ઉનાના નામાંકીત મહિલા તબીબનો બિભત્સ વિડિયો મોબાઈલ કેમેરામાં ઉતારી વાયરલ કરવાની ધમકી આપી બ્લેક મેઈલ કરનાર ત્રણ જેટલા શખ્સો વિરૂૂદ્ધ ઉના પોલીસે ગુન્હો નોંધ્યો હતો…
View More ઉનાના મહિલા તબીબના વીડિયો વાયરલ કેસમાં બ્લેકમેઈલિંગ કરનાર ચાર આરોપી ઝડપાયા : બે ફરારUna news
ઉનાની શાળામાં સિંહ ઘૂસી જતાં શિક્ષકો રૂમમાં પુરાયા
મારણ કરી મિજબાની માણી, વિદ્યાર્થીઓને ડેલા બહાર જ રોકી દેવાયા ઉનાના ઉમીયાનગર આશિર્વાદ સોસાયટી નજીક આવેલી ગાયત્રી વિદ્યાલયમાં વહેલી સવારે સિંહ ઘુસી જતા ભારે…
View More ઉનાની શાળામાં સિંહ ઘૂસી જતાં શિક્ષકો રૂમમાં પુરાયાઉનાના કાળાપાણમાં અગાશી પરથી પટકાયેલી અઢી વર્ષની બાળાનું મોત
ઉનાના કાળાપાણ ગામે ઉતરાયણના આગલા દિવસે ધાબા પરથી અકસ્માતે નીચે પટકાયેલી અઢી વર્ષની બાળકીને સારવાર માટે રાજકોટ હોસ્પિટલમા દાખલ કરવામા આવી હતી. જયા બાળકીનુ ટુકી…
View More ઉનાના કાળાપાણમાં અગાશી પરથી પટકાયેલી અઢી વર્ષની બાળાનું મોતઉનાના કોલ ગામે ઘરમાં ધૂસી બે શખ્સોએ પુત્રીની નજર સામે માતાને છરીના 8 ઘા ઝીંકયા
દીવથી બાઇક પર આવતી માતા-પુત્રીને રસ્તા પર ગાળો ભાંડી, તપાસનો ધમધમાટ ઊનાના નવાબંદર મરીન પોલીસ મથક વિસ્તારમાં જાણે કાયદો- વ્યવસ્થા કથળી ગઈ હોય તેવી ઘટના…
View More ઉનાના કોલ ગામે ઘરમાં ધૂસી બે શખ્સોએ પુત્રીની નજર સામે માતાને છરીના 8 ઘા ઝીંકયાઉનામાં રિક્ષાનું ટાયર ફાટતાં પલટી ખાધી, વૃદ્ધ મુસાફરનું મોત : સાત લોકો ઈજાગ્રસ્ત
ખોખરડા ફાટક પાસે રીક્ષાનું ટાયર ફાટતા ઉંધી પડતા વૃદ્ધ પેસેન્જરનું મૃત્યુ નિપજ્યું હતું અને 7 પેસેન્જરને ઇજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઊના તાલુકાના…
View More ઉનામાં રિક્ષાનું ટાયર ફાટતાં પલટી ખાધી, વૃદ્ધ મુસાફરનું મોત : સાત લોકો ઈજાગ્રસ્તઉનામાં સોનીની દુકાનમાં આગ લાગતાં નાસ ભાગ
ઊના નાં બસ સ્ટેશન પાછળ ભાગે આવેલી ગની માર્કેટ માં સોની ની દુકાન ગેસ નો બાટલો લીકેજ થતાં અચાનકજ આગ ફાટી નીકળી હતી અને ચારે…
View More ઉનામાં સોનીની દુકાનમાં આગ લાગતાં નાસ ભાગઉનાના નવાબંદરની ફિશિંગ બોટને વિદેશી સ્ટીમરે મધ દરિયે ટક્કર મારી, 8નું રેસ્ક્યુ
ગીર સોમનાથ જિલ્લાના ઊનામાં નવાબંદર ગામની એક ફિશીંગ બોટને 43 નોટીમાઈલ મધ દરિયે અન્ય એક વિદેશી સ્ટીમર ટક્કર મારી નાસી છુટી હતી. જેમાં ફિશીંગ કરતી…
View More ઉનાના નવાબંદરની ફિશિંગ બોટને વિદેશી સ્ટીમરે મધ દરિયે ટક્કર મારી, 8નું રેસ્ક્યુઉનાના સૈયદ રાજપરાની બોટના ખલાસીનો દરિયામાં અકસ્માત
ઊના તાલુકાના સૈયદ રાજપરા બંદર ની આઠ ખલાસી સાથે ફિશીંગ માં નિકળેલી બોટ ને બાર નોટી માઈલ દુર ચાલુ બોટે દરીયા વચ્ચે પંખા સાથે જાળ…
View More ઉનાના સૈયદ રાજપરાની બોટના ખલાસીનો દરિયામાં અકસ્માતઉનાની પ્રાંત કચેરીમાં આગ લાગતા દસ્તાવેજો-સામાન ખાખ
બચી ગયેલું રેકર્ડ ગીરગઢડા ખસેડાયું ગીર સોમનાથના ઉનામાં આવેલ પ્રાંત કચેરીમાં આગનો બનાવ બન્યો છે. કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનાની…
View More ઉનાની પ્રાંત કચેરીમાં આગ લાગતા દસ્તાવેજો-સામાન ખાખ