મોરબીમાં સાવકી પુત્રીનું શિયળ લૂંટતા પત્નીએ જ પતિને મોતને ઘાટ ઉતાર્યો

શંકાસ્પદ હાલતમાં મળેલી લાશનો ભેદ ઉકેલાયો મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. જેમાં સાવકા પિતાએ આગલા ઘરની પુત્રી ઉપર નજર બગાડી…

View More મોરબીમાં સાવકી પુત્રીનું શિયળ લૂંટતા પત્નીએ જ પતિને મોતને ઘાટ ઉતાર્યો

જીજ્ઞેશ દાદાની કથામાં ચીલઝડપ કરનાર ટોળકી ઝડપાઇ

  ભુપેન્દ્ર રોડ પર આવેલા સ્વામીનારાયણ મુખ્ય મંદિરમાં આયોજીત જીગ્નેશ દાદાની ભાગવત સપ્તાહમાં ગયેલા સુરતનાં હેમીબેન રાઘવભાઈ નકુમના ગળામાંથી અજાણ્યો શખ્સ રૂા.80 હજારની કિંમતનું સોનાનો…

View More જીજ્ઞેશ દાદાની કથામાં ચીલઝડપ કરનાર ટોળકી ઝડપાઇ

ઈશ્ર્વરિયા પાર્ક પાસે ભૂકંપ સંશોધન કેન્દ્રમાંથી ભૂકંપ માપવાના સાધનની ચોરી

જામનગર રોડ ઈશ્ર્વરીયા પાર્ક પાસે ભૂકંપ સંશોન કેન્દ્રમાંથી કોઈ અજાણ્યા તસ્કરે ભુકંપ માપવાનું સાધન ચોરી જતાં પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. આ મામલે પોલીસે આરોપીની શોધખોળ…

View More ઈશ્ર્વરિયા પાર્ક પાસે ભૂકંપ સંશોધન કેન્દ્રમાંથી ભૂકંપ માપવાના સાધનની ચોરી

સુરતમાં 200 કરોડના સાયબરફોડના કૌભાંડનો પર્દાફાશ

મોપેડ લઇને નીકળેલા શખ્સને અટકાવી પોલીસે ચેક કરતા છેતરપિંડિનું આંતરરાજ્ય રેકેટ ખૂલ્યુ, કયુબા સુધી કનેક્શન 100 બેંક ખાતામાં ફ્રોડના 200 કરોડ જમા કરાવી ભેજાબાજ ટોળકીએ…

View More સુરતમાં 200 કરોડના સાયબરફોડના કૌભાંડનો પર્દાફાશ

આટકોટ નજીક મહિલાના ગળામાંથી 60 હજારના સોનાના ચેઈનની ચીલઝડપ

નંબર પ્લેટ વગરના બાઈકમાં આવેલા બે અજાણ્યા શખ્સોની શોધખોળ આટકોટ-ગોંડલ ચોકડી પાસે બાઈક સવાર મહિલાના ગળામાંથી ઝોંટ મારી સોનાના ચેઇનની ચિલઝડપ કરી સમડી ફરાર થઈ…

View More આટકોટ નજીક મહિલાના ગળામાંથી 60 હજારના સોનાના ચેઈનની ચીલઝડપ

ઓખા-અર્નાકુલમ ટ્રેનમાં મુસાફરની નજર ચૂકવી બે ગઠિયા બેગમાંથી રોકડ-દાગીના ચોરી ગયા

રેલવેમાં મુસાફરી કરતાં યાત્રિકોના કિંમતી માલ-સામાન અને મોબાઈલની ચાલુ ટ્રેનમાંથી ચોરી થવાના બનાવો વધી રહ્યાં છે ત્યારે વધુ એક બનાવમાં ઓખા-અર્નાકુલમ ટ્રેનમાં મુસાફરની નજર ચુકવી…

View More ઓખા-અર્નાકુલમ ટ્રેનમાં મુસાફરની નજર ચૂકવી બે ગઠિયા બેગમાંથી રોકડ-દાગીના ચોરી ગયા

રામાપીર ચોકડી પાસે દુકાનમાંથી એમેઝોનના 15 પાર્સલની ચોરી

માણસોની નજર ચૂકવી ગઠિયો કળા કરી ગયો રાજકોટમાં રામાપીર ચોકડી પાસે દુકાન નજીકથી એમેઝોનના 17,000 ના 15 પાર્સલની કોઈ ચોરી કરી લઈ જતા પોલીસમાં ફરિયાદ…

View More રામાપીર ચોકડી પાસે દુકાનમાંથી એમેઝોનના 15 પાર્સલની ચોરી

ટંકારા લૂંટના બે આરોપી રિમાન્ડ પર

ટંકારા નજીક ખજુરા હોટેલના ગ્રાઉન્ડમાં આગંડિયા પેઢીની કારને આંતરી છરી, લાકડાના ધોકા બતાવી 90 લાખની ચકચારી લૂંટ પ્રકરણમાં પોલીસે ગુનો નોંધી તપાસ ચલાવી હતી જેમાં…

View More ટંકારા લૂંટના બે આરોપી રિમાન્ડ પર

વેકેશન કરવા ગયેલી પત્નીને તેડવા ગયેલા ઈલેક્ટ્રિશ્યનના ઘરમાંથી ચોરી

શહેરના ઢેબર રોડ પર આવેલા ગીતાનગરમાં રહેતા ઈલેકટ્રીશ્યનના ઘરમાંથી રૂા.33 હજારની ચોરી થયાનો બનાવ સામે આવ્યો છે. પત્ની અને બાળકો વેકેશન કરવા ગામડે ગયા હોય…

View More વેકેશન કરવા ગયેલી પત્નીને તેડવા ગયેલા ઈલેક્ટ્રિશ્યનના ઘરમાંથી ચોરી

ટંકારા પાસે થયેલ 90 લાખની લૂંટમાં બે આરોપી ઝબ્બે

ટંકારા નજીક ખજૂરા હોટેલ પાસે ગઈકાલે સમી સાંજે રાજકોટના આંગડિયા પેઢીના માલિકની કારનો ફિલ્મી ઢબે પીછો કરી કારને ઠોકર મારીને આંતરી રૂૂ.90 લાખની ધાડ કરીને…

View More ટંકારા પાસે થયેલ 90 લાખની લૂંટમાં બે આરોપી ઝબ્બે