જામનગરના ઢીચડા રોડ પર આવેલી એક જમીનના કબજાના પ્રશ્ને રીક્ષા ચાલકના માથામાં લોખંડ નો પાઇપ ફટકારી માથું ફોડી નાખવા અંગે બે શખ્સો સામે પોલીસ ફરિયાદ…
View More જામનગરના ઢીચડા રોડ પર જમીનના પ્રશ્ને રિક્ષાચાલક ઉપર હુમલોઉપલેટાના ખેત મજૂરે વ્યાજે લીધેલ 1 લાખ ચૂકવી દીધા છતાં પાંચ લાખ પડાવવા ધમકી
પરિવારના ત્રણ સભ્યોની સારવાર માટે લીધેલી રકમ વ્યાજ સહિત ચૂકવ્યા છતાં વ્યાજખોરોનો ત્રાસ ઉપલેટાના ખારચિયા(શહીદ) ગામે રહેતા ખેતમજૂરને પિતા તેમજ પરિવાર ના અન્ય સભ્યોની બીમારીની…
View More ઉપલેટાના ખેત મજૂરે વ્યાજે લીધેલ 1 લાખ ચૂકવી દીધા છતાં પાંચ લાખ પડાવવા ધમકીદીવ-દમણની સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસનાં 80 ટકા ફોર્મ રદ
જિલ્લા પંચાયતની 48માંથી 35, ગ્રામ પંચાયતની 40માંથી 30, નગરપાલિકાની 30માંથી 26 બેઠકોમાં ભાજપ બિનહરીફ જીતતા કોંગ્રેસ હાઈકોર્ટમાં કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને…
View More દીવ-દમણની સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસનાં 80 ટકા ફોર્મ રદઅમૂલ વિશ્ર્વમાં નં.1, ઈફકો બીજા નંબરે
ભારતની બે સરકારી સંસ્થાઓનો વિશ્ર્વભરમાં દબદબો ભારતના બે અગ્રણી ખેડૂત-માલિકીના સહકારી સંગઠનો – ડેરી જાયન્ટ ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (GCMMF), જે અમૂલ બ્રાન્ડનું…
View More અમૂલ વિશ્ર્વમાં નં.1, ઈફકો બીજા નંબરેમાતા-પિતા સાથે નહીં પરિણીત પુરૂષ સાથે રહેવા 23 વર્ષની દીકરીની જીદ
હાઇકોર્ટ સમક્ષ ઇચ્છા વ્યક્ત કરી, મહેસાણાની ઘટના મહેસાણાની એક યુવતી પોતાના પરિવારને છોડીને પરિણીત પુરુષ સાથે રહેવા લાગતા પિતા દ્વારા હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ અરજી દાખલ…
View More માતા-પિતા સાથે નહીં પરિણીત પુરૂષ સાથે રહેવા 23 વર્ષની દીકરીની જીદસોમનાથથી આવતીકાલે શરૂ થશે કોંગ્રેસની ખેડૂત આક્રોશ યાત્રા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ (જીપી સી સી)એ ગુજરાતના ખેડૂત વર્ગ ની વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નસ્ત્રખેડૂત આક્રોશ યાત્રાસ્ત્રસ્ત્રનું વિશાળ આયોજન કર્યું છે. આ યાત્રા તા.6…
View More સોમનાથથી આવતીકાલે શરૂ થશે કોંગ્રેસની ખેડૂત આક્રોશ યાત્રાગોંડલના રૈયાણીનગરમાં એક કલાક બંધ પડેલા મકાનમાંથી રૂા.4.40 લાખની ચોરી
ઘરના સભ્યો બહાર હોય મહિલા મકાન બંધ કરી પાડોશમાં જમવા ગયા અને કોઈ જાણભેદુ ચોરી કરી ગયું ગોંડલના વોરાકોટડા રોડ ઉપર આવેલ રૈયાણી નગરમાં રહેતા…
View More ગોંડલના રૈયાણીનગરમાં એક કલાક બંધ પડેલા મકાનમાંથી રૂા.4.40 લાખની ચોરીGST ઘટાડાથી ટુ-વ્હીલરનું વેચાણ બંબાટ ભાગ્યું, ફોર વ્હીલરમાં પંચર
ગુજરાતમાં સપ્ટેમ્બર-ઓકટોબરમાં દ્વીચક્રી વાહનમાં 26.7 ટકાનો ઉછાળો, 76900 કાર વેચાઇ છતાં વેંચાણમાં ઘટાડો તાજેતરના GST કાપ, ગ્રાહકોના સુધરેલા સેન્ટિમેન્ટ અને ગ્રામીણ વિસ્તારોમાંથી મજબૂત માંગને…
View More GST ઘટાડાથી ટુ-વ્હીલરનું વેચાણ બંબાટ ભાગ્યું, ફોર વ્હીલરમાં પંચરઆટકોટમાં મુસાફરને બેસાડી ચોરી કરનાર રાજકોટની રિક્ષા ગેંગ ઝડપાઈ
ગોંડલના વોરા કોટડા રહેતા માલધારી વૃદ્ધને વીરનગર અને આટકોટ વચ્ચે રિક્ષા ગેંગે શિકાર બનાવી ચાંદીનું કડલુ ચોરી લેતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ ચાંદીના…
View More આટકોટમાં મુસાફરને બેસાડી ચોરી કરનાર રાજકોટની રિક્ષા ગેંગ ઝડપાઈSIR કામગીરીમાં 12 કેટેગરીના સરકારી કર્મચારીઓની જગ્યાએ 90% શિક્ષકોને જવાબદારી
અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘની ઈખને પત્ર લખી ચૂંટણી કાર્ય માટે અલગ કેડરની રચના કરવા માંગ ગુજરાતના શિક્ષક સંગઠન અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ (ABRSM)…
View More SIR કામગીરીમાં 12 કેટેગરીના સરકારી કર્મચારીઓની જગ્યાએ 90% શિક્ષકોને જવાબદારી