અમેરિકાના ન્યાય વિભાગ અને FBI એ ઓપરેશન હાર્ડ બોલ હેઠળ ભારતીય ગુનાહિત જૂથો સામે અત્યાર સુધીનું સૌથી મોટું આંતરરાષ્ટ્રીય અભિયાન શરૂૂ કર્યું છે. કેલિફોર્નિયા, કેનેડા…
View More લોરેન્સ ગેંગ સામે FBIનું ઓપરેશન હાર્ડ બોલ, 50 સ્થળે દરોડા, 24ની ધરપકડworld
શારજાહથી કરાચી જઇ રહેલું પાકિસ્તાની કાર્ગો વિમાન ગુમ
પાંચ ક્રૂ મેમ્બરો સવાર, મઘરાતે સંપર્ક તૂટ્યો સંયુક્ત આરબ અમીરાતના શારજાહથી પાકિસ્તાનના કરાચી જઈ રહેલું એક પાકિસ્તાની કાર્ગો વિમાન મંગળવારે રાત્રે અચાનક ગુમ થઈ ગયું…
View More શારજાહથી કરાચી જઇ રહેલું પાકિસ્તાની કાર્ગો વિમાન ગુમઅમેરિકાનો ઇરાનના 80 સ્થળે હુમલો: જવાબમાં તહેરાનનો બહેરીન-કુવૈતમાં પ્રહાર
ત્રણ વ્યાપારી જહાજો પર હુમલા પછી યુદ્ધ ભડક્યું: ઇરાને બે દેશોમાં 85 અમેરિકી લશ્કરી સ્થળોને નિશાન બનાવ્યા, અમેરિકી ડ્રોન તોડી પાડ્યાનો દાવો યુએસ અને ઈરાન…
View More અમેરિકાનો ઇરાનના 80 સ્થળે હુમલો: જવાબમાં તહેરાનનો બહેરીન-કુવૈતમાં પ્રહારમેસ્સીનો જાદુ બરકરાર, ઇજિપ્તને હરાવી આર્જેન્ટીના ક્વાર્ટર ફાઇનલમાં
આર્જેન્ટિનાએ ઇજિપ્તને 3-2 થી હરાવીને ફીફા વર્લ્ડ કપ 2026ના ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આર્જેન્ટિનાએ અંતિમ મિનિટોમાં મેચનું પાસું ફેરવી દીધું. લિયોનેલ મેસ્સી અને અન્ય…
View More મેસ્સીનો જાદુ બરકરાર, ઇજિપ્તને હરાવી આર્જેન્ટીના ક્વાર્ટર ફાઇનલમાંફ્રેંચ રાષ્ટ્રપતિની મુલાકાત ટાણે જ દમાસ્કસની હોટેલ પાસે બે બોંબ બ્લાસ્ટ: મેક્રોન સુરક્ષિત
દમાસ્કસમાં બે વિસ્ફોટ થયા જ્યારે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સીરિયાના રાષ્ટ્રપતિ અહમદ અલ-શારાને મળી રહ્યા હતા. આ વિસ્ફોટ ફોર સીઝન્સ હોટલ પાસે થયા હતા, જ્યાં…
View More ફ્રેંચ રાષ્ટ્રપતિની મુલાકાત ટાણે જ દમાસ્કસની હોટેલ પાસે બે બોંબ બ્લાસ્ટ: મેક્રોન સુરક્ષિતહમાસે ગાઝામાં પોતાની સરકાર વિખેરી યુએનની સમિતિને સત્તા સોંપવા તૈયારી
ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે છેલ્લાં આશરે અઢી વર્ષથી ચાલતા યુદ્ધનો ટૂંક સમયમાં અંત આવે તેવી સંકેતો પ્રબળ બન્યાં છે. પેલેસ્ટિનિયન આતંકી જૂથ હમાસે અમેરિકાની મધ્યસ્થી…
View More હમાસે ગાઝામાં પોતાની સરકાર વિખેરી યુએનની સમિતિને સત્તા સોંપવા તૈયારીભારતીય ઠગના ઈન્ડોનેશિયામાં અબજોના સંરક્ષણ સોદા
CIAના નકલી એજન્ટ બની રાષ્ટ્રપતિ સાથે બેઠકો યોજી કરાર કર્યા ! ભારતીય મૂળના એક ઉદ્યોગપતિએ ઇન્ડોનેશિયાને અબજો ડોલરનું કૌભાંડ કર્યું. ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એન્ડ કરપ્શન રિપોર્ટિંગ…
View More ભારતીય ઠગના ઈન્ડોનેશિયામાં અબજોના સંરક્ષણ સોદાએશિયન રેસલિંગ ચેમ્પિયનશીપમાં ભારતનો દબદબો, 20 મેડલ જીત્યા
અન્ડર-20 એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપમાં ભારતીય કુસ્તીબાજોનો દબદબો જોવા મળ્યો હતો. 4 ગોલ્ડ સહિત 20 મેડલ જીત્યા હતાં. કુસ્તીબાજો માટેની અન્ડર-20 એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ્સમાં ભારતીય રેસલરો…
View More એશિયન રેસલિંગ ચેમ્પિયનશીપમાં ભારતનો દબદબો, 20 મેડલ જીત્યાફીફા વર્લ્ડ કપમાં પોર્ટુગલ બહાર, રોનાલ્ડોનું અંતિમ સ્વપ્ન રોળાયું, અમેરિકાની પણ હાર
જ્યારે રમતગમતના ઇતિહાસમાં કોઈ મહાન ખેલાડી પોતાની સફરના અંતિમ પડાવ પર હોય, ત્યારે આખી દુનિયાની નજર તેના પર ટકેલી હોય છે, ક્રિસ્ટિયાનો રોનાલ્ડો સાથે પણ…
View More ફીફા વર્લ્ડ કપમાં પોર્ટુગલ બહાર, રોનાલ્ડોનું અંતિમ સ્વપ્ન રોળાયું, અમેરિકાની પણ હારચીનની પાવર કંપનીઓને હરાજીમાં ભાગ લેવાની મંજૂરી: સ્થાનિક ઉદ્યોગોનો ખો નીકળશે
ચીન સાથેના ભારતના સંબંધો અત્યારે તણાવપૂર્ણ છે ત્યારે જ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ચીનની ચાર પાવર ઈક્વિપમેન્ટ કંપનીઓને સરકારી પ્રોજેક્ટની હરાજીમાં ભાગ લેવાની મંજૂરી આપતાં…
View More ચીનની પાવર કંપનીઓને હરાજીમાં ભાગ લેવાની મંજૂરી: સ્થાનિક ઉદ્યોગોનો ખો નીકળશે