અમેરિકાના પ્રમુખ જો બાઇડનની વિદાયના દિવસો ગણાઈ રહ્યા છે અને ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના પ્રમુખપદની બીજી ઈનિંગ શરૂૂ કરવા તૈયાર છે ત્યારે જતાં જતાં જો બિડેને બહુ...
અમેરિકાના નવ નિયુકત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હજુ શપથ લીધા નથી પરંતુ તેમની ટીમમાં ઘમાસાણના સમાચાર સામે આવવા લાગ્યા છે. ટેક અબજપતિ અને સ્પેસએક્સના માલિક એલન મસ્ક...
બાંગ્લાદેશમાં અવામી લીગ સરકારના પતન બાદ આવતા મહિને ડિસેમ્બરમાં રાજધાની ઢાકામાં ઉચ્ચ સ્તરીય બાંગ્લાદેશ-ભારત સમિટ યોજાવા જઈ રહી છે. બાંગ્લાદેશમાં ચાલી રહેલા તણાવ બાદ બંને દેશો...
રાષ્ટ્રપતિ ચૂંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા નેટવર્ક પર પુષ્ટિ કરી છે કે તેઓ બિનદસ્તાવેજીકૃત સ્થળાંતર કરનારાઓને સામૂહિક દેશનિકાલ કરવા માટે યુએસ સૈન્યનો ઉપયોગ કરવાની યોજના...
વાયુ પ્રદૂષણ એક સાયલન્ટ કિલર છે જે ભારત સહિત વિશ્વભરના દેશોમાં ઘણા બાળકોના મૃત્યુનું કારણ છે. લોકો ઘણીવાર પ્રદૂષણને હળવાશથી લે છે પરંતુ આમ કરવું એ...
એર કેનેડાએ ભારત જનારા મુસાફરો માટે એક સૂચના પણ જારી કરી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, ટ્રાન્સપોર્ટ કેનેડા પર ભારત જતા તમામ મુસાફરો માટે સુરક્ષાના...
વિજય માલ્યા અને નીરવ મોદી જેવી ભાગેડુઓ વિરૂૂદ્ધ બ્રિટન ટૂંકસમયમાં કાર્યવાહી હાથ ધરી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મુદ્દે બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મર સાથે ચર્ચાઓ...
બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શાહરૂૂખ ખાનને કિંગના બિરુદથી સંબોધવામાં આવે છે. આજે પણ તે ભારતીય ફિલ્મ ઉદ્યોગના સૌથી વધુ કમાણી કરનારા અભિનેતા છે. તેમની નેટવર્થ પણ સૌથી...
ઓસ્ટ્રેલિયાએ ત્રીજી ટી20 મેચમાં પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું છે. આ સાથે પાકિસ્તાનની ટીમે ત્રણ ટી20 મેચોની સીરીઝ 3-0થી જીતી લીધી છે. ત્રીજી મેચ હોબાર્ટમાં રમાઈ હતી,...
ઓસ્ટ્રેલિયામાં બોર્ડર ગાવસ્કર ટ્રોફી પહેલા પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રિકી પોન્ટિંગ પર ભારતીય કોચની તીક્ષ્ણ ટિપ્પણી પર ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ ગૌતમ ગંભીરનું સમર્થન કર્યું છે....