ઉના શહેર માં આજે એક અજીબ ઘટના સામે આવતા લોકો પણ આશ્ચર્ય માં પડી ગયેલ હતા ઉના એસ. ટી. બસ સ્ટેન્ડ માં એક ડુપ્લીકેટ કિન્નર ભીક્ષા માંગતો હોય આ અંગે ની જાણ ઉના ના કિન્નર ને થતા તાત્કાલિક એસ.ટી.સ્ટેન્ડ પર પોહચી ગયેલ અને બન્ને કિન્નર વચ્ચે ઝગડો થતા મુસાફરો પણ આ તમાસો નિહાળ્યો હતો અને બાદ માં એસ.ટી.નો સ્ટાફ આવી પહોચતા ડુપ્લીકેટ કિન્નર ને બહાર કાઢતા બન્ને કિન્નરો વચ્ચે સરા જાહેર રોડ પર ઝગડો શરૂૂ થયેલ અને બન્ને હાથા પાય પર આવી પહોંચેલ એ વખતે ત્યાંથી બાઈક પર પસાર થતા એક રાહદારી એ બન્ને કિન્નરો ને ઝગડતા જોય પોતાની બાઈક રોકી વચ્ચે પડતા ડુપ્લીકેટ કિન્નર ત્યાંથી તક નો લાભ લઈ નાસી ગયેલ અને પછી ઝગડો ઓરિજનલ કિન્નર અને રાહદારી વચ્ચે શરૂૂ થયેલ અને ઝગડો ઉગ્ર સ્વરૂૂપ ધારણ કરી લેતા કિન્નર પણ જાહેર રોડ પર નગ્ન થઈ જતા લોકો ઉમટી પડ્યા હતા અને સમગ્ર શહેર માં આ ઘટના ચર્ચાસ્પદ બની જવા પામેલ અંતે થોડીવાર સુધી આ ઝગડો ચાલ્યા બાદ રાહદારી પણ ત્યાંથી નાસી ગયેલ હાલ આ ઘટના નો વીડિયો સામે આવેલ જેમાં રાહદારી અને કિન્નર વચ્ચે બોલાચાલી થઈ રહી હતી અને લોકો પણ આ તમાસો નિહાળી અને આગળ વધતા રહ્યા હતા
ઉનામાં નકલી-અસલી ક્ધિનર વચ્ચે માથાકૂટ વચ્ચે પડેલા બાઇકચાલકને માર માર્યો
ઉના શહેર માં આજે એક અજીબ ઘટના સામે આવતા લોકો પણ આશ્ચર્ય માં પડી ગયેલ હતા ઉના એસ. ટી. બસ સ્ટેન્ડ માં એક ડુપ્લીકેટ કિન્નર…
