લૂંટારું ટોળકીઓ માટે આંગડિયા સોફટ ટાર્ગેટ: ત્રણ સપ્તાહમાં પાંચ ઘટનામાં રૂપિયા 15 કરોડ લૂંટાયા

કર્ણાટક-મધ્યપ્રદેશ-આંધ્રપ્રદેશ-મહારાષ્ટ્રમાં ગુજરાતની આંગડિયા પેઢીના વાહનો રોકી લૂંટી લેવાની નવી મોડસ ઓપરન્ડી રોકડિયા વ્યવહાર અને પોલીસની અવ્યવહારું નીતિના કારણે લૂંટારા પકડાતા નથી, માલ રીકવર કરવામાં પોલીસની…

View More લૂંટારું ટોળકીઓ માટે આંગડિયા સોફટ ટાર્ગેટ: ત્રણ સપ્તાહમાં પાંચ ઘટનામાં રૂપિયા 15 કરોડ લૂંટાયા

કેવડાવાડીમાં હેરીટેજ એપાર્ટમેન્ટમાં બે કલાક બંધ રહેલા ફલેટમાંથી 1.96 લાખ મત્તાની ચોરી

શહેરનાં કેવડાવાડી 17 નાં ખુણે આવેલા સુર્યમુખી હનુમાનજી મંદિરનાં સામે હેરીટેજ એપાર્ટમેન્ટ ફલેટ નં 108 મા રહેતા દેવાંગીબેન સાગરભાઇ સોની (ઉ.વ. ર8) નામનાં મહીલાએ પોતાની…

View More કેવડાવાડીમાં હેરીટેજ એપાર્ટમેન્ટમાં બે કલાક બંધ રહેલા ફલેટમાંથી 1.96 લાખ મત્તાની ચોરી

જામજોધપુર સાઢુભાઈની પુત્રીના લગ્નમાં જતાં ગેમઝોન સંચાલકના થેલામાંથી ચાલુ ટ્રેનમાં ચોરી

દંપતીએ ગોંડલ આવતા પાણી પીવા થેલો ખોલ્યો ત્યારે જાણ થઈ: સોનાના દાગીના અને રોકડ મળી 87 હજાર ગઠિયો તફડાવી ગયો અમદાવાદમાં રહેતાં ગેમઝોન સંચાલક તેની…

View More જામજોધપુર સાઢુભાઈની પુત્રીના લગ્નમાં જતાં ગેમઝોન સંચાલકના થેલામાંથી ચાલુ ટ્રેનમાં ચોરી

દેણુ થઇ જતા અર્જુન જ્વેલર્સમાંથી કર્મચારીએ 25 લાખના દાગીના તફડાવ્યા

અમુક દાગીના ગાયક થતા સીસીટીવી ફુટેઝ ચકાસતા મામલો પ્રકાશમાં આવ્યો આરોપીએ 25 લાખના દાગીના પરત આપી દઇશ તેવુ લખાણ પણ કરી આપ્યું, બહાના બતાવતા અંતે…

View More દેણુ થઇ જતા અર્જુન જ્વેલર્સમાંથી કર્મચારીએ 25 લાખના દાગીના તફડાવ્યા

કોટડા સાંગાણી પંથકમાં એક સાથે 9 વાડીમાં ચોરી

વાવણી પૂર્વે ખેડૂતોના કેબલ વાયર ચોરી થતા પોલીસ તપાસ કોટડાસાંગાણી સોળીયા રોડ ઉપર એક સાથે નવ ખેડુતોની વાડીમાંથી આસરે 600 મીટર જેઓ કેબલ વાયરની ચોરી…

View More કોટડા સાંગાણી પંથકમાં એક સાથે 9 વાડીમાં ચોરી

ક્ધસ્ટ્રકશન કંપનીના સુપરવાઈઝરના રૂમમાંથી 55 હજારની ચોરી

મુળ ભાવનગરના વતની અને હાલ સરદારનગર મેઈન રોડ પર એસ્ટ્રોન ચોક પાસે સાર્થક સ્કવેર બિલ્ડીંગમાં રૂા.101માં રહેતા અને તેજ બિલ્ડીંગમાં આવેલી સ્વરા બિલ્ડકોન ક્ધસ્ટ્રકશન કંપનીમાં…

View More ક્ધસ્ટ્રકશન કંપનીના સુપરવાઈઝરના રૂમમાંથી 55 હજારની ચોરી

હળવદ નજીક સાધુના સ્વાંગમાં આવેલા શખ્સો ખેડૂતના ખિસ્સામાંથી 1.12 લાખ લઈ ફરાર

ધ્રાંગધ્રા રોડ ઉપર આવેલા કોઇબા ગામના પાટીયા પાસે હળવદ માર્કેટિંગ યાર્ડમાંથી મંગળવારે બપોરે ખેડૂત તલ વેચીને બાઇક લઈને પોતાના ઘેર જીવા ગામ જઈ રહ્યા હતા.…

View More હળવદ નજીક સાધુના સ્વાંગમાં આવેલા શખ્સો ખેડૂતના ખિસ્સામાંથી 1.12 લાખ લઈ ફરાર

ગોંડલના ભોજપરામાં થયેલી 3.48 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો

  ગોંડલના ભોજપરામાં વૃંદાવનનગરમાં થયેલી ચોરીનો ભેદ રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે ઉકેલી નાખી ચોરી કરનાર ગોંડલના શખ્સને ઝડપી લઈ રૂા.1.91 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.…

View More ગોંડલના ભોજપરામાં થયેલી 3.48 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો

ખોખળદડ નજીક રહેતા એકાઉન્ટન્ટના મકાનમાંથી 1.97 લાખ મતાની ચોરી

ખોખડદડ રોડ પર આવેલા જય અંબે ઓમ રેસિડેન્સીમાં રહેતા અને એકાઉન્ટન્ટનું કામ કરતા યુવાન તેમના પરિવાર સાથે માઠા પ્રસંગે જામજોધપુર ગયા બાદ ત્યાંથી પરત ફર્યા…

View More ખોખળદડ નજીક રહેતા એકાઉન્ટન્ટના મકાનમાંથી 1.97 લાખ મતાની ચોરી

ગોંડલ તાલુકાના ભોજપરામાં વૃદ્ધાના મકાનમાંથી રૂા.3.49 લાખની ચોરી

ગોંડલના ભોજપરા વિસ્તારમાં એકલા રહેતા નિરાધાર વૃદ્ધાના ઘરમાંથી રૂૂ. 3.48 લાખની મતાની ચોરી થયાનો બનાવ સામે આવ્યો છે. વૃદ્ધા ધારી ખાતે પ્રસંગમાં હાજરી આપવા ગયા…

View More ગોંડલ તાલુકાના ભોજપરામાં વૃદ્ધાના મકાનમાંથી રૂા.3.49 લાખની ચોરી