટા સોગંદનામાની ચીફ ઈલેકશન ઓફીસર ગાંધીનગરને આધાર પુરાવા સાથે રજુઆત કરેલ, જે…
View More ગોંડલ ધારાસભાની ચૂંટણીમાં ગીતાબા જાડેજાના ખોટા સોગંદનામા અંગે ફેર સમિક્ષાનો આદેશદ્વારકાના જગતમદિરમાં 11 હજાર દિવડા પ્રગટાવી ઉજવાશે દેવદિવાળી
કારતક મહિનામાં દીવડાની પુજા તથા દીપદાનનું વિશેષ મહત્ત્વ છે. ત્યારે દ્વારકાધીશના જગતમંદિરમાં આવેલા રાણીવાસમાં કારતક સુદ પુર્ણિમા એટલે કે દેવદિવાળીના પાવન અવસરે સાંજના સમયે લક્ષ્મીજીના…
View More દ્વારકાના જગતમદિરમાં 11 હજાર દિવડા પ્રગટાવી ઉજવાશે દેવદિવાળીભારતના 1% ધનિકોની સંપત્તિમાં 62%નો વધારો
41% હિસ્સા ઉપર વિશ્ર્વના 1% લોકોનો કબજો, આર્થિક અસમાનતા વિશ્ર્વ માટે ખતરારૂપ જી-20ની દક્ષિણ આફ્રિકાની પ્રેસિડેન્સી દ્વારા શરૂૂ કરાયેલા એક અહેવાલ મુજબ, વર્ષ 2000 થી…
View More ભારતના 1% ધનિકોની સંપત્તિમાં 62%નો વધારો