અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં વિશ્વના નેતાઓને સંબોધિત કરતી વખતે ફરી એકવાર દાવો કર્યો હતો કે તેમણે ગયા વર્ષે ભારત અને પાકિસ્તાન…
View More મેં જ ભારત-પાક યુધ્ધ અટકાવ્યું: UNમાં ટ્રમ્પનો જૂનો રાગWorld News
UNમાં ફરી કાશ્મીરનો રાગ, તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગાને ઉઠાવ્યો મુદ્દો
તુર્કીના રાષ્ટ્રપતિ રેચેપ તૈયિપ એર્દોગાને સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)માં ફરી એકવાર કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે દક્ષિણ એશિયામાં વિવાદોનું સમાધાન વાતચીત…
View More UNમાં ફરી કાશ્મીરનો રાગ, તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગાને ઉઠાવ્યો મુદ્દોપાકિસ્તાનમાં ધોળા દિવસે મંત્રીનું અપહરણ, કેમેરામાં કેદ થઈ અપહરણની ઘટના
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં ધોળા દિવસે એક મંત્રીના અપહરણની ઘટનાએ ભારે ચકચાર મચાવી છે. સોમવારે બપોરે પબ્લિક હેલ્થ ઇજનેર મંત્રી ફઝલ શકુર ખાનનું અજાણ્યા…
View More પાકિસ્તાનમાં ધોળા દિવસે મંત્રીનું અપહરણ, કેમેરામાં કેદ થઈ અપહરણની ઘટનાકેનેડામાં ફલાઇટની તાલીમ દરમિયાન દુર્ઘટના, બે ભારતીય વિદ્યાર્થીના મોત
કેનેડામાં ફ્લાઇટ તાલીમ દરમિયાન સર્જાયેલી એક ગંભીર વિમાન દુર્ઘટનામાં ભારતના બે યુવા વિદ્યાર્થીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ દુર્ઘટનામાં તમિલનાડુના મનોજ શિવકુમાર અને પુડુચેરીના શ્રીશરણ…
View More કેનેડામાં ફલાઇટની તાલીમ દરમિયાન દુર્ઘટના, બે ભારતીય વિદ્યાર્થીના મોતયુક્રેનમાં હુમલા વચ્ચે રશિયામાં પુતિનના પક્ષનો જંગી વિજય
યુધ્ધનો વિરોધ કરનારા પક્ષોને ચૂંટણીમાં ભાગ લેવા દેવાયો નહોતો યુક્રેન તરફથી થઈ રહેલા હુમલાઓ વચ્ચે, રશિયાની સત્તાધારી ’યુનાઇટેડ રશિયા’ પાર્ટી સંસદીય ચૂંટણીમાં જંગી જીત તરફ…
View More યુક્રેનમાં હુમલા વચ્ચે રશિયામાં પુતિનના પક્ષનો જંગી વિજયપાકિસ્તાને અફઘાનિસ્તાન પર કરી એરસ્ટ્રાઈક: 3ના મોત, અનેક ઘાયલ
અફઘાનિસ્તાનના કુનાર પ્રાંતમાં પાકિસ્તાને હવાઈ હુમલો કર્યો છે. આ હુમલામાં 3 લોકોના મોત થયા છે અને અન્ય ઘણા લોકો ઘાયલ થયા છે. આજે વહેલી…
View More પાકિસ્તાને અફઘાનિસ્તાન પર કરી એરસ્ટ્રાઈક: 3ના મોત, અનેક ઘાયલટ્રમ્પે આખરે ગ્રીનલેન્ડ હડપ કરી લીધું: ચીન-રશિયા ત્યાં સૈન્ય અડ્ડા રાખી નહીં શકે
રાષ્ટ્રીય સુરક્ષાની ચિંતાઓને ટાંકીને અવારનવાર ગ્રીનલેન્ડ પર કબજો કરવા ધમકી આપતા અમેરિકી પ્રમુખે આખરે ધાર્યું કર્યું છે. ડેનમાર્ક સાથેના કરારોની વિગતો જાહેર કરતાં ટ્રમ્પે જણાવ્યું…
View More ટ્રમ્પે આખરે ગ્રીનલેન્ડ હડપ કરી લીધું: ચીન-રશિયા ત્યાં સૈન્ય અડ્ડા રાખી નહીં શકે100% ટેરિફ: કાયદા પર હસ્તાક્ષર સાથે ટ્રમ્પનો એકાધિકાર
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા અને ઇરાન પર પ્રતિબંધો વધુ આકરા બનાવતા એક મહત્ત્વપૂર્ણ કાયદા પર હસ્તાક્ષર કરી દીધા છે. આ નવા કાયદા હેઠળ રશિયા…
View More 100% ટેરિફ: કાયદા પર હસ્તાક્ષર સાથે ટ્રમ્પનો એકાધિકારએશિયન ગેમ્સ મહિલા ક્રિકેટમાં કાલે ભારત-બાંગ્લાદેશનો સેમિફાઇનલ જંગ
પાકિસ્તાન-શ્રીલંકા વચ્ચે પણ સેમિફાઇનલ મુકાબલો વિજેતા ટીમો વચ્ચે 22મીએ ફાઇનલ એશિયન ગેમ્સ 2026માં મહિલા ક્રિકેટની સ્પર્ધા હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી ગઈ છે. ક્વાર્ટર ફાઇનલના તમામ…
View More એશિયન ગેમ્સ મહિલા ક્રિકેટમાં કાલે ભારત-બાંગ્લાદેશનો સેમિફાઇનલ જંગપાક.માં ઇંધણ કટોકટીથી લોકડાઉન, રાતે નવ વાગ્યા પછી બજારો બંધ, લગ્નમાં ફકત એક વાનગી
ભારતનો પાડોશી દેશ હાલમાં તેલ સંકટનો સામનો કરી રહ્યો છે, જેની અસરો હવે સ્પષ્ટપણે દેખાઈ રહી છે. મધ્ય પૂર્વમાં કટોકટી વચ્ચે પાકિસ્તાન સરકારે ઇંધણ બચત…
View More પાક.માં ઇંધણ કટોકટીથી લોકડાઉન, રાતે નવ વાગ્યા પછી બજારો બંધ, લગ્નમાં ફકત એક વાનગી