ઊનાનાં સૈયદ રાજપરા ગામે સંયુક્ત ટોળકી બનાવી ને ભયંકર ગુન્હા આચરતાં શખ્શો સામે નવાબંદર મરીન પોલીસ પહેલી વખત ભારે પડી હોય તેવો એહસાસ ગુન્હાહિત પ્રવૃતિ…
View More ઉનાના સૈયદ રાજપરા ગામે હત્યાના પ્રયાસમાં બે કુખ્યાત શખ્સો વિરૂધ્ધ સંગઠિત ગુના હેઠળ કાર્યવાહીUna
ઉનાના ભાચા ગામે બે વર્ષના માસુમ બાળકને દીપડાએ ફાડી ખાતા હાહાકાર
ઉના પંથકમાં દીપડાએ વધુ એક બાળકને ફાડીખાતા હાહાકાર મચી જવા પામેલ છે. ભાચા ગામના પાદરમાં રહેતા એક ગરીબ પરિવારના માસુમ પુત્રને ઝુંપડામાંથી ઉઠાવી જઇ દીપડાએ…
View More ઉનાના ભાચા ગામે બે વર્ષના માસુમ બાળકને દીપડાએ ફાડી ખાતા હાહાકારઉનાના ચાચકવડ ગામેથી ગેરકાયદે લાઇમ સ્ટોનનો જથ્થો જપ્ત
જિલ્લા કલેકટર એન.વી. ઉપાધ્યાયની સૂચના અને ઉના, પ્રાંત અધિકારીના માર્ગદર્શન હેઠળ ગીર ગઢડા તાલુકામાં ગેરકાયદેસર થતી ખનીજ ચોરી બાબતે મામલતદાર કચેરીની ટીમ દ્વારા ગીર ગઢડા…
View More ઉનાના ચાચકવડ ગામેથી ગેરકાયદે લાઇમ સ્ટોનનો જથ્થો જપ્તમાતૃત્વ લાજયું; માતાએ બાળકીને જન્મ આપી કોથળીમાં વીંટી ફેંકી દીધી !
ઉનાનો હૃદયદ્રાવક કિસ્સો, પતિ સાથે ઝઘડો થતા ઘેરથી નીકળી ગયેલી પરિણિતાને બસ સ્ટેશનમાં પ્રસવ પીડા ઉપડી, પુત્રીની મદદથી જાતે પ્રસુતિ કરી બાળકીને ફેંકી દેતા રખડતા…
View More માતૃત્વ લાજયું; માતાએ બાળકીને જન્મ આપી કોથળીમાં વીંટી ફેંકી દીધી !ઉનામાં યુવાનની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા
આજે વહેલી સવારે લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવતા પોલીસ દોડી ગઇ: યુવાનની હત્યા પાછળ નાણાની લેતી દેતી કે જૂની અદાવત કારણ ભૂત? સાચુ કારણ જાણવા…
View More ઉનામાં યુવાનની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યાઉનાના આમોદ્રામાં દીપડાનો ખેડૂત પર હુમલો, હાથમાં ગંભીર ઈજા
વન વિભાગે બેભાન કરી જશાધાર એનિમલ કેર સેન્ટરમાં ખસેડયો ઉના તાલુકાના અમોદ્રા ગામે વહેલી સવારે દીપડાએ એક ખેડૂત પર હુમલો કરતા ગામમાં ભયનો માહોલ છવાયો…
View More ઉનાના આમોદ્રામાં દીપડાનો ખેડૂત પર હુમલો, હાથમાં ગંભીર ઈજાઉનામાં નગરસેવકે યુવક પર છરીથી હુમલો કર્યો, સોનાનો મોંઘો ચેઇન ગાયબ
ઉનામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નગરપાલિકાના વોર્ડ નંબર 9ના કાઉન્સિલર અને તેમના સાથીઓએ એક બાવાજી યુવક પર હુમલો કર્યો હતો. આ ઘટના દેલવાડા…
View More ઉનામાં નગરસેવકે યુવક પર છરીથી હુમલો કર્યો, સોનાનો મોંઘો ચેઇન ગાયબઉનાના માણેકપુર ગામના સરપંચે પાણી પુરવઠા બોર્ડની કચેરીમાં અડીંગો જમાવ્યો
ઉના તાલુકાના દરીયાઇ કિનારે આવેલું પાંચ હજાર થી વધું વસ્તી ધરાવતા માણેકપુર ગામે છેલ્લા 20 દિવસ થી પાણી ની સમસ્યા સર્જાઈ છે પરંતુ પાણી પુરવઠા…
View More ઉનાના માણેકપુર ગામના સરપંચે પાણી પુરવઠા બોર્ડની કચેરીમાં અડીંગો જમાવ્યોતડ ચેક પોસ્ટ પાસે બાઇક અકસ્માતમાં ચાલકનું મોત
માછીમારીના મજૂરી કામના રૂપિયા દીવથી લઇ પરત ફરતા યુવકને કાળ ભેટયો ઉનાનાં તડ ગામે રહેતો અને મચ્છીમારીનુ ધંધો કરતો યુવાન દીવથી મજુરી કામનાં રૂપીયા લઇને…
View More તડ ચેક પોસ્ટ પાસે બાઇક અકસ્માતમાં ચાલકનું મોતઉનામાં બનેવીની હત્યા કરનાર સાળો ઝડપાયો
ગીર સોમનાથમાં ઉના પોલીસે અકસ્માતના બનાવમાં ઊંડી તપાસ કરીને હત્યાનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે આરોપી રોહિતગિરી ઉર્ફે રિકી ગોસ્વામીની ધરપકડ કરી છે. તેણે પોતાના…
View More ઉનામાં બનેવીની હત્યા કરનાર સાળો ઝડપાયો