અમેરિકાની ચમચાગીરી સાથે ઇરાનના સૈન્ય વિમાનોને નૂર ખાન એરબેઝ પર આશરો આપ્યાનો અહેવાલમાં ધડાકો ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ભીષણ સંઘર્ષની વચ્ચે પાકિસ્તાનની…
View More પાકિસ્તાનની ટ્રમ્પ સાથે ગદ્દારી? ઇરાની વિમાનોને આશરો આપ્યોworld
લંડનમાં વડાપ્રધાનની ખુરશી જોખમમાં, 72 સાંસદોનો બળવો
સ્ટાર્મરનું રાજીનામું માગતા ગૃહમંત્રી, લેબર પાર્ટીની હાર બાદ સ્થિતિ વણસી બ્રિટનના વડાપ્રધાન કિર સ્ટાર્મર માટે મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. તાજેતરની સ્થાનિક ચૂંટણીઓમાં…
View More લંડનમાં વડાપ્રધાનની ખુરશી જોખમમાં, 72 સાંસદોનો બળવોઅમેરિકાના આર્કેડિયાના મહિલા મેયર ચીની જાસૂસ
કેલિફોર્નિયાના આર્કેડિયાના મેયર ઈલીન વાંગે ચીન માટે બિન-નોંધાયેલ એજન્ટ તરીકે કામ કરવાના આરોપમાં દોષી ઠેરવ્યા છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ દ્વારા કરવામાં આવેલા ખુલાસા બાદ…
View More અમેરિકાના આર્કેડિયાના મહિલા મેયર ચીની જાસૂસબુધવારથી ટ્રમ્પ ચીનની ત્રણ દિવસની સત્તાવાર મુલાકાતે
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની બેઇજિંગ મુલાકાતની સત્તાવાર જાહેરાત કરી છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના આમંત્રણ પર, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 13 મેથી…
View More બુધવારથી ટ્રમ્પ ચીનની ત્રણ દિવસની સત્તાવાર મુલાકાતેહવે યુધ્ધ સરહદ સુધી સીમિત નહીં રહે, પાક. સેના વડાની ગીધડ ધમકી
પાકિસ્તાનની કંગાળ આર્થિક હાલતથી લોકોનું ધ્યાન ભટકાવવા હવાતિયા પાકિસ્તાન હાલમાં તેના ઇતિહાસના સૌથી ખરાબ આર્થિક અને રાજકીય સંકટમાંથી પસાર થઈ રહ્યું છે, ત્યારે પોતાની નિષ્ફળતાઓ…
View More હવે યુધ્ધ સરહદ સુધી સીમિત નહીં રહે, પાક. સેના વડાની ગીધડ ધમકીમિત્રતા જોઇતી હોય તો સરહદ પર લોહી વહેતું અટકાવો
બાંગ્લાદેશમાં તાજેતરમાં યોજાયેલી ચૂંટણીઓ બાદ સત્તાના સૂત્રો સંભાળનાર વડાપ્રધાન તારિક રહેમાને ભારત સાથેના સંબંધોને લઈને એક અત્યંત મહત્વપૂર્ણ અને ગંભીર સંદેશ મોકલ્યો છે. ત્રિપુરા સરહદ…
View More મિત્રતા જોઇતી હોય તો સરહદ પર લોહી વહેતું અટકાવોયુધ્ધ ચાલુ રહેશે, ઈરાનનો શાંતિ પ્રસ્તાવ ફગાવતું US
અમે ઘૂંટણિયે નહીં પડીએ, ઇરાનનો વળતો જવાબ અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષનો અંત લાવવાના તમામ પ્રયાસો નિષ્ફળ જતા દેખાય છે. દરમિયાન, હોર્મુઝ સ્ટ્રેટ…
View More યુધ્ધ ચાલુ રહેશે, ઈરાનનો શાંતિ પ્રસ્તાવ ફગાવતું USઈરાન-અમેરિકા વચ્ચેના ગોળીબારમાં સલાયાનું જહાજ ડૂબ્યું, ખલાસીનું મોત
વહાણમાંથી બચેલા 17 ખલાસીઓને દુબઈ લઈ જવાયા, દુબઈથી યમન જઈ રહેલા ‘અલ ફૈઝે નૂર સુલેમાની-1’ પર બોમ્બર ડ્રોન ખાબકયું મૃતકના મૃતદેહને વતન લાવવા પ્રક્રિયા ઝડપી…
View More ઈરાન-અમેરિકા વચ્ચેના ગોળીબારમાં સલાયાનું જહાજ ડૂબ્યું, ખલાસીનું મોતરશિયા-યુક્રેન યુદ્ધમાં 3 દિવસનો વિરામ, યુદ્ધ કેદીઓ મુક્ત કરશે: ટ્રમ્પનો દાવો
આજે રશિયા ઉજવે છે બીજા વિશ્ર્વ યુદ્ધમાં જીતનો વિજય દિવસ પાંચ વર્ષ લાંબા રશિયા-યુક્રેન સંઘર્ષમાં શાંતિની આશા જાગી છે.ટ્રુથ સોશિયલ પરની એક પોસ્ટમાં, યુએસ પ્રમુખ…
View More રશિયા-યુક્રેન યુદ્ધમાં 3 દિવસનો વિરામ, યુદ્ધ કેદીઓ મુક્ત કરશે: ટ્રમ્પનો દાવોપડદા પાછળ પાક. સાથે મંત્રણા, 3 મહિનામાં બે ગુપ્ત બેઠકો
ઓપરેશન સિંદૂરની પ્રથમ વરસીએ જ ઘટસ્ફોટ, તણાવ ઘટાડવાના નામે નિવૃત્ત લશ્કરી જનરલો અને રાજદ્વારીઓ સક્રિય ઓપરેશન સિંદૂરને એક વર્ષ પૂર્ણ થયા બાદ ભારત અને પાકિસ્તાન…
View More પડદા પાછળ પાક. સાથે મંત્રણા, 3 મહિનામાં બે ગુપ્ત બેઠકો