જાફરાબાદ તરફ ઓવર સ્પીડ પર જઈ રહેલા ટ્રકે અકસ્માત સર્જતા લોકોએ ચાલકને ઝડપી લીધો ઉના ભાવનગર રોડ પર સમી સાંજ ના સમયે ઉના થી જાફરાબાદ…
View More ઉના-ભાવનગર રોડ પર ટ્રકે 12 ઘેટા-બકરાને કચડી નાખ્યા !!Una
જેલમાંથી બુટલેગરે ધારાસભ્યને પત્ર લખી દારૂનો હિસાબ માંગ્યો
ઉનાના ધારાસભ્યને લખેલા પત્રથી વિવાદ, જૂનાગઢ જેલ તંત્ર શકના દાયરામાં જૂનાગઢ ખાતેની જેલમાં બંધ એક બુટલેગરે ઉનાના ધારાસભ્યને લખેલો પત્ર વાયરલ થયો છે. આ પત્ર…
View More જેલમાંથી બુટલેગરે ધારાસભ્યને પત્ર લખી દારૂનો હિસાબ માંગ્યોઉનાના નવાબંદરે દરિયામાં બોટ ડૂબી જતાં નવ ખલાસીઓને બચાવી લેવાયા
ગીર સોમનાથ જિલ્લાના ઉના નજીક આવેલા નવાબંદરના દરિયામાં માછીમારી માટે ગયેલી એક બોટ ડૂબી ગઈ છે. સદનસીબે, નજીકમાં માછીમારી કરી રહેલી અન્ય બોટોની સમયસર મદદથી…
View More ઉનાના નવાબંદરે દરિયામાં બોટ ડૂબી જતાં નવ ખલાસીઓને બચાવી લેવાયાઉના સરકારી હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફને લેન્ડલાઇન પર કોલ કરી બિભત્સ માંગણી કરી
ઉના સરકારી હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફને લેન્ડલાઇન ફોન પર અજાણ્યા શખ્સ દ્વારા બીભત્સ માંગણી કરી પરેશાન કરવામાં આવતા પોલીસ માં અધિક્ષકે લેખિત ફરિયાદ આપેલ છે. આ…
View More ઉના સરકારી હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફને લેન્ડલાઇન પર કોલ કરી બિભત્સ માંગણી કરીઉના તાલુકાના રેવદ ગામે પાક નિષ્ફળ જતાં ખેડૂતનો આપઘાત
ખેડૂતે પોતાના પેટે પીઢીયુ પથ્થર બાંધી 50 ફૂટ ઊંડા કૂવામાં ઝંપલાવ્યું: ભાણવડ બાદ બીજી ઘટનાથી ખેડૂતોમાં ચકચાર ઉના તાલુકાના રેવદ ગામે ખેડૂતે પાક નિષ્ફળ જતા…
View More ઉના તાલુકાના રેવદ ગામે પાક નિષ્ફળ જતાં ખેડૂતનો આપઘાતપાકિસ્તાનની જેલમાં સબળતા માછીમારે અસહ્ય યાતનાથી છોડાવવા માટે પરિવારને વીડિયો મોકલ્યો
ઉના તાલુકા કોંગ્રેસે પ્રમુખના મોબાઇલ પર અચાનક પાકિસ્તાનથી ફોન આવ્યો,પાકિસ્તાન હોસ્પિટલમાં ગંભીર બિમાર માછીમાર પરિવારને વિનંતી કરતો વીડિયો મોકલ્યો એક પગે બાંધેલી ઝંઝીર વચ્ચે પાકિસ્તાન…
View More પાકિસ્તાનની જેલમાં સબળતા માછીમારે અસહ્ય યાતનાથી છોડાવવા માટે પરિવારને વીડિયો મોકલ્યોઉનાના બંધારડા ગામે થયેલી વૃધ્ધાની હત્યાનો 77 દિવસે ભેદ ઉકેલાયો
હિસ્ટ્રીશિટર ગેંગે લૂંટ બાદ હત્યા કરી લાશને જાફરાબાદ નજીક અવાવરુ જગ્યાએ ફેંકી દીધી હતી નવસારી પોલીસે પકડેલી ગેંગે કબૂલાત આપતા હત્યાની ઘટનાનો ભેદ ઉકેલાયો ગીરગઢડા…
View More ઉનાના બંધારડા ગામે થયેલી વૃધ્ધાની હત્યાનો 77 દિવસે ભેદ ઉકેલાયોઉનાના ભીંગરણ દરિયાકાંઠેથી 16 લાખનો દારૂ ઝડપાયો
બોટ અને મરઘા ફાર્મમાંથી 7211 બોટલ સાથે બે ઝડપાયા, પાંચ શખ્સો ફરાર ઉના તાલુકાના ભીંગરણ ગામ નજીક દરિયાઈ ખાડીમાંથી અને એક પડતર મરઘા ફાર્મમાંથી પોલીસે…
View More ઉનાના ભીંગરણ દરિયાકાંઠેથી 16 લાખનો દારૂ ઝડપાયોઉનાના સીમરમાં દરિયામાંથી પકડાયેલા દારૂ પ્રકરણમાં વલસાડનો શખ્સ પકડાયો
નવાબંદર પોલીસ સ્ટેશન હેઠળ આવતા સીમર દરિયામાંથી બોટ મારફતે વિદેશી દારૂૂ અને બિયરનો જથ્થો ઝડપાયાના પ્રકરણમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. વલસાડ જિલ્લાના…
View More ઉનાના સીમરમાં દરિયામાંથી પકડાયેલા દારૂ પ્રકરણમાં વલસાડનો શખ્સ પકડાયોસૌરાષ્ટ્રમાં દરિયાઇ માર્ગે દારૂ ઘુસાડવાનો પ્રયાસ, 350 પેટી જપ્ત
મહારાષ્ટ્રની બોટમાંથી વલસાડના આઠ ટંડેલ અને ખલાસીને ઉના પોલીસે રાઉન્ડઅપ કર્યા દારૂનો જથ્થો કોણે અને કયાંથી મંગાવ્યો ? આઠેય શખ્સોની સઘન પૂછપરછ, લાખોનો મુદ્દામાલ જપ્ત…
View More સૌરાષ્ટ્રમાં દરિયાઇ માર્ગે દારૂ ઘુસાડવાનો પ્રયાસ, 350 પેટી જપ્ત