ઓઇલ-ગેસના ભાવમાં થશે મોટો ઘટાડો, અમેરિકા-ઈરાન સંઘર્ષ વચ્ચે ટ્રમ્પનો મોટો દાવો

    અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવની સીધી અસર હવે વૈશ્વિક ઓઇલ માર્કેટ પર જોવા મળી રહી છે.મિડલ ઈસ્ટમાં સ્થિતિ વધુને વધુ વણસી…

View More ઓઇલ-ગેસના ભાવમાં થશે મોટો ઘટાડો, અમેરિકા-ઈરાન સંઘર્ષ વચ્ચે ટ્રમ્પનો મોટો દાવો

વિવાદ બાદ ફ્રાન્સનો એફિલ ટાવર બંધ! BAPSના પ્રવાસ વખતે મહિલા કર્મચારીઓને હટાવાતા ભેદભાવનો આરોપ

  પેરીસના ફેમસ એફિલ ટાવર પર પર અચાનક વિરોધ પ્રદર્શન શરૂ થતાં તેને અસ્થાયી રૂપે બંધ રાખવાની ફરજ પડી હતી. આ વિરોધ શનિવારે બોચાસણવાસી અક્ષર…

View More વિવાદ બાદ ફ્રાન્સનો એફિલ ટાવર બંધ! BAPSના પ્રવાસ વખતે મહિલા કર્મચારીઓને હટાવાતા ભેદભાવનો આરોપ

જાપાનમાં એથ્લીટો માટે જહાજની અને ક્ધટેનરની હોટેલમાં વ્યવસ્થા

ક્રિકેટ ટીમના મેનેજમેન્ટે અપૂરતી વ્યવસ્થા સામે સવાલ ઉઠાવ્યા જાપાનમાં 19મી સપ્ટેમ્બરે શરૂૂ થનારી એશિયન ગેમ્સમાં અન્ય રમતોના ઍથ્લીટોની જેમ ક્રિકેટ ટીમોના ખેલાડીઓ માટે પણ અમુક…

View More જાપાનમાં એથ્લીટો માટે જહાજની અને ક્ધટેનરની હોટેલમાં વ્યવસ્થા

બેન સ્ટોક્સ બન્યો BBLના ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી

  બેન સ્ટોક્સે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે પરંતુ ક્લબ અને ફ્રેન્ચાઇઝી ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે. તેણે હવે બિગ બેશ લીગ (BBL) ના ઇતિહાસમાં…

View More બેન સ્ટોક્સ બન્યો BBLના ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી

રશિયાના આકાશ પર અમારા ડ્રોનનું સામ્રાજ્ય: વિશ્ર્વભરની એરલાઇન્સને ઝેલેનસ્કીની ચેતવણી

વોલોડીમીર ઝેલેન્સકીએ યુક્રેનિયન ડ્રોન હુમલા પહેલા એરલાઈન્સને ચેતવણી આપતા રશિયન હવાઈ ક્ષેત્રને “સંપૂર્ણપણે અસુરક્ષિત” ગણાવ્યું છે. રાષ્ટ્રપતિએ મંગળવારે તેમના રાત્રિના વિડીયો સંબોધનમાં જાહેર કર્યું કે…

View More રશિયાના આકાશ પર અમારા ડ્રોનનું સામ્રાજ્ય: વિશ્ર્વભરની એરલાઇન્સને ઝેલેનસ્કીની ચેતવણી

યુક્રેનમાં રશિયન ડ્રોન હુમલામાં ગુજરાતની સુદર્શન ભાભિલાલા સહિત 12નાં મૃત્યુ

રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ મંગળવારે જણાવ્યું હતું કે યુક્રેન પર તાજેતરના રશિયન હુમલામાં માર્યા ગયેલા 12 લોકોમાં એક ભારતીય નાગરિકનો પણ સમાવેશ થાય છે, કારણ કે…

View More યુક્રેનમાં રશિયન ડ્રોન હુમલામાં ગુજરાતની સુદર્શન ભાભિલાલા સહિત 12નાં મૃત્યુ

ઇરાનમાં લગ્નસમારંભ પર અમેરિકાએ બોંબ ઝિંક્યો, બાળક સહિત 5ના મોત

ઈરાની અધિકારીઓના જણાવ્યા અનુસાર, દક્ષિણ ઈરાનમાં લગ્ન સમારંભ ચાલી રહેલા રહેણાંક ઘર પર અમેરિકાના હવાઈ હુમલામાં 4 વર્ષના બાળક સહિત ઓછામાં ઓછા પાંચ લોકો માર્યા…

View More ઇરાનમાં લગ્નસમારંભ પર અમેરિકાએ બોંબ ઝિંક્યો, બાળક સહિત 5ના મોત

ઇન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા પછી પણ મેસી કમાશે વર્ષે 670 કરોડ રૂપિયા

ફૂટબોલ ફેડરેશન નિવૃત્તિ બાદ કોઇ પેન્શન આપતું નથી આર્જેન્ટીનાના મહાન ફૂટબોલર લિયોનેલ મેસીએ ઈન્ટરનેશનલ ફૂટબોલમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. જોકે, આંતરરાષ્ટ્રીય ફૂટબોલ છોડવાનો અર્થ…

View More ઇન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા પછી પણ મેસી કમાશે વર્ષે 670 કરોડ રૂપિયા

ઈરાને અમેરિકાના હુમલાનો આપ્યો જડબાતોડ જવાબ, મિસાઈલો-ડ્રોનથી કર્યો વળતો હુમલો

  અમેરિકાએ ફરી એકવાર ઈરાન પર હુમલો કર્યો છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડે ઈરાનના સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે, જેમાં એર ડિફેન્સ સાઈટ્સ, રડાર સિસ્ટમ, દરિયાઈ…

View More ઈરાને અમેરિકાના હુમલાનો આપ્યો જડબાતોડ જવાબ, મિસાઈલો-ડ્રોનથી કર્યો વળતો હુમલો

ગુજરાતી પાયલટ સ્મિત મચ્છરના સાહસની વિશ્વભરમાં વાહવાહ, PM મોદી, ટ્રમ્પ અને નેતન્યાહૂએ કર્યા વખાણ

  દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઈટમાં હવામાં ગંભીર સંકટ સર્જાયું હતું. ફ્લાઇટને કો-પાયલોટ દ્વારા હાઇજેક કરવા પ્રયાસ થયો હતો, કો-પાયલોટે ફ્લાઇટના કેપ્ટન પર…

View More ગુજરાતી પાયલટ સ્મિત મચ્છરના સાહસની વિશ્વભરમાં વાહવાહ, PM મોદી, ટ્રમ્પ અને નેતન્યાહૂએ કર્યા વખાણ