બેંગલુરુમાં મંગળવારે દિવસ-દહાડે એક ચોંકાવનારી અને બોલ્ડ લૂંટની ઘટના સામે આવી છે, જેમાં કેન્દ્રીય કર અધિકારીઓ તરીકેનો ડોળ કરનારા માણસોએ ATMમાં રોકડ ભરવા જતી CMS…
View More બેંગલુરુમાં ધોળા દહાડે રૂા.7 કરોડની લૂંટtheft
ધોરાજીમાં તસ્કરોનો તરખાટ, એક જ રાતમાં 13 કારખાનામાં ચોરી
પાંચ કારખાનામાંથી 88 હજારની રોકડ ઉઠાવી ગયા, 8 કારખાનામાં કશું હાથ ન લાગ્યું, બુકાનીધારી તસ્કર ટોળકીને પકડવા જિલ્લાભરની પોલીસ કામે લાગી ધોરાજીના જુનાગઢ રોડ ઉપર…
View More ધોરાજીમાં તસ્કરોનો તરખાટ, એક જ રાતમાં 13 કારખાનામાં ચોરીપોરબંદરના શીશલી ગામે મકાનમાંથી 46 તોલા સોનું અને દોઢ લાખ રોકડની ચોરી
ધોળે દિવસે ચોરીની ઘટનાથી ચકચાર, અજાણ્યા શખ્સો સામે ફરિયાદ પોરબંદરના શીશલી ગામે ટીંબા સીમ વિસ્તારમાં આવેલા એક મકાનમાં દિનદહાડે ચોરીનો બનાવ બન્યો છે. પરિવારજનો પોતાના…
View More પોરબંદરના શીશલી ગામે મકાનમાંથી 46 તોલા સોનું અને દોઢ લાખ રોકડની ચોરીઉંઝામાં ઉમિયા માતાજી મંદિરમાંથી દર્શનાર્થીના 10 લાખના ઘરેણાની ચોરી
ઊંઝા સ્થિત કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમીયા માતાજી મંદિરે દેવ દિવાળીના દિવસે સાંજના સમયે દર્શન કરવા આવેલા દર્શનાર્થીના બેગમાં રહેલા સ્ટીલના ડબ્બામાં મૂકેલા સોનાના દાગીના…
View More ઉંઝામાં ઉમિયા માતાજી મંદિરમાંથી દર્શનાર્થીના 10 લાખના ઘરેણાની ચોરીગોંડલના માલધારીને રિક્ષામાં બેસાડી આટકોટ પાસે ચાંદીના કડલાની ચોરી
વીરનગરથી ચાલીને જતાં વૃધ્ધને રિક્ષામાં બેસાડી ચાર શખ્સો કળા કરી ગયા ગોંડલના વોરા કોટડા રહેતા માલધારી વૃદ્ધને વીરનગર અને આટકોટ વચ્ચે રિક્ષા ગેંગે શિકાર બનાવી…
View More ગોંડલના માલધારીને રિક્ષામાં બેસાડી આટકોટ પાસે ચાંદીના કડલાની ચોરીઆર્થિક ભીંસ દૂર કરવા કર્મચારીએ જ કારખાનામાંથી 10 લાખની ચાંદી ચોરી કરી’તી
કુવાડવા રોડ પર શિવપરામાં આવેલ કારખાનામાંથી 10 લાખની ચાંદીની ચોરી કરી તસ્કરો નાસી છૂટતાં બી ડિવિઝન પોલીસે તપાસ આદરી હતી. આ ઘટનામા સીસીટીવી ફુટેઝનાં આધારે…
View More આર્થિક ભીંસ દૂર કરવા કર્મચારીએ જ કારખાનામાંથી 10 લાખની ચાંદી ચોરી કરી’તીસલાયા ગામે રોકડ, દાગીના સહિત રૂા.3.30 લાખની ચોરી
ખંભાળિયા તાલુકાના સલાયા ગામે એક રહેણાંક મકાનમાં તસ્કરોએ ખાતર પાડી, મકાનમાં રાખવામાં આવેલા સોનાના દાગીના તેમજ રોકડ રકમ સહિત કુલ રૂૂપિયા 3 લાખ 30 હજારના…
View More સલાયા ગામે રોકડ, દાગીના સહિત રૂા.3.30 લાખની ચોરીભુજમાં ભાગવત કથામાં ગયેલા પરિવારના મકાનમાંથી 13 તોલા સોનાના ઘરેણાની ચોરી
તસ્કરો સગીર હોવાની શંકા, ફૂટપ્રિન્ટ મળ્યા શહેરમાં ચાલી રહેલી કથાના મુંદરાના યજમાનને મુંદરા રોડ પર મેહુલ પાર્ક પાસે સહજાનંદ પાર્કમાં આપેલા ઉતારાના બાથરૂૂમની બારીની ગ્રીલ…
View More ભુજમાં ભાગવત કથામાં ગયેલા પરિવારના મકાનમાંથી 13 તોલા સોનાના ઘરેણાની ચોરીગોંડલના ચરખડી ગામે સોની વેપારીના બંધ મકાનમાંથી રૂા.1.70 લાખની ચોરી
ગોંડલ તાલુકાનાં ચરખડી ગામે સોની વેપારીનાં બંધ મકાન નાં તાળા તોડી તસ્કરોએ સોના ચાંદીનાં દાગીના તથા રોકડ રકમ મળી કુલ રુ.1,70,000 ની ચોરી કરી જતા…
View More ગોંડલના ચરખડી ગામે સોની વેપારીના બંધ મકાનમાંથી રૂા.1.70 લાખની ચોરીજામનગરમાં વેપારીના બંધ ઘરમાંથી રૂા.9 લાખના ઘરેણા, રોકડની ચોરી
જામનગરમાં રણજીત સાગર રોડ પર વૃંદાવન સોસાયટીમાં રહેતા ફ્રુટ ના એક વેપારીના એક રાત્રી માટે બંધ રહેલા મકાનને નિશાન બનાવી લીધું હતું અને મકાનમાંથી રૂૂપિયા…
View More જામનગરમાં વેપારીના બંધ ઘરમાંથી રૂા.9 લાખના ઘરેણા, રોકડની ચોરી