પથ્થરમારાથી નિશાન બનાવાયા બાદ ગોળીબાર: આબાદ બચી ગયા વિરોધી દેખાવકારોના પથ્થરમારા અને ગોળીબારમાં ઇક્વાડોરના રાષ્ટ્રપતિ ડેનિયલ નોબોઆ બચી ગયા હતા. એક સરકારી મંત્રીએ દાવો કર્યો…
View More ડીઝલના ભાવથી ભડકેલા લોકોનો ઇક્વાડોરના પ્રમુખનો જાન લેવા પ્રયાસWorld News
પાકિસ્તાન-અમેરિકાની દોસ્તી મજબૂત થતી દેખાય છે: ભારતે સતર્ક રહેવું જ પડે
ડોનાલ્ડ ટ્રમ્પ એક તરફ ભારતને ભીંસમાં લેવા માટે જાત જાતના ફતવા બહાર પાડી રહ્યા છે ત્યારે બીજી તરફ પાકિસ્તાનને પડખામાં લઈને ફરી પાકિસ્તાન સાથેના સંબંધો…
View More પાકિસ્તાન-અમેરિકાની દોસ્તી મજબૂત થતી દેખાય છે: ભારતે સતર્ક રહેવું જ પડેરશિયા તરફથી યુદ્ધ લડતા મોરબીના યુવકે યુક્રેનના સૈન્ય સામે કર્યું આત્મસમર્પણ , જેલથી બચવા માટે સેનામાં જોડાયો
રશિયા તરફથી લડી રહેલા 22 વર્ષીય ભારતીય વિદ્યાર્થી માજોતી સાહિલ મોહમ્મદ હુસૈને યુક્રેન સેનાની સમક્ષ આત્મ સમર્પણ કર્યુ છે. માજોતી સાહિલ ગુજરાતના મોરબીનો રહેવાસી…
View More રશિયા તરફથી યુદ્ધ લડતા મોરબીના યુવકે યુક્રેનના સૈન્ય સામે કર્યું આત્મસમર્પણ , જેલથી બચવા માટે સેનામાં જોડાયોપાકિસ્તાનમાં જાફર એક્સપ્રેસ પર ફરી બોમ્બથી હુમલો, અનેક લોકો ગંભીર રીતે ઘાયલ
પાકિસ્તાનમાં જાફર એક્સપ્રેસ ટ્રેન પર ફરી એકવાર હુમલો કરવામાં આવ્યો છે. આજે (7 ઓક્ટોબર) થયેલા બોમ્બ વિસ્ફોટમાં ઘણા મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હતા…
View More પાકિસ્તાનમાં જાફર એક્સપ્રેસ પર ફરી બોમ્બથી હુમલો, અનેક લોકો ગંભીર રીતે ઘાયલઅમેરિકા ટ્રમ્પની તસવીરવાળો 1 ડોલરનો સિક્કો જારી કરશે
આઝાદીની 250મી વર્ષગાંઠ નિમિત્તે આયોજન અમેરિકન નાણાં મંત્રાલય 2026માં અમેરિકાની આઝાદીની 250મી વર્ષગાંઠ ઉજવવા માટે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની તસવીરવાળો 1 ડોલરનો સિક્કો બનાવવા પર વિચાર…
View More અમેરિકા ટ્રમ્પની તસવીરવાળો 1 ડોલરનો સિક્કો જારી કરશેઅમેરિકામાં જાડિયા-ટાલિયા-દાઢીવાળા સૈનિકોની થશે હકાલપટ્ટી
સૈન્યના નવા ફીટનેસ ધોરણોને ટ્રમ્પનું સમર્થન, શીખો, મુસ્લિમો અને યહુદીઓમાં ચિંતા અમેરિકાના સંરક્ષણ સચિવ પીટ હેગસેથે હાલમાં જ અમેરિકન સશસ્ત્ર દળોમાં એક નવા યુગની શરુઆતની…
View More અમેરિકામાં જાડિયા-ટાલિયા-દાઢીવાળા સૈનિકોની થશે હકાલપટ્ટીહમાસની અંતે શરણાગતિ; બંધકોને મુક્ત કરી સત્તા છોડવા તૈયાર
અલ્ટિમેટમ બાદ અમેરિકી પ્રમુખની શાંતિ યોજનાનો સ્વીકાર કરતું આતંકી સંગઠન: ઇઝરાયલે પણ ગાઝાનો કબજો લેવાનું સૈન્ય અભિયાન રોક્યું ઈઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા ઘણા સમયથી…
View More હમાસની અંતે શરણાગતિ; બંધકોને મુક્ત કરી સત્તા છોડવા તૈયાર6 બોલમાં 6 ચોગ્ગા, ઝિમ્બાબ્વેના બ્રાયન બેનેટનો ટી-20 વર્લ્ડ કપમાં રેકોર્ડ
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ત્રણેય કોમેટમાં સદી ફટકારનાર સૌથી યુવા બેટ્સમેનનો રેકોર્ડ પણ બેનેટના નામે ઝિમ્બાબ્વેના 21 વર્ષીય બેટ્સમેન બ્રાયન બેનેટે 72 કલાકની અંદર બીજો વર્લ્ડ રેકોર્ડ…
View More 6 બોલમાં 6 ચોગ્ગા, ઝિમ્બાબ્વેના બ્રાયન બેનેટનો ટી-20 વર્લ્ડ કપમાં રેકોર્ડહદ થઇ ગઇ, ટ્રોફી ચોર નકવીને ગોલ્ડ મેડલ આપશે પાકિસ્તાન
ગેરમાન્યતાઓ ફેલાવવામાં અને તેનો આનંદ માણવામાં પાકિસ્તાન અજોડ છે. ભારત સામેના યુદ્ધમાં કારમી હાર સહન કર્યા પછી પણ, સમગ્ર દેશ હજુ પણ એવી ગેરમાન્યતાથી ભરેલો…
View More હદ થઇ ગઇ, ટ્રોફી ચોર નકવીને ગોલ્ડ મેડલ આપશે પાકિસ્તાન‘ભારત શાંતિ સાથે…’ ગાઝા પર ટ્રમ્પના પ્લાનિંગને PM મોદીનું ખુલ્લું સમર્થન
ડોનાલ્ડ ટ્રમ્પની શાંતિ યોજનાની જાહેરાત બાદ ગાઝામાં શાંતિ પ્રયાસોમાં નોંધપાત્ર પ્રગતિના સંકેતો મળી રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્રમ્પની પહેલની પ્રશંસા કરતા કહ્યું…
View More ‘ભારત શાંતિ સાથે…’ ગાઝા પર ટ્રમ્પના પ્લાનિંગને PM મોદીનું ખુલ્લું સમર્થન