સમગ્ર દેશમાં બ્લેક ડે : અન્ય એક ઘટનામાં સગીરનો શાળામાં ગોળીબાર શાંતિપ્રિય અને પ્રવાસીઓના સ્વર્ગ ગણાતા થાઈલેન્ડમાં આજે માનવતા મરી પરવારી છે. દેશમાં એકી સાથે…
View More થાઈલેન્ડમાં સસ્પેન્ડ પોલીસકર્મી દ્વારા 22 બાળકો સહિત 34ની કરપીણ હત્યાThailand
ગોવા અગ્નિકાંડમાં ક્લબના માલિકો થાઇલેન્ડ ભાગી ગયા
ગોવાના પ્રખ્યાત ’બિર્ચ બાય રોમિયો લેન’ નાઈટ ક્લબમાં થયેલા અગ્નિકાંડ મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે. મુખ્ય આરોપી સૌરભ અને ગૌરવ લુથરા ઘટનાના પાંચ કલાક…
View More ગોવા અગ્નિકાંડમાં ક્લબના માલિકો થાઇલેન્ડ ભાગી ગયાથાઇલેન્ડની કંબોડિયા પર એર સ્ટ્રાઇક, હુમલામાં 1 સૈનિકનું મોત
થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે ફરી યુદ્ધ ફાટી નીકળ્યું છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા મધ્યસ્થી કરાયેલા યુદ્ધવિરામ છતાં, થાઈલેન્ડે ફરી એકવાર કંબોડિયા સરહદ પર હવાઈ…
View More થાઇલેન્ડની કંબોડિયા પર એર સ્ટ્રાઇક, હુમલામાં 1 સૈનિકનું મોતOMG, થાઇલેન્ડમાંથી મળી આવ્યો લેડીબોય કરોળિયો
અડધું શરીર માદાનું અને અડધુ નરનું પ્રકૃતિમાં એટલાં બધાં રહસ્યો છુપાયેલાં છે જે માનવો માટે અચરજનો વિષય છે. અઢળક જૈવિક વૈવિધ્ય ધરાવતા થાઇલેન્ડનાં ઘેરાં જંગલોમાં…
View More OMG, થાઇલેન્ડમાંથી મળી આવ્યો લેડીબોય કરોળિયોરાજકોટની મહિલાને થાઇલેન્ડ મોકલી 1.10 કરોડનો હાઇબ્રિડ ગાંજો મંગાવ્યો
જૂનાગઢમાં વેંચવા નીકળ્યાને ચાર શખ્સો ઝડપાયા, વડોદરાના શખ્સે ગાંજો મંગાવ્યો હતો : મહિલા સહિત ત્રણની શોધખોળ ભારતી આશ્રમના લઘુમહંત ગુમ થવાની ઘટનામાં રોકાયેલી પોલીસને એક…
View More રાજકોટની મહિલાને થાઇલેન્ડ મોકલી 1.10 કરોડનો હાઇબ્રિડ ગાંજો મંગાવ્યોથાઇલેન્ડમાં બૌધ્ધ સાધુઓને હની ટ્રેપમાં ફસાવી મહિલાએ રૂા.100 કરોડ પડાવ્યા
થાઈલેન્ડમાં એક મોટા સેક્સ કૌભાંડનો પર્દાફાશ થયો છે. અહીં એક મહિલાને અનેક સાધુઓ સાથે સેક્સ કરવા અને બાદમાં તેમને બ્લેકમેલ કરવા બદલ ધરપકડ કરવામાં આવી…
View More થાઇલેન્ડમાં બૌધ્ધ સાધુઓને હની ટ્રેપમાં ફસાવી મહિલાએ રૂા.100 કરોડ પડાવ્યાથાઇલેન્ડના બૌધ્ધ મઠમાં સેકસ કૌભાંડ: 6 ભિક્ષુઓના 80000 અશ્ર્લીલ ફોટા, વીડિયો મળી આવતા ખળભળાટ
થાઇલેન્ડની પરંપરાગત અને રૂૂઢિચુસ્ત બૌદ્ધ પ્રણાલી એક મોટા કૌભાંડથી હચમચી ગઈ છે. આ કેસમાં અનેક વરિષ્ઠ સાધુઓ સામે ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે, જેના કારણે…
View More થાઇલેન્ડના બૌધ્ધ મઠમાં સેકસ કૌભાંડ: 6 ભિક્ષુઓના 80000 અશ્ર્લીલ ફોટા, વીડિયો મળી આવતા ખળભળાટથાઇલેન્ડનો આઠ વર્ષનો બાળક કૂતરાની જેમ ભસીને વાત કરે છે
થાઇલેન્ડમાં એક બાળકને તેના પરિવારના સદસ્યોએ તરછોડી દીધું હતું. ત્યારથી આ બાળક છ કૂતરાઓ સાથે જ રહીને મોટું થયું છે. તે સામાન્ય બાળકની જેમ બોલવાને…
View More થાઇલેન્ડનો આઠ વર્ષનો બાળક કૂતરાની જેમ ભસીને વાત કરે છેથાઇલેન્ડના પટાયામાં પોરબંદરના યુવક-યુવતીને જોબના નામે ફસાવ્યા, લાખોની રકમ પડાવી
સોશિયલ મીડિયા પર મદદની અપીલ કરતાં ઇન્ડિયન કોમ્યુનીટી દ્વારા વતન મોકલવાની વ્યવસ્થા કરાઇ પોરબંદરથી વિદેશમાં નોકરીના નામે અવારનવાર લાખો રૂૂપિયાના ચીંટીંગ થઇ રહ્યા છે ત્યારે…
View More થાઇલેન્ડના પટાયામાં પોરબંદરના યુવક-યુવતીને જોબના નામે ફસાવ્યા, લાખોની રકમ પડાવીદિલ્હી આવી રહેલા એર ઇન્ડિયાના વિમાનનું થાઇલેન્ડમાં ઇમરજન્સી લેન્ડિંગ
થાઇલેન્ડમાં એર ઇન્ડિયાના વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. ન્યૂઝ એજન્સી રોઇટર્સે એરપોર્ટ અધિકારીઓને ટાંકીને જણાવ્યું છે કે આ ફ્લાઇટ થાઇલેન્ડના ફુકેટથી દિલ્હી આવી રહી…
View More દિલ્હી આવી રહેલા એર ઇન્ડિયાના વિમાનનું થાઇલેન્ડમાં ઇમરજન્સી લેન્ડિંગ