કુવૈત, જોર્ડન અને બહેરીન ઉપર પણ પ્રહાર: પરસ્પરની વાટાઘાટોની વાર્તાઓ વચ્ચે યુધ્ધ પૂર બહારમાં ચાલુ ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સ (IRGC)એ બુધવારે જાહેર કર્યું છે…
View More ઈરાનના અમેરિકી સૈન્ય મથકો અને ઈઝરાયેલ પર નવા હુમલાઓwar
યુએસ પોતાની જ સાથે વાટાઘાટો કરે છે: ઇરાને ઉડાવી મજાક
ઈરાનના લશ્કરી પ્રવક્તાએ બુધવારે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર પ્રહાર કરતા કહ્યું કે વોશિંગ્ટન પોતાની સાથે વાટાઘાટો કરી રહ્યું છે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે…
View More યુએસ પોતાની જ સાથે વાટાઘાટો કરે છે: ઇરાને ઉડાવી મજાકહોર્મુઝ ખોલવા બ્રિટનની આગેવાનીમાં 30 દેશો મેદાને
અત્યારે માત્ર ભારત, પાક અને ચીનના જહાજો જ પસાર થઇ રહ્યા છે: ઓઇલના મહત્વપૂર્ણ જળમાર્ગને ઇરાનના સકંજામાંથી છોડાવવા અખાતી યુધ્ધમાં નવો મોરચો ઈરાન, અમેરિકા અને…
View More હોર્મુઝ ખોલવા બ્રિટનની આગેવાનીમાં 30 દેશો મેદાનેટ્રમ્પ પ્રસાશને યુદ્ધ રોકવાના સમાચારો લીક કરી ઇનસાઇડર ટ્રેડિંગમાં અબજો ડોલરનો ખેલ પાડી દીધો
યુદ્ધવિરામની ઘોષણા પહેલાં 580 મિલિયન ડોલરનું ઓઇલ વેચ્યુ અને 1.5 અબજ ડોલરના શેર ખરીદી લીધા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાન સાથેની વાતચીત અને હુમલા સ્થગિત…
View More ટ્રમ્પ પ્રસાશને યુદ્ધ રોકવાના સમાચારો લીક કરી ઇનસાઇડર ટ્રેડિંગમાં અબજો ડોલરનો ખેલ પાડી દીધો‘ઈરાને હાર માની, અમેરિકાને મોકલી કિંમતી ભેટ…’ યુદ્ધની વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો દાવો
મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટો દાવો કર્યો હતો. ઓવલ ઓફિસમાં પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે દાવો કર્યો છે કે…
View More ‘ઈરાને હાર માની, અમેરિકાને મોકલી કિંમતી ભેટ…’ યુદ્ધની વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો દાવોટ્રમ્પે યુદ્ધના અંત માટે જાહેર કરી સ્વકલ્પિત તા.9-4-26
તબક્કાવાર સ્વપ્રતિષ્ઠાની પરવા કર્યા વિના અમેરિકી પ્રમુખે શાંતિ તરફનો ઝોંક વધારતા દુનિયાને બહુમુખી કટોકટી થાળે પડવાની આશા દુનિયાના તમામ દેશો પર અખાતી યુધ્ધનો કાળો પડછાયો…
View More ટ્રમ્પે યુદ્ધના અંત માટે જાહેર કરી સ્વકલ્પિત તા.9-4-26‘જહાજો પર હુમલા સ્વીકાર્ય નથી, ભારતીયોની સુરક્ષા અમારી પ્રાથમિકતા..’ લોકસભામાં PM મોદીનું સંબોધન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અંગે લોકસભામાં સંબોધન કરી રહ્યા છે. છેલ્લા 24 દિવસથી ચાલી રહેલા યુદ્ધ વચ્ચે પ્રધાનમંત્રી મોદીનું આ…
View More ‘જહાજો પર હુમલા સ્વીકાર્ય નથી, ભારતીયોની સુરક્ષા અમારી પ્રાથમિકતા..’ લોકસભામાં PM મોદીનું સંબોધનયુદ્ધના લીધે UAE-ઓમાનના પોર્ટ ઉપર 5500 ક્ધટેનર અટવાયા
ક્ધટેનરોને પાછા બેક ટુ ટાઉન લાવવા માટેનો અંદાજે 275 કરોડનો ખર્ચ એક્સપોર્ટરોના માથે 800થી વધુ ક્ધટેનરો માટે રેફરીજરેશન પ્લગીંગની વ્યવસ્થા ના હોવાના લીધે કરોડોનો નાશવંત…
View More યુદ્ધના લીધે UAE-ઓમાનના પોર્ટ ઉપર 5500 ક્ધટેનર અટવાયાયુદ્ધ ઈફેક્ટ, શકીરાની ભારતમાં યોજાનાર કોન્સટર્ર્ પોસ્ટપોન
એપ્રિલમાં મુંબઈ અને દિલ્હીમાં યોજાવાની હતી, 29થી 32 હજારની ટિકિટ પ્રાઈસ હતી ગ્રૈમી એવોર્ડ વિજેતા ગ્લોબલ પોપ સિંગર શકીરાનો ઈન્ડિયા કોન્સર્ટથી ચાહકો ખુબ ખુશ હતા.…
View More યુદ્ધ ઈફેક્ટ, શકીરાની ભારતમાં યોજાનાર કોન્સટર્ર્ પોસ્ટપોનયુદ્ધ વચ્ચે પેટ્રોલ થયું મોંઘુ!! પ્રીમિયમ પેટ્રોલમાં ₹2.35નો અને ઔદ્યોગિક ડીઝલના ભાવમાં રૂ.22 નો વધારો
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ અને ક્રૂડ ઓઇલના ભાવમાં વધારા વચ્ચે ભારતમાં પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં ₹2.09-₹2.35 સુધીનો…
View More યુદ્ધ વચ્ચે પેટ્રોલ થયું મોંઘુ!! પ્રીમિયમ પેટ્રોલમાં ₹2.35નો અને ઔદ્યોગિક ડીઝલના ભાવમાં રૂ.22 નો વધારો