શહેરનાં ટાગોર રોડ પર આવેલા એલઆઇસી સોસાયટીમાં નવા બની રહેલા વેપારીના મકાનમાંથી દિવાળીના રોજ 80 હજારના વાયરીંગના બંડલની ચોરી થયાની ગઇકાલે માલવીયાનગર પોલીસ મથકમાં ફરીયાદ…
View More વેપારીના મકાનમાંથી વાયરની ચોરીનો ભેદ ઉકેલાયો, ત્રણ મહિલાઓ વેચવા નીકળી ને ઝડપાઇtheft
10 ચોરીને અંજામ આપનાર રીઢા તસ્કરે જેલમાંથી છૂટી ફરી 6.25 લાખની ચોરી કરી
આર્કિટેકના મકાનમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો શહેરના યુનિવર્સિટી રોડ પર ઋષીકેશ સોસાયટીમાં રહેતા આર્કિટેક અક્ષય મુંગરાના ઘરે ત્રણ દિવસ પૂર્વે ચોરીનો બનાવ બન્યો હતો. અક્ષય…
View More 10 ચોરીને અંજામ આપનાર રીઢા તસ્કરે જેલમાંથી છૂટી ફરી 6.25 લાખની ચોરી કરીસુરેન્દ્રનગરમાં ઝવેરીના મકાન સહીત ત્રણ મકાનના તાળાં તૂટયા
સુરેન્દ્રનગર શહેરની વૃંદાવન સોસાયટીમાં રહેતા 37 વર્ષીય વીકીભાઈ કિશોરભાઈ માંડલીયા સુરેન્દ્રનગરના લીંબડીના ઉતારામાં રાધેશ્યામ ઓર્નામેન્ટસના નામે દાગીનાની દુકાન ધરાવે છે.તેઓ ગત તા. 2 -11ના રોજ…
View More સુરેન્દ્રનગરમાં ઝવેરીના મકાન સહીત ત્રણ મકાનના તાળાં તૂટયારાજકોટના રીઢા તસ્કરે સુરતમાં 8 મિનિટમાં લાખોની ચોરી કરી’તી
મોટા શહેરોમાં ગર્લફેન્ડને લઇ હોટેલમાં રોકાતો, હમણાં આવુ કહી મકાનમાંથી ચોરી કરી પરત ફરતો હતો! વૈભવી મકાનને નિશાન બનાવે તે પહેલાં ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો…
View More રાજકોટના રીઢા તસ્કરે સુરતમાં 8 મિનિટમાં લાખોની ચોરી કરી’તીધ્રાંગધ્રાના સોલડી ગામ પાસે કંપનીમાં ચડ્ડી-બનિયાન ટોળકી ત્રાટકી
શટર તોડયા પણ કાઇ હાથમાં આવ્યું નહી ધાંગધ્રાના સોલડી ગામ નજીક એક કંપનીમાં રાત્રીના સમયે ચડ્ડી બનીયાન ગેંગ દ્વારા ચોરી કરવાનો પ્રયાસ કરાયો હતો. જેમાં…
View More ધ્રાંગધ્રાના સોલડી ગામ પાસે કંપનીમાં ચડ્ડી-બનિયાન ટોળકી ત્રાટકીભુજમાં એક લાખના દોઢ લાખ આપવાની લાલચ આપી કોન્ટ્રાક્ટર પાસેથી ત્રણ લાખની લૂંટ
એક્ટિવામાં આવેલા ચીટરો સીસીટીવીમાં કેદ, પોલીસે આરોપીને પકડવા ટીમો બનાવી સોશિયલ મીડીયાના માધ્યમથી અલગઅલગ લોભામણી જાહેરાતો કરી લોકોને છેતરવાના કિસ્સાઓ અવારનવાર સામે આવી રહ્યા છે…
View More ભુજમાં એક લાખના દોઢ લાખ આપવાની લાલચ આપી કોન્ટ્રાક્ટર પાસેથી ત્રણ લાખની લૂંટ