વડોદરામાં ફરી એકવાર અસામાજિક તત્વો દ્વારા શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વડોદરામાં મોડી રાત્રે સિટી પોલીસ સ્ટેશન વિસ્તારના જૂની ગઢી વિસ્તારમાં બે જૂથો…
View More વડોદરામાં 2 કોમ વચ્ચે પથ્થરમારો, નવરાત્રિ પંડાલને નિશાન બનાવ્યાનો આરોપvadodara news
20 રૂપિયામાં માત્ર 6 પાણીપુરી? મહિલાએ રોડ ઉપર ધમાલ મચાવી
વડોદરામાં એક મહિલા 20 રૂૂપિયાની પાણી પૂરી ખાવા માટે ભૈયાની લારી પર ગઈ પરંતુ એને ઝટકો ત્યારે લાગ્યો જ્યારે પાણીપુરી વાળાએ 20 રૂૂપિયાની માત્ર 6…
View More 20 રૂપિયામાં માત્ર 6 પાણીપુરી? મહિલાએ રોડ ઉપર ધમાલ મચાવીપીધેલા કોન્સ્ટેબલે પોલીસ સ્ટેશન માથે લીધું, અધિકારીઓની હાજરીમાં ગાળાગાળી
ગુજરાતમાં દારૂૂબંધીના પોલીસકર્મીએ જ લીરેલીરા ઉડાવ્યા હોવાનો બનાવ વડોદરાથી સામે આવ્યો છે. વરણામા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અમિત પરમાર (ઉંમર 37)એ પોતાની જ સોસાયટીમાં નોકરી…
View More પીધેલા કોન્સ્ટેબલે પોલીસ સ્ટેશન માથે લીધું, અધિકારીઓની હાજરીમાં ગાળાગાળીવડોદરામાં પોલીસ સ્ટેશનની દીવાલ તૂટી પડતાં મહિલાનું મોત, અનેક વાહનો દટાયા
ગુજરાતમાં હાલમાં ગણપતિ બાપ્પા મોરિયા અને બોલમારી અંબે જય જય અંબેનો નાદ સંભળાઈ રહ્યો છે. આ દરમિયાન વડોદરા શહેરમાં ગણેશ વિસર્જન પહેલા જ એક દુર્ઘટના…
View More વડોદરામાં પોલીસ સ્ટેશનની દીવાલ તૂટી પડતાં મહિલાનું મોત, અનેક વાહનો દટાયાકાન ખોલી લેજો, ચૌદમું રતન ન વાપરું તો મારું નામ મધુ શ્રીવાસ્તવ નહીં!
વડોદરાના માજી ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ફરી મેદાનમાં આવ્યા છે. વિવાદોથી ઘેરાયેલા રહેતા અને ભાજપથી છેડો ફાડનાર પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ફરીથી રાજકારણમાં એક્ટિવ થયા છે.…
View More કાન ખોલી લેજો, ચૌદમું રતન ન વાપરું તો મારું નામ મધુ શ્રીવાસ્તવ નહીં!વડોદરામાં ગણેશની મૂર્તિ પર ઈંડા ફેંકનારાઓનું ટાંટિયાતોડ સરઘસ
પોલીસે ઘટનાનું રિક્ધસ્ટ્રકશન કર્યું, પૂર્વ આયોજિત કાવત્રાની પણ તપાસ થશે વડોદરાના વોર્ડ નં. 17 ખાતે નિર્મલ પાર્ક યુવક મંડળની ગણેશ યાત્રા દરમિયાન મોડી રાત્રે અસામાજિક…
View More વડોદરામાં ગણેશની મૂર્તિ પર ઈંડા ફેંકનારાઓનું ટાંટિયાતોડ સરઘસવડોદરામાં કોમીપલિતો ચાંપવા પ્રયાસ, ગણેશજીની મૂર્તિ પર ઇંડા ફેંકાયા
મધરાત્રે ઘટના, સીસીટીવીના આધારે શંકાસ્પદોની સઘન પૂછપરછ, ભાવિકોમાં રોષ વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં નિર્મલ પાર્ક યુવક મંડળ દ્વારા સ્થાપિત ગણેશજીની મૂર્તિ પર 25 ઓગસ્ટની રાતે…
View More વડોદરામાં કોમીપલિતો ચાંપવા પ્રયાસ, ગણેશજીની મૂર્તિ પર ઇંડા ફેંકાયાભાજપના ધારાસભ્યની આસુરીવાણી, કોંગ્રેસના લોકોને રાક્ષસો કહ્યા!
વડોદરા જિલ્લાના પાદરામાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. જિલ્લા પંચાયતની ચૂંટણી પહેલા જ સ્થાનિક ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ એક જાહેર કાર્યક્રમમાં કોંગ્રેસને રાક્ષસ ગણાવતા વિવાદ…
View More ભાજપના ધારાસભ્યની આસુરીવાણી, કોંગ્રેસના લોકોને રાક્ષસો કહ્યા!વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીના કાયમી કુલપતિ તરીકે પ્રો.ભાલચંદ્ર ભાણગેની વરણી
વડોદરાની પ્રસિદ્ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU)ને આખરે લાંબી રાહ જોયા બાદ નવા વાઇસ ચાન્સેલર મળ્યા છે. ગુજરાત સરકારે મુંબઈની પ્રતિષ્ઠિત ઇન્સ્ટિટ્યુટ ઓફ કેમિકલ ટેકનોલોજીના પ્રોફેસર…
View More વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીના કાયમી કુલપતિ તરીકે પ્રો.ભાલચંદ્ર ભાણગેની વરણીવડોદરામાંથી મળ્યો દુર્લભ અલ્બિનો પ્રજાતિનો પીળા રંગનો અલભ્ય કાચબો
કાચબાનો રંગ સામાન્ય રીતે ભૂખરો, લીલાશ પડતો કે પછી ભૂરો હોય છે પરંતુ વડોદરાના તરસાલી- ધનિયાવી રોડ પરથી આજે પીળા રંગનો અને ભાગ્યે જ જોવા…
View More વડોદરામાંથી મળ્યો દુર્લભ અલ્બિનો પ્રજાતિનો પીળા રંગનો અલભ્ય કાચબો