રાજકોટ શહેરના ધર્મેન્દ્ર રોડ ઉપર ખરીદી માટે આવનાર લોકોના મોબાઈલ અને પર્સ ચોરી કરનાર ગોંડલની મહિલા ત્રિપુટીને ગોંડલ પોલીસે ઝડપી લઇ રાજકોટના બે અલગ અલગ…
View More રાજકોટના ધર્મેન્દ્ર રોડ ઉપર ભીડનો લાભ લઇ મોબાઈલ ચોરી કરનાર ત્રણ મહિલા ઝડપાઈtheft
પાટડીની બજારમાં ભાજપ નેતાના કોમ્પ્લેક્ષની ત્રણ દુકાન સહિત પાંચ દુકાનમાં તસ્કરો ત્રાટક્યા
દીવસે 1.55 લાખની ચોરી ગયા બાદ રાત્રે એક સાથે પાંચ દુકાનમાં તસ્કરોએ હાથ ફેરો કર્યો પાટડીની મુખ્ય બજારમાં ધોળા દિવસે એક અસ્થિર મગજની યુવતી કાપડની…
View More પાટડીની બજારમાં ભાજપ નેતાના કોમ્પ્લેક્ષની ત્રણ દુકાન સહિત પાંચ દુકાનમાં તસ્કરો ત્રાટક્યાગોંડલના ભોજપરા ગામે બંધ જીનીંગના ગોડાઉનમાંથી 200 મણ ઘઉંની ચોરી
પોલીસે તસ્કરોને ઝડપવા ચક્રો ગતીમાન કર્યા ગોંડલ તાલુકા નાં ભોજપરા ગામે ખેડુત નાં ગોડાઉન માં રાખેલા રુ.1 લાખની કિંમત નાં 200 મણ ઘઉં કોઇ તસ્કરો…
View More ગોંડલના ભોજપરા ગામે બંધ જીનીંગના ગોડાઉનમાંથી 200 મણ ઘઉંની ચોરીઅમર કોલોનીમાં શિક્ષિકાના ઘરમાંથી 24 તોલા દાગીનાની ચોરી
જામનગરમાં ગઈકાલે અખાત્રીજના શુકનવંતા દિવસે જ તસ્કરોએ ધોળે દહાડે એક મકાનને નિશાન બનાવી લીધું હતું, અને રૂૂપિયા 6 લાખ ની કિંમત ના 24 તોલા સોનાના…
View More અમર કોલોનીમાં શિક્ષિકાના ઘરમાંથી 24 તોલા દાગીનાની ચોરીલગ્નમાંથી પરત ફરતા બે ભાઇના પગ ભાંગી લૂંટી લીધા
રાજકોટની ભાગોળે બેડી ચોકડી પાસે મધરાત્રે લૂંટની ચોંકાવનારી ઘટના, બાઇકમાં આવેલા ત્રણ શખ્સો ધોકાવાળી કરી ચેન લૂંટી ફરાર રાજકોટ શહેરના ભગવતીપરાથી બેડી ચોકડી જતા અવાવરૂ…
View More લગ્નમાંથી પરત ફરતા બે ભાઇના પગ ભાંગી લૂંટી લીધાલોઠડા: કારખાનામાંથી 1.80 લાખના સ્ક્રેપની ચોરી, કર્મચારી દંપતી જ શંકાના દાયરામાં
રાજકોટ શહેરના આજીડેમ વિસ્તારમાં લોઠડા ગામે ભાયાસર રોડ પર કારખાનામાંથી રૂૂ.1.80 લાખની કિંમતના સ્ક્રેપની ચોરી થતાં કારખાનેદારે ફરિયાદ કરી હતી. તેમજ આરોપીમાં તેના કારખાનામાં કામ…
View More લોઠડા: કારખાનામાંથી 1.80 લાખના સ્ક્રેપની ચોરી, કર્મચારી દંપતી જ શંકાના દાયરામાંનવાગામમાં રહેણાંક મકાનમાંથી 1.06 લાખના દારૂ સાથે 4 શખ્સો ઝડપાયી
શહેરની ભાગોળે કુવાડવાર રોડ પર આવેલા નવાગામમા રહેણાંક મકાનમાં પોલીસે દરોડો પાડી રૂા.1.06 લાખના દારૂના જથ્થા સાથે ચાર શખ્સોને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી…
View More નવાગામમાં રહેણાંક મકાનમાંથી 1.06 લાખના દારૂ સાથે 4 શખ્સો ઝડપાયીચદર ગેંગને પકડવા ક્રાઇમ બ્રાંચની ટીમે રસોઇયા-ફેરિયાનો વેશ ધારણ કર્યો
કચ્છની કંપનીમાં નોકરી કરતા રાકેશે નાના ગોવિંદ અને તેના મિત્રો સાથે મળી રાજકોટમાં ચોરી કરી નેપાળ ભાગી ગયા રાકેશ અને ગોવિંદ કચ્છથી અને બાકીના સભ્યો…
View More ચદર ગેંગને પકડવા ક્રાઇમ બ્રાંચની ટીમે રસોઇયા-ફેરિયાનો વેશ ધારણ કર્યોમહિલા પોસ્ટમેને એક્ટિવામાં રાખેલ સરકારી થેલાની ચોરી
સીસીટીવી ફૂટજેમાં એક શખ્સ દેખાયો, પોલિસ દ્વારા શોધખોળ જામનગર શહેરમાં તસ્કરો બેખોફ બન્યા છે, અને એક મહિલા પોસ્ટમેનને પણ નિશાન બનાવી લઈ સરકારી ટપાલો નો…
View More મહિલા પોસ્ટમેને એક્ટિવામાં રાખેલ સરકારી થેલાની ચોરીનવાગામમાંથી 7 લાખના બીમ મશીનની ઉઠાંતરી
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નવાગામમાં એક ખાનગી કંપની દ્વારા મોટા પાઇપના પોલના બીમ ઉભા કરવાનું કામ ચાલી રહ્યું છે, જે સ્થળે રાખવામાં આવેલો રૂૂપિયા…
View More નવાગામમાંથી 7 લાખના બીમ મશીનની ઉઠાંતરી