ઉના-જામવાળા રોડ ઉપર 12 સિંહોનું ટોળું નીકળ્યું

જામવાળા,માધુપુર ગીરની ધરતી પર જ્યારે વાદળો વરસી રહ્યા હોય અને જંગલની ભીની માટીમાંથી કુદરતની સુગંધ પ્રસરી રહી હોય, ત્યારે ગીરના વનરાજ પોતાના સામ્રાજ્યમાંથી બહાર આવી…

View More ઉના-જામવાળા રોડ ઉપર 12 સિંહોનું ટોળું નીકળ્યું

ઉનાના રાવલ બ્રિજમાં ભંગાણ મુદ્દે પૂર્વ ધારાસભ્ય પૂંજાભાઇ વંશનું ચક્કાજામ

ઉના-ભાવનગર નેશનલ હાઇવે પર સામતેર ગરાળ નજીક રાવલ નદી પરના બ્રિજમાં પડેલા ભંગાણ ને લઈને હવે મામલો ગરમાયો છે. બ્રિજની કામગીરીની ગુણવત્તા સામે ગંભીર સવાલો…

View More ઉનાના રાવલ બ્રિજમાં ભંગાણ મુદ્દે પૂર્વ ધારાસભ્ય પૂંજાભાઇ વંશનું ચક્કાજામ

ઉનાના જાખરવાડના ગ્રામજનો ચાલુ વરસાદે ટ્રેક્ટર ભરી મામલતદાર કચેરીએ પહોંચ્યા

ઉના તાલુકાના જાખરવાડ ગામમાં રેશનકાર્ડ ધારકોને સરકારી નિયમ મુજબ મળવાપાત્ર અનાજના જથ્થા કરતાં ઓછો જથ્થો આપવામાં આવતો હોવાની ફરિયાદને લઈને ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો…

View More ઉનાના જાખરવાડના ગ્રામજનો ચાલુ વરસાદે ટ્રેક્ટર ભરી મામલતદાર કચેરીએ પહોંચ્યા

ઉનાના ઉમેજ ગામે વીજશોક લાગતા 50 વર્ષિય મહિલાનું મોત

ઉના તાલુકાના ઉમેજ ગામે શોર્ટ સર્કિટના કારણે વીજ શોક લાગતાં 50 વર્ષીય મહિલાનું કરૂૂણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. અચાનક બનેલી…

View More ઉનાના ઉમેજ ગામે વીજશોક લાગતા 50 વર્ષિય મહિલાનું મોત

ઉનાના નાળિયા માંડવી ચેકપોસ્ટ પરથી દારૂની હેરાફેરી કરતા 4 ઝડપાયા

ગીર સોમનાથ જિલ્લામાં પ્રોહિબિશન અને જુગારજેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ઇસમો સામે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગરૂૂપે ઉના ના નવાબંદર…

View More ઉનાના નાળિયા માંડવી ચેકપોસ્ટ પરથી દારૂની હેરાફેરી કરતા 4 ઝડપાયા

દેલવાડા ગ્રામ પંચાયતમાં ગેરરીતિ બદલ મહિલા સરપંચને દૂર કરાયા

ઉના તાલુકાના દેલવાડા ગામમાં ગ્રામ પંચાયતના સ્વભંડોળમાં થયેલી આર્થિક ગેરરીતિ અને નુકસાનના મામલે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ભાજપ સાથે સંકળાયેલા…

View More દેલવાડા ગ્રામ પંચાયતમાં ગેરરીતિ બદલ મહિલા સરપંચને દૂર કરાયા

ઉના પંથકમાં ચાંદીપુરા વાયરસે બાળકનો ભોગ લીધો

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના સોંદરડી ગામે ધીરુભાઈ ગોહિલ ના પાંચ વર્ષ ના માસુમ બાળક નું શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લક્ષણો બાદ થયેલા કરૂૂણ મોતથી સમગ્ર…

View More ઉના પંથકમાં ચાંદીપુરા વાયરસે બાળકનો ભોગ લીધો

ઉના પોલીસ ઇન્સ્પેકટર મોરી અને પીએસઆઇ જાદવની બદલી

ગીર સોમનાથ જિલ્લાના પોલીસ અધિક્ષક જયદીપ સિંહ જાડેજા (IPS) દ્વારા જાહેરહિતમાં જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ ઇન્સપેક્ટર (PI) અને પોલીસ સબ ઇન્સપેક્ટર (PSI)ની બદલીના હુકમો જાહેરકરવા…

View More ઉના પોલીસ ઇન્સ્પેકટર મોરી અને પીએસઆઇ જાદવની બદલી

ઉનાના વરસિંગપુરમાં જુગારધામ પર પોલીસના દરોડામાં 10 જુગારીઓ ઝડપાયા

ગીર સોમનાથ જિલ્લામાં જુગાર અને અન્ય ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે ચાલી રહેલા અભિયાન હેઠળ ઉના પોલીસે સફળ કાર્યવાહી કરતાં વરસિંગપુર ગામના કાંદા વિસ્તારમાં ખુલ્લી જગ્યાએ જાહેરમાં…

View More ઉનાના વરસિંગપુરમાં જુગારધામ પર પોલીસના દરોડામાં 10 જુગારીઓ ઝડપાયા

ઉનાના નાદરખ ગામે ખનિજ માફિયાઓએ પૂર સંરક્ષણ પાળો તોડી નાખ્યો

રાવલડેમના પાણી ગામમાં ઘૂસી જતા 60 પરિવારોની પશુઓ સહિત ઘરવખરી તણાઇ ગઇ, સરકારી તંત્રનું ગુનાઇત મૌન ઉના તાલુકાના નાદરખ ગામમાં ગેરકાયદે રેતી ખનનને લઈને ગંભીર…

View More ઉનાના નાદરખ ગામે ખનિજ માફિયાઓએ પૂર સંરક્ષણ પાળો તોડી નાખ્યો