ઈરાને કહ્યું કે ઈઝરાયલ દ્વારા ઈરાનના સુરક્ષા વડા અલી લારીજાની અને અન્ય મુખ્ય અધિકારીઓની હત્યા તેના ઓપરેશનમાં અવરોધ નહીં લાવે કારણ કે ઈઝરાયલે લેબનોનમાં ઈરાન…
View More લારીજાનીનું વેર વાળવા ઇરાને વરસાવી તેલઅવીવ પર મિસાઇલોWorld News
સોના-ચાંદી-બિટકોઇનમાં મહાતેજીની આગાહી કરતા કિયોસાકી
જાપાનીઝ મોટિવેશન માસ્ટરે કહ્યું કે એક ‘પરપોટો’ ફૂટશે એટલે તમારો આશ્રય માત્ર સોના-ચાંદી જ રહેશે મધ્ય પૂર્વમાં યુદ્ધ ચાલુ છે, જ્યારે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન પણ…
View More સોના-ચાંદી-બિટકોઇનમાં મહાતેજીની આગાહી કરતા કિયોસાકીસુરક્ષા ચિફ લારીજાનીના મોતથી ઈરાનમાં યુદ્ધ નેતૃત્વની કટોકટી
મૃત્યુની સત્તાવાર પુષ્ટિ કરતું ઈરાન, ઇઝરાયેલ માટે જાસૂસી કરનારને ઇરાનમાં ફાંસી ઈરાનના અત્યાર સુધીના અમેરિકા-ઈઝરાયેલ સામેના યુધ્ધમાં મુખ્ય વોર સ્ટ્રેટેજિસ્ટ એટલે કે યુધ્ધના પ્રમુખ રણનીતિકાર…
View More સુરક્ષા ચિફ લારીજાનીના મોતથી ઈરાનમાં યુદ્ધ નેતૃત્વની કટોકટીપહેલા ઈરાનને ખત્મ કરીશ, પછી બધાને જોઈ લઈશ, યુધ્ધ લંબાશે : ટ્રમ્પની ધમકી
નાટો સહિતના દેશો તરફ નાળચું, યુદ્ધ આગળ વધારવા કટિબધ્ધ ઈરાન સામેનું યુધ્ધ ટ્રમ્પના રહસ્યમય વર્તન વચ્ચે સતત આગળ વધી ગયું છે અને હવે સ્થિતિ આ…
View More પહેલા ઈરાનને ખત્મ કરીશ, પછી બધાને જોઈ લઈશ, યુધ્ધ લંબાશે : ટ્રમ્પની ધમકીબાંગ્લાદેશમાં ક્રિકેટ ઘર્ષણ, BCBનો સરકાર પર દરમિયાનગીરીનો આરોપ
BCBની ચૂંટણીમાં ગેરરીતિની તપાસ માટે કમિટી બનાવાય છે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ અને બાંગ્લાદેશ સરકાર વચ્ચે ઘર્ષણ વધી ગયું છે, દેશના ખેલ મંત્રાલયે બીસીબીની ચૂંટણીમાં ગરબડ…
View More બાંગ્લાદેશમાં ક્રિકેટ ઘર્ષણ, BCBનો સરકાર પર દરમિયાનગીરીનો આરોપઅમેરિકા સાથેના વાણિજ્ય કરાર અચાનક સ્થગિત કરતું ભારત
ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ (US) વચ્ચે જે બહુપ્રતિક્ષિત વેપાર કરાર માર્ચ મહિનામાં થવાનો હતો, તે હવે અમેરિકાના નવા ટેરિફ માળખાને કારણે થોડો લંબાયો છે. વાણિજ્ય…
View More અમેરિકા સાથેના વાણિજ્ય કરાર અચાનક સ્થગિત કરતું ભારતકેનેડામાં વધુ એક વિદ્યાર્થીની કાર નીચે કચડી કરપીણ હત્યા
કેનેડાથી ફરી એકવાર ભારતીય વિદ્યાર્થીની હત્યાના દિલ હચમચાવી નાંખે તેવા સમાચાર સામે આવ્યા છે. ઉચ્ચ અભ્યાસ અને ઉજ્જવળ ભવિષ્યના સપના સાથે વિદેશ ગયેલા મધ્યપ્રદેશના ઉજ્જૈનના…
View More કેનેડામાં વધુ એક વિદ્યાર્થીની કાર નીચે કચડી કરપીણ હત્યાબગદાદમાં અમેરિકન રાજદૂતાવાસ પર ઇરાની ડ્રોન-રોકેટ દ્વારા હુમલો
ઇરાકની આ રાજધાનીના હાઇ-સિક્યુરિટી ’ગ્રીન ઝોન’માં આવેલી યુએસ એમ્બેસી પર ઈરાની વન-વે એટેક (આત્મઘાતી) ડ્રોન અને રોકેટ વડે હુમલો કરવામાં આવ્યો છે. અમેરિકાની સી-રેમ ડિફેન્સ…
View More બગદાદમાં અમેરિકન રાજદૂતાવાસ પર ઇરાની ડ્રોન-રોકેટ દ્વારા હુમલોઇરાની સંરક્ષણ વડા લાટજાની હણાયાનો ઇઝરાયેલનો દાવો
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલ સંઘર્ષ વધુ તીવ્ર બની રહ્યો છે. રવિવારે, ઇટાલિયન સરકારે અહેવાલ આપ્યો કે કુવૈત સ્થિત તેના એક એરબેઝને નિશાન બનાવવામાં આવ્યું છે.…
View More ઇરાની સંરક્ષણ વડા લાટજાની હણાયાનો ઇઝરાયેલનો દાવોહું ચાહે આમ કરું, તેમ કરું, મારી મરજી: ક્યુબા માટે ટ્રમ્પની શેખી
ગમે ત્યારે કયુબાને આંચકી લેવાનો અમેરિકી પ્રમુખનો પુનરોચ્ચાર વેનેઝુએલા અને ઈરાન પછી હવે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની નજર ક્યુબા પર હોવાનું જણાય છે. ગઇકાલે વ્હાઇટ…
View More હું ચાહે આમ કરું, તેમ કરું, મારી મરજી: ક્યુબા માટે ટ્રમ્પની શેખી