પોરબંદરની કંપની અને મરીન ઇમર્જન્સીના 50 ઇજનેરોની ટીમે પાર પાડયું ઓપરેશન વડોદરા નજીક ગત તા.9 જુલાઇના રોજ ગંભીરા બ્રિજ તુટી પડતા સર્જાયેલ દુર્ઘટનામાં 22 લોકોના…
View More ગંભીરા બ્રિજ ઉપર 27 દિવસથી લટકતા ટેન્કરને અંતે હટાવાયુંvadodara news
આરોપીને વધારાના બે મહિના માટે ગોંધી રાખવા બદલ હાઇકોર્ટની વડોદરા જેલને ફટકાર
સુપ્રિન્ટેન્ડેન્ટ ઉષા રાડા અને ત્રણ અન્ય અધિકારીઓને રૂબરૂ હાજર રખાયા વડોદરા જેલ સત્તાવાળાને લટકાવતા, ગુજરાત હાઇકોર્ટે ગુરુવારે સજા પૂરી થયા પછી બે મહિનાથી વધુ સમય…
View More આરોપીને વધારાના બે મહિના માટે ગોંધી રાખવા બદલ હાઇકોર્ટની વડોદરા જેલને ફટકારમરીન એન્જિનિયરીંગ પર ધ્યાન કેન્દ્રિત કરવા સરકાર સક્ષમ : રેલવે મંત્રી વૈષ્ણવ
વડોદરા ખાતે ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયનો ત્રીજો પદવીદાન સમારોહ આજે યોજાયો હતો, જેમાં મુખ્ય અતિથિ તરીકે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા. આ કાર્યક્રમને સંબોધિત…
View More મરીન એન્જિનિયરીંગ પર ધ્યાન કેન્દ્રિત કરવા સરકાર સક્ષમ : રેલવે મંત્રી વૈષ્ણવસૈયારા જોયા બાદ મહિલા લેકચરર ઘરમાં પુરાઇ ગયા
જૂનો પ્રેમ યાદ આવી જતાં સુનમુન થઇ ગયા, કાઉન્સેલિંગ કરવું પડયું બોલિવૂડની સુપર હિટ ફિલ્મ સૈયારાની યુવાધન ઉપર માઠી અસર પડી રહી છે અને તેમાં…
View More સૈયારા જોયા બાદ મહિલા લેકચરર ઘરમાં પુરાઇ ગયાવડોદરા પાસે દારૂ ભરેલા ટેન્કર મામલે તોડ કરનાર SMCના કોન્સ્ટેબલની ધરપકડ
કરજણ હાઈવે પર રૂૂ. 1.73 કરોડની કિંમતનો દારૂૂ લઈ જતાં ઝડપાયેલા ક્ધટેનર કેસની તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ના કોન્સ્ટેબલની સંડોવણી…
View More વડોદરા પાસે દારૂ ભરેલા ટેન્કર મામલે તોડ કરનાર SMCના કોન્સ્ટેબલની ધરપકડવડોદરા પાસે દારૂ ભરેલા ટેન્કર મામલે તોડ કરનાર SMCના કોન્સ્ટેબલની ધરપકડ
બૂટલેગર સાથે સાંઠગાંઠ ધરાવતા પોલીસમેન સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો કરજણ હાઈવે પર રૂૂ. 1.73 કરોડની કિંમતનો દારૂૂ લઈ જતાં ઝડપાયેલા ક્ધટેનર કેસની તપાસમાં ચોંકાવનારો…
View More વડોદરા પાસે દારૂ ભરેલા ટેન્કર મામલે તોડ કરનાર SMCના કોન્સ્ટેબલની ધરપકડઅમરનાથ યાત્રા વડોદરાના ભાવિક માટે બની અંતિમયાત્રા
બાબા બર્ફાનીનાં દર્શન થાય એ પહેલાં જ વડોદરાના અમરનાથ યાત્રિક મહેશભાઈ ઉત્તેકરે દુનિયા છોડી દીધી છે. તેઓ અમરનાથ ગુફાથી માંડ 20 પગથિયાં જ દૂર હતા…
View More અમરનાથ યાત્રા વડોદરાના ભાવિક માટે બની અંતિમયાત્રાવડોદરાના ફતેગંજ વિસ્તારમાં મહાકાય મગર રોડ ઉપર આવી જતા ફફડાટ
વડોદરાના વ્યસ્ત વિસ્તારોમાંથી એક ફતેગંજ વિસ્તારમાં એક અણધારી ઘટના સર્જાઈ હતી. જ્યારે નરહરિ હોસ્પિટલ નજીકના મુખ્ય માર્ગ પર રાત્રે મહાકાય મગર જોવા મળ્યો હતો. રોડ…
View More વડોદરાના ફતેગંજ વિસ્તારમાં મહાકાય મગર રોડ ઉપર આવી જતા ફફડાટરાજકોટ-વડોદરાનો ઉભરતા વિકસિત શહેરોમાં સમાવેશ
ભારતમાં મેટ્રો કરતા નાના મહાનગરોમાં વિકાસ-રોજગારીની વધુ તક: ‘સિટીઝ ઓફ સાઇઝ’નો રિપોર્ટ ભારતની વસ્તી વિશ્વમાં સૌથી વધુ છે, અને આવી સ્થિતિમાં દેશની અંદર રોજગારની તકો…
View More રાજકોટ-વડોદરાનો ઉભરતા વિકસિત શહેરોમાં સમાવેશગંભીરા બ્રિજ દુર્ઘટનાનો મૃત્યુઆંક 21 પર પહોંચ્યો, સતત સર્ચ ઓપરેશન
18 મૃતદેહો બહાર કઢાયા, 1 ઘાયલનું હોસ્પિટલમાં મોત, 2 મૃતદેહો હજુ કાટમાળ નીચે ફસાયેલા સલ્ફયુરિક એસિડ ભરેલા ટેન્કરના કારણે સર્ચ ઓપરેશનમાં અવરોધ, ત્રીજા દિવસે મંત્રી…
View More ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો મૃત્યુઆંક 21 પર પહોંચ્યો, સતત સર્ચ ઓપરેશન