ટંકારા નજીક ફિલ્મીઢબે 90 લાખની લૂંટ

ટોળકીને પકડવા પોલીસનું ફાયરીંગ રાજકોટના આંગડિયા પેઢીના માલિકને આંતરી 7 લૂંટારૂઓ લૂંટ ચલાવી ફરાર થયા બાદ બે શખ્સો સકંજામાં, ભાવનગર કનેક્શન ખુલ્યુ રાજકોટ મોરબી હાઈવે…

View More ટંકારા નજીક ફિલ્મીઢબે 90 લાખની લૂંટ

મેટોડામાં ફલેટ જોવાના બહાને બોલાવી રાજકોટના યુવાનને લૂંટી લીધો

રાજકોટમા રહેતા અને મેટોડાની એક કંપનીમા નોકરી કરતા યુવાનને વોટસઅપ મારફતે પરીચયમા આવેલા અને પોતાને બિલ્ડર તરીકેની ઓળખ આપી મળવા બોલાવી કાવત્રુ રચી આ યુવકને…

View More મેટોડામાં ફલેટ જોવાના બહાને બોલાવી રાજકોટના યુવાનને લૂંટી લીધો

પારડીમાં કારખાનેદારને રૂમમાં પૂરી તસ્કરોનો બે લાખનો હાથફેરો

  બારીના કાચ તોડી ઘુસી કબાટનો લોક તોડી ચોરી કરી નાસી છૂટ્યા CCTV ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ: શાપર પોલીસે તપાસ શરૂ કરી રાજકોટના શાપર વેરાવળ…

View More પારડીમાં કારખાનેદારને રૂમમાં પૂરી તસ્કરોનો બે લાખનો હાથફેરો

વિસાવદરના આસ્થા જ્વેલર્સમાંથી 17 જોડી સોનાની બુટ્ટીઓની ચોરી

વિસાવદરના મેઈન બજારમાં આવેલી આસ્થા જ્વેલર્સમાં ચોરીની ઘટના સામે આવી છે. દુકાનના માલિક કાન્તીભાઈ ગીરધરભાઈ ભુવાએ વિસાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.ગત 25 માર્ચના રોજ…

View More વિસાવદરના આસ્થા જ્વેલર્સમાંથી 17 જોડી સોનાની બુટ્ટીઓની ચોરી

સૌરાષ્ટ્રમાં ટીસીમાંથી વાયર ચોરી કરતા બે તસ્કર ઝડપાયા

રાજકોટ, અમરેલી અને જામનગર જિલ્લામાં પીજીવીસીએલના ટીસીમાંથી કોપર વાયરની ચોરી કરતી ટોળકીને વીરપુર પોલીસે ઝડપી પાડી અલગ અલગ સ્થળોએ ચોરીના ભેદ ઉકેલી નાખ્યા છે. વીરપુર…

View More સૌરાષ્ટ્રમાં ટીસીમાંથી વાયર ચોરી કરતા બે તસ્કર ઝડપાયા

ગાંધીધામ તાલુકાના અંતરજાળ ગામમાં ધોળા દિવસે તસ્કરો ત્રાટકયા: રૂા.25 લાખની ચોરી

તાલુકાના અંતરજાળમાં આવેલી સુદામાપુરી સોસાયટીમાં એક બંધ મકાનનાં તાળાં ખોલી અંદર ઘૂસેલા શખ્સોએ મકાનમાંથી રોકડ રૂૂા. 25 લાખની ચોરી કરીને નાસી ગયા હતા. બનાવને પગલે…

View More ગાંધીધામ તાલુકાના અંતરજાળ ગામમાં ધોળા દિવસે તસ્કરો ત્રાટકયા: રૂા.25 લાખની ચોરી

વીરપુરમાં પીજીવીસીએલના ટીસીમાંથી ઓઈલ અને કોપર વાયરની ચોરી

વીરપુર પંથકમાં છેલ્લા ઘણા વખતથી વાયર ચોરી કરતી ટોળકી સક્રિય થઈ છે. વીરપુર અને કાગવડ પંથકમાં સક્રિય થયેલી ટોળકીએ બે ટીસીમાંથી 37 લીટર ઓઈલ અને…

View More વીરપુરમાં પીજીવીસીએલના ટીસીમાંથી ઓઈલ અને કોપર વાયરની ચોરી

જસદણમાં રિક્ષામાં મુસાફરોના પાકીટ અને મોબાઈલ ચોરી કરતાં બે ઝડપાયા

જસદણ પંથકમાં છેલ્લા ઘણા વખતથી રીક્ષામાં મુસાફરોને બેસાડી પાકીટ અને રોકડની ચોરી કરતાં બે શખ્સોને પોલીસે ઝડપી લીધા હતાં. રાજકોટનાં આ બન્ને શખ્સો પાસેથી દોઢ…

View More જસદણમાં રિક્ષામાં મુસાફરોના પાકીટ અને મોબાઈલ ચોરી કરતાં બે ઝડપાયા

જૂનાગઢની યુકો બેંકનું એટીએમ તોડવા પ્રયાસ, 2.5 લાખનું નુકસાન

જૂનાગઢના કાળવા ચોક નજીક યુકો બેંકના એટીએમમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે. અજાણ્યા શખસે એટીએમમાંથી રૂૂપિયા ચોરવાનો પ્રયાસ કર્યો હતો.આ સમગ્ર ઘટનાના ભભદિં ફૂટેજ સામે…

View More જૂનાગઢની યુકો બેંકનું એટીએમ તોડવા પ્રયાસ, 2.5 લાખનું નુકસાન

RDC બેંકના લોકરમાંથી બિલ્ડરના 54.17 લાખના દાગીનાની ચોરી

પોલીસે તપાસ કરતાં કર્મચારીએ જ હાથ સાફ કર્યાનું ખુલ્યું, ક્રાઈમ બ્રાંચે આરોપીની સઘન પૂછતાછ કરી રેસકોર્સ રીંગ રોડ ઉપર શ્રેયસ સોસાયટીમાં રહેતા અગ્રણી બિલ્ડર જયભાઈ…

View More RDC બેંકના લોકરમાંથી બિલ્ડરના 54.17 લાખના દાગીનાની ચોરી