ગાદોઈ, ટીનમસ અને આખા ગ્રામજનો રસ્તા પર ઉતર્યા, ધારાસભ્ય વિરૂધ્ધ નારેબાજી કરી વિરોધ પ્રદર્શન જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ગામડાઓમાં વિકાસના નામે માત્ર ખાડાઓ અને ઉડતી…
View More વંથલી તાલુકામાં બિસમાર રસ્તા મુદ્દે ચૂંટણી બહિષ્કારની ચિમકીVanthali news
વ્યાજખોર બેફામ : વંથલીના ગાંઠીલાના શખ્સનો શિક્ષક દંપતી પર પાઈપ વડે હુમલો
વંથલીના ગાંઠીલા ગામે વ્યાજખોર શખ્સે શિક્ષક દંપતી પાઇપ પર હુમલો કરી જાનથી મારી નાખવાની અને એટ્રોસીટીના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. ઇજાગ્રસ્ત પતિ,…
View More વ્યાજખોર બેફામ : વંથલીના ગાંઠીલાના શખ્સનો શિક્ષક દંપતી પર પાઈપ વડે હુમલોવંથલીમાં બેકાબૂ કારચાલકે અકસ્માતની હારમાળા સર્જી, અનેક બાઈકચાલકને ઠોકરે લીધા
જૂનાગઢના વંથલી શહેરમાં એક બેફામ બનેલા કારચાલકે માર્ગ પર ભારે હોબાળો મચાવ્યો હતો. વંથલીના વ્યસ્ત એવા આંબેડકર ચોક પાસે એક કારચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા…
View More વંથલીમાં બેકાબૂ કારચાલકે અકસ્માતની હારમાળા સર્જી, અનેક બાઈકચાલકને ઠોકરે લીધાવંથલીના નવાગામમાં મગફળી બાદ ચણાનો પાક નિષ્ફળ જવાના ડરે ખેડૂતનો આપઘાત
જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના નવાગામમાં ખેતીમાં સતત નુકસાન અને આર્થિક ચિંતાના કારણે એક ખેડૂતે આત્મહત્યા કરી હોવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. 65 વર્ષીય નાથાભાઈ…
View More વંથલીના નવાગામમાં મગફળી બાદ ચણાનો પાક નિષ્ફળ જવાના ડરે ખેડૂતનો આપઘાતવથંલીમાં શેટી પરથી પટકાયેલા વૃધ્ધનું મોત
વંથલીમાં રહેતા વૃદ્ધા પાંચ દિવસ પૂર્વે શેટી પરથી અકસ્માતે નીચે પટકાયા હતા ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધાનું સારવારમાં મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.…
View More વથંલીમાં શેટી પરથી પટકાયેલા વૃધ્ધનું મોતવંથલીમાં ભેજવાળા યુરિયાનું વિતરણ કરાતા ખેડૂતોમાં દેકારો
જૂનાગઢ જિલ્લાના વંથલીમાં સહકારી મંડળીમાં ખાતરી વિતરણ સમયે નબળી ગુણવત્તાનું ખાતર હોવાના આક્ષેપ સાથે ખેડૂતે હોબાળો મચાવ્યો હતો. ખાતરનો જથ્થો નમક જેવો હોવાનો ખેડૂતોએ આક્ષેપ…
View More વંથલીમાં ભેજવાળા યુરિયાનું વિતરણ કરાતા ખેડૂતોમાં દેકારોવંથલીના રાયપુરમાં દીપડાએ કરેલા હુમલામાં ઘવાયેલા માસૂમનું મોત
વંથલીનાં રાયપુર ગામે ખેતમજુરી અર્થે આવેલા શ્રમીક પરીવારનો સાડા ત્રણ વર્ષનો માસુમ બાળક 8 દિવસ પુર્વે પોતાનાં ઘર બહાર રમતો હતો ત્યારે દિપડાએ હુમલો કર્યો…
View More વંથલીના રાયપુરમાં દીપડાએ કરેલા હુમલામાં ઘવાયેલા માસૂમનું મોતઝાંપોદર મંડળીના પ્રમુખ-મંત્રીનું 31 લાખનું ખાતર કૌભાંડ
ઝડપાયેલા મંડળીના પ્રમુખ પૂર્વ કોંગ્રેસ પ્રમુખ, મંત્રી હજુ ફરાર, સહકારી ક્ષેત્રમાં ખળભળાટ જૂનાગઢ જિલ્લાની સહકારી પ્રવૃત્તિમાં ખળભળાટ મચાવી દે તેવું સૌથી મોટું નાણાકીય કૌભાંડ સામે…
View More ઝાંપોદર મંડળીના પ્રમુખ-મંત્રીનું 31 લાખનું ખાતર કૌભાંડવંથલી પાલિકાના પૂર્વ પ્રમુખ ઉપર હુમલો
વંથલીમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સિરાજ વાજા પર તેમના ઘરની બહાર હુમલો થયો છે. સાંજના સમયે વાડીએ જવાની તૈયારીમાં હતા ત્યારે તેમના ઘરની સામે રહેતા પરિવાર…
View More વંથલી પાલિકાના પૂર્વ પ્રમુખ ઉપર હુમલોવંથલી નગરપાલિકાના ચીફ ઓફિસર ડી.ડી ચાવડાની કુતિયાણા ખાતે બદલી
સતત વિવાદોના વંટોળની વચ્ચે રહેતી વંથલી નગરપાલિકા ફરી એક વખત ચર્ચાના ચકડોળે ચડી છે. નગરપાલિકાની ચૂંટણી બાદ ભાજપ શાસિત નગરપાલિકામાં સદસ્યો અને ચીફ ઓફિસર વચ્ચે…
View More વંથલી નગરપાલિકાના ચીફ ઓફિસર ડી.ડી ચાવડાની કુતિયાણા ખાતે બદલી