ઉનાના નવાબંદર નજીક દરિયામાં બોટની જળ સમાધી, છ ખલાસીઓનો આબાદ બચાવ

ઉનાના નવાબંદર દરિયાકાંઠેથી છ ખલાસીઓ સાથે 13 એપ્રિલના રોજ બપોરે 11 વાગ્યે માછીમારી માટે નીકળેલી મીનાબેન અર્જુનભાઈ બાંભણીયાની ’કૃષ્ણ સાગર’ બોટ નં. GJ-14-MM-1932 ગત 14…

View More ઉનાના નવાબંદર નજીક દરિયામાં બોટની જળ સમાધી, છ ખલાસીઓનો આબાદ બચાવ

ઉનામાં મલ્હાર ઢોસાના માલિકો કોળી સમાજની દીકરી પર કરેલ હુમલાથી ભારે રોષ

પોલીસની કામગીરી સામે કોળી સમાજમાં આક્રોશ: પ્રાંત અધિકારીને પાઠવ્યુ આવેદન ઉના શહેર માં બે દિવસ પહેલા ગીરગઢડા 80 ફૂટ રોડ પર આવેલ મલ્હાર ઢોસાના સંચાલક…

View More ઉનામાં મલ્હાર ઢોસાના માલિકો કોળી સમાજની દીકરી પર કરેલ હુમલાથી ભારે રોષ

ઉનામાં નકલી-અસલી ક્ધિનર વચ્ચે માથાકૂટ વચ્ચે પડેલા બાઇકચાલકને માર માર્યો

ઉના શહેર માં આજે એક અજીબ ઘટના સામે આવતા લોકો પણ આશ્ચર્ય માં પડી ગયેલ હતા ઉના એસ. ટી. બસ સ્ટેન્ડ માં એક ડુપ્લીકેટ કિન્નર…

View More ઉનામાં નકલી-અસલી ક્ધિનર વચ્ચે માથાકૂટ વચ્ચે પડેલા બાઇકચાલકને માર માર્યો

સ્વ.મણિરાજ બારોટની દીકરી રાજલ બારોટ ઉનામાં ચૂંટણી લડશે

ઉનાના વોર્ડ નંબર 7માં રાજલ બારોટે ઉમેદવારી નોંધાવી ડાયરામાં જેના અવાજથી ચાર ચાંદ લાગી જાય છે એ રાજલ બારોટે હવે રાજકારણમાં ઝંપલાવ્યું છે. રાજલ બારોટ…

View More સ્વ.મણિરાજ બારોટની દીકરી રાજલ બારોટ ઉનામાં ચૂંટણી લડશે

કૂવામાં ખાબકેલા સિંહને બચાવવા વનવિભાગનું દિલધડક રેસ્કયુ

અનેક વખત ગાળિયા કાપી નાખ્યા, સતત એક કલાક મહેનત કરી બચાવ્યો ઉના તાલુકાના દરિયાઈ પટ્ટી પર આવેલા નવાબંદરના પીલુડી વિસ્તારમાં અચાનક ભારે અફરાતફરી મચી લોકો…

View More કૂવામાં ખાબકેલા સિંહને બચાવવા વનવિભાગનું દિલધડક રેસ્કયુ

ઉનાના પાતાપર ગામે ગાયના સાહસ સામે સિંહણ લાચાર

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના પાતાપર ગામે ગત મધ્યરાત્રિએ વન્યજીવ અને પાલતુ પશુ વચ્ચેના સંઘર્ષના રુંવાડા ઊભા કરી દે તેવા દ્રશ્યો સર્જાયાં હતાં. શિકારની શોધમાં…

View More ઉનાના પાતાપર ગામે ગાયના સાહસ સામે સિંહણ લાચાર

ઉનાના નવાબંદર દરિયાકાંઠે રામનવમીની શોભાયાત્રા બાદ 4 બોટ ભીષણ આગની ઝપટે

ફટાકડાના તણખાથી આગ લાગી હોવાની પ્રાથમિક આશંકા: ફાયરબ્રિગેડે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના નવાબંદર દરિયાકાંઠે ગુરૂૂવારે બપોરના સુમારે…

View More ઉનાના નવાબંદર દરિયાકાંઠે રામનવમીની શોભાયાત્રા બાદ 4 બોટ ભીષણ આગની ઝપટે

ઉના દલિતકાંડના 5 આરોપીઓને 5-5 વર્ષની સજા

રૂા.પાંચ પાંચ હજારનો દંડ પણ ફટકાર્યો, 37 આરોપીઓ નિર્દોષ જાહેર ગુજરાતના ઈતિહાસમાં દલિત અત્યાચારની સૌથી મોટી અને આખા દેશને હચમચાવી દેનારી ઘટના ’ઉના કાંડ’માં આખરે…

View More ઉના દલિતકાંડના 5 આરોપીઓને 5-5 વર્ષની સજા

ઉનાની ખાપટ પ્રા.શાળામાં છાત્રાઓના ચારિત્ર્ય પર આક્ષેપ બદલ હોબાળો

વાલીઓએ શિક્ષણનો બહિષ્કાર કરતા તંત્ર દોડતુ થયું: વિવાદિત શિક્ષિકાની તાત્કાલિક બદલી ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાની ખાપટ પ્રાથમિક શાળામાં એક મહિલા શિક્ષિકાની અશોભનીય વર્તણૂકને કારણે…

View More ઉનાની ખાપટ પ્રા.શાળામાં છાત્રાઓના ચારિત્ર્ય પર આક્ષેપ બદલ હોબાળો

ઉના દલિત અત્યાચાર કાંડમાં સજાનું એલાન, કોર્ટ પરિસરમાં ચુસ્ત બંદોબસ્ત

પાંચ દોષિતોને સજા જાહેર થાય તે પહેલા સજાની અવધી અંગે આખરી દલીલ ગીર સોમનાથ જીલ્લામાં દસ વર્ષ પહેલા તા.11 જુલાઈ 2016 ના દિવસે ઉના ના…

View More ઉના દલિત અત્યાચાર કાંડમાં સજાનું એલાન, કોર્ટ પરિસરમાં ચુસ્ત બંદોબસ્ત