ફ્રાન્સની રાજધાની પેરિસ અને અન્ય કેટલાક ફ્રેન્ચ શહેરોમાં થયેલા હિંસક વિરોધ પ્રદર્શનોના સંદર્ભમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે કહ્યું કે…
View More ‘પેરિસ ટૂંક સમયમાં મુસ્લિમ શહેર બની જશે..’ ફ્રાન્સની હિંસા પર ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદનworld
રશિયા તેલ મામલે ભારત સહિતના દેશોને માત્ર 60 દિવસની છૂટ
રશિયા પાસેથી ઓઈલ અને ગેસ ખરીદવા બદલ ભારત અને ચીન સામે પ્રતિબંધો લગાવવાની અમેરિકાની હિલચાલને લઈને એક મોટો ખુલાસો થયો છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના…
View More રશિયા તેલ મામલે ભારત સહિતના દેશોને માત્ર 60 દિવસની છૂટટ્રમ્પની સાન ઠેકાણે: રશિયન ઓઇલ ખરીદીમાં ભારત ઉપર હાલ ટેરિફને બ્રેક
ભારત અને ચીન માટે મોટી રાહત તરીકે જોવામાં આવી રહેલી આ ઘટનામાં, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રીય હિતને ધ્યાનમાં રાખીને, રશિયા અને ઈરાન…
View More ટ્રમ્પની સાન ઠેકાણે: રશિયન ઓઇલ ખરીદીમાં ભારત ઉપર હાલ ટેરિફને બ્રેકજર્મનીની ઇમારતમાં આગ લગાડાઇ, 3 ભારતીય છાત્રોના મોત
જર્મનીના બોખુમ શહેરમાં રહેણાક ઇમારતમાં આગ લાગતાં અભ્યાસ માટે ગયેલા ત્રણ ભારતીય વિદ્યાર્થીઓનાં મોત થયાં છે. મૃતકોમાં 25 અને 27 વર્ષની બે યુવતીઓ તથા…
View More જર્મનીની ઇમારતમાં આગ લગાડાઇ, 3 ભારતીય છાત્રોના મોતનવરાત્રિએ હિન્દુઓ પર હુમલાની યોજના! અમેરિકામાં 19 વર્ષના યુવકની ધરપકડ
અમેરિકામાં ભારતીય મૂળના લોકો અને હિન્દુ ધાર્મિક સ્થળોને નિશાન બનાવવાના કથિત કાવતરાનો ચોંકાવનારો પર્દાફાશ થયો છે. અમેરિકાના ઇલિનોયમાં 19 વર્ષનો એક યુવક હિંદુ મંદિર…
View More નવરાત્રિએ હિન્દુઓ પર હુમલાની યોજના! અમેરિકામાં 19 વર્ષના યુવકની ધરપકડલંડનમાં અક્ષર પુરુષોત્તમ સંસ્કૃત પાઠશાળાનું ઉદ્ઘાટન કરતા મહંત સ્વામી
મહંત સ્વામી મહારાજે રવિવાર, 11 ઓક્ટોબર 2026ના રોજ લંડન સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરમાં અક્ષર-પુરુષોત્તમ સંસ્કૃત પાઠશાળાનું ઉદ્ઘાટન કર્યું. આ કાર્ય દ્વારા તેમણે તેમના ગુરુ યોગીજી…
View More લંડનમાં અક્ષર પુરુષોત્તમ સંસ્કૃત પાઠશાળાનું ઉદ્ઘાટન કરતા મહંત સ્વામીએક જ મેચમાં 150થી વધુ રન અને નવ શિકાર, લિટન દાસનો વર્લ્ડ રેકોર્ડ
બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચ ડ્રો થઈ ગઈ છે. આ મેચમાં ભલે કોઈ પરિણામ ન નીકળ્યું, પરંતુ બાંગ્લાદેશના વિકેટકીપર બેટ્સમેન લિટન દાસે…
View More એક જ મેચમાં 150થી વધુ રન અને નવ શિકાર, લિટન દાસનો વર્લ્ડ રેકોર્ડયુરોપમાં નવતર સાયબર એટેક: સુપરમાર્કેટના રેફ્રિજરેટર હેક કરી 150 ફ્રિઝમાં બ્લાસ્ટ કર્યા
યુરોપિયન દેશોમાં સાયબર સુરક્ષાને લઈને એક અત્યંત ચોંકાવનારો અને ભયાનક કિસ્સો સામે આવ્યો છે. હેકર્સે ફ્રાન્સ, ડેનમાર્ક, નેધરલેન્ડ્સ અને બેલ્જિયમ જેવા ચાર મુખ્ય યુરોપિયન દેશોની…
View More યુરોપમાં નવતર સાયબર એટેક: સુપરમાર્કેટના રેફ્રિજરેટર હેક કરી 150 ફ્રિઝમાં બ્લાસ્ટ કર્યારોનાલ્ડોની ઘડિયાળમાં 16 પિસ્ટન એન્જિન, 15.9 કરોડની કિંમત
ક્રિસ્ટીયાનો રોનાલ્ડોની આ યુનિક ઘડિયાળની કિંમત લગભગ 1.65 મિલિયન ડોલર હોવાનું કહેવાય છે. ભારતીય ચલણમાં ગણતરી કરીયે તો તેની કિંમત ₹ 15.9 કરોડ આસપાસ થાય…
View More રોનાલ્ડોની ઘડિયાળમાં 16 પિસ્ટન એન્જિન, 15.9 કરોડની કિંમતસાઉદી અરેબિયાના રિયાધ અને દમ્મામ એરપોર્ટ પર હુથીઓનો હુમલો, ભારતીયો માટે જાહેર કરાઈ એડવાઈઝરી
સાઉદી અરેબિયામાં હુથી બળવાખોરો દ્વારા હુમલાઓ સતત ચાલુ છે. સાઉદી અરેબિયાની રાજધાની રિયાધ સ્થિત કિંગ ખાલિદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર યમનના હૂથી વિદ્રોહીઓએ સતત…
View More સાઉદી અરેબિયાના રિયાધ અને દમ્મામ એરપોર્ટ પર હુથીઓનો હુમલો, ભારતીયો માટે જાહેર કરાઈ એડવાઈઝરી