ભારત સાથેના મુદ્દે હંમેશાં ખેલકૂદ અને રાજકારણ વચ્ચે અંતર રાખવાની મોટી મોટી વાતો કરતા પાકિસ્તાને પોતે જ ઉઝબેકિસ્તાનમાં ફિડે ચેસ ઑલિમ્પિયાડમાં અક્કલનું પ્રદર્શન કર્યું છે.…
View More પાક.નો નવો તમાશો! ચેસ ઑલિમ્પિયાડમાં ઇઝરાયલ સાથે રમવાની ના પાડી દીધી!world
પાક. હોકી ટીમ ભારતમાં રમવા નહીં આવે, એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર
પાકિસ્તાને મોહાલી અને જલંધરમાં યોજાનારી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેવાનો ઇનકાર કર્યો છે. પાકિસ્તાન હોકી ફેડરેશને જણાવ્યું હતું કે તેની ટીમ ભારતનો પ્રવાસ કરશે નહીં.પાકિસ્તાન…
View More પાક. હોકી ટીમ ભારતમાં રમવા નહીં આવે, એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર100% ટેરિફ મુદ્દે ભારતનું વલણ સ્પષ્ટ, દેશહિત સાથે સમાધાન નહીં
અમેરિકાએ રશિયા સામે કડક પગલાં લીધા છે. અમેરિકી હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે રશિયા પર કડક પ્રતિબંધો લગાવતું બિલ પસાર કર્યું છે. આ બિલ રાષ્ટ્રપતિ…
View More 100% ટેરિફ મુદ્દે ભારતનું વલણ સ્પષ્ટ, દેશહિત સાથે સમાધાન નહીંપવિત્ર મક્કામાં હુથિઓનો હાહાકાર, પ્રથમ વખત એરસ્ટ્રાઇક-સાયરન ગુંજ્યા
સાઉદી અરબે દાવો કર્યો છે કે યમનના હુથી બળવાખોરો દ્વારા ઇસ્લામના પવિત્ર શહેર મક્કાને નિશાન બનાવીને એક ડ્રોન લોન્ચ કરાયું હતું. સાઉદી એર ડિફેન્સે તેને…
View More પવિત્ર મક્કામાં હુથિઓનો હાહાકાર, પ્રથમ વખત એરસ્ટ્રાઇક-સાયરન ગુંજ્યાભારત સાથેના મુક્ત વેપાર કરારને ન્યૂઝીલેન્ડ સંસદની મંજૂરી
ભારત અને ન્યૂઝીલેન્ડના આર્થિક તથા વ્યૂહાત્મક સંબંધોમાં એક નવો અધ્યાય શરૂૂ થયો છે. ન્યૂઝીલેન્ડની સંસદે બુધવારે ભારત સાથેના ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ એટલે કે FTAને લાગુ…
View More ભારત સાથેના મુક્ત વેપાર કરારને ન્યૂઝીલેન્ડ સંસદની મંજૂરીબસ અકસ્માતનું કવરેજ કરતું મીડિયા હેલિકોપ્ટર ક્રેશ થતા ત્રણના મૃત્યુ
અમેરિકાના લોસ એન્જલસના બાહ્ય વિસ્તારમાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું. શહેરના ફાયર વિભાગે જણાવ્યું હતું કે અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. અહેવાલ મુજબ, લોસ એન્જલસ…
View More બસ અકસ્માતનું કવરેજ કરતું મીડિયા હેલિકોપ્ટર ક્રેશ થતા ત્રણના મૃત્યુભારત પર 100% ટેરિફ નક્કી: આજે US સંસદમાં ફેંસલો
ભારત, ચીન અને રશિયન તેલ અને ગેસના અન્ય મુખ્ય ખરીદદારો પર સંભવિત 100% યુએસ ટેરિફનું ભાવિ હવે યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ પર નિર્ભર છે, જેણે…
View More ભારત પર 100% ટેરિફ નક્કી: આજે US સંસદમાં ફેંસલો‘મક્કા પર ડ્રોન હુમલો નથી કર્યો ‘, હુથીઓએ સાઉદી અરેબિયાના દાવાને ફગાવ્યો
યમનમાં હુતી બળવાખોરોએ પવિત્ર શહેર મક્કા પર હુમલો કરવાના આરોપો અંગે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. હુથી બળવાખોરોએ સાઉદી અરેબિયાના આરોપને ખોટો ગણાવ્યો છે…
View More ‘મક્કા પર ડ્રોન હુમલો નથી કર્યો ‘, હુથીઓએ સાઉદી અરેબિયાના દાવાને ફગાવ્યોલદ્દાખ બોર્ડર પર ઘટી ચીની સેનાની તૈનાતી, ભારતની પકડ મજબૂત
BRICS સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચેની મુલાકાત બાદ ભારત અને ચીન વચ્ચેના સંબંધો સુધારો આવ્યો છે. સંરક્ષણ મંત્રાલયના…
View More લદ્દાખ બોર્ડર પર ઘટી ચીની સેનાની તૈનાતી, ભારતની પકડ મજબૂતપાક. બ્રિક્સમાં જોડાવા માગે છે, રશિયા-ચીનનું સમર્થન પણ મંજૂરીનો આધાર ભારત પર
BRICS ની સદસ્યતા માટે અરજી કરનારા 29 દેશોમાં પાકિસ્તાનનો પણ સમાવેશ થાય છે; તેમાં જોડાવાના તેના પ્રયાસો મુખ્યત્વે તેના આર્થિક પડકારોને કારણે છે. પાકિસ્તાન ઇકોનોમિક…
View More પાક. બ્રિક્સમાં જોડાવા માગે છે, રશિયા-ચીનનું સમર્થન પણ મંજૂરીનો આધાર ભારત પર