થાઇલેન્ડની પરંપરાગત અને રૂૂઢિચુસ્ત બૌદ્ધ પ્રણાલી એક મોટા કૌભાંડથી હચમચી ગઈ છે. આ કેસમાં અનેક વરિષ્ઠ સાધુઓ સામે ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે, જેના કારણે…
View More થાઇલેન્ડના બૌધ્ધ મઠમાં સેકસ કૌભાંડ: 6 ભિક્ષુઓના 80000 અશ્ર્લીલ ફોટા, વીડિયો મળી આવતા ખળભળાટThailand
થાઇલેન્ડનો આઠ વર્ષનો બાળક કૂતરાની જેમ ભસીને વાત કરે છે
થાઇલેન્ડમાં એક બાળકને તેના પરિવારના સદસ્યોએ તરછોડી દીધું હતું. ત્યારથી આ બાળક છ કૂતરાઓ સાથે જ રહીને મોટું થયું છે. તે સામાન્ય બાળકની જેમ બોલવાને…
View More થાઇલેન્ડનો આઠ વર્ષનો બાળક કૂતરાની જેમ ભસીને વાત કરે છેથાઇલેન્ડના પટાયામાં પોરબંદરના યુવક-યુવતીને જોબના નામે ફસાવ્યા, લાખોની રકમ પડાવી
સોશિયલ મીડિયા પર મદદની અપીલ કરતાં ઇન્ડિયન કોમ્યુનીટી દ્વારા વતન મોકલવાની વ્યવસ્થા કરાઇ પોરબંદરથી વિદેશમાં નોકરીના નામે અવારનવાર લાખો રૂૂપિયાના ચીંટીંગ થઇ રહ્યા છે ત્યારે…
View More થાઇલેન્ડના પટાયામાં પોરબંદરના યુવક-યુવતીને જોબના નામે ફસાવ્યા, લાખોની રકમ પડાવીદિલ્હી આવી રહેલા એર ઇન્ડિયાના વિમાનનું થાઇલેન્ડમાં ઇમરજન્સી લેન્ડિંગ
થાઇલેન્ડમાં એર ઇન્ડિયાના વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. ન્યૂઝ એજન્સી રોઇટર્સે એરપોર્ટ અધિકારીઓને ટાંકીને જણાવ્યું છે કે આ ફ્લાઇટ થાઇલેન્ડના ફુકેટથી દિલ્હી આવી રહી…
View More દિલ્હી આવી રહેલા એર ઇન્ડિયાના વિમાનનું થાઇલેન્ડમાં ઇમરજન્સી લેન્ડિંગરાજકોટના દિવ્યાંગ ખેલાડી સોનલ વસોયા થાઈલેન્ડ ખાતે પેરા કેનો એશિયન ચેમ્પિયનશિપમાં ભાગ લેશે
રાજકોટ અને ગુજરાતનું ગૌરવ એવા પેરા એથ્લેટીક્સ અને કેનો કાયાકિંગ ખેલાડી સોનલ વસોયા થાઈલેન્ડ ખાતે યોજાનાર પેરા કેનો એશિયન ચેમ્પિયનશિપ-2025 માં ભાગ લેવા જઈ રહ્યા…
View More રાજકોટના દિવ્યાંગ ખેલાડી સોનલ વસોયા થાઈલેન્ડ ખાતે પેરા કેનો એશિયન ચેમ્પિયનશિપમાં ભાગ લેશેમ્યાનમાર-થાઈલેન્ડમાં ભૂકંપના બે પ્રચંડ આંચકાથી સેંકડો મોતની આશંકા, ભારત-ચીન-બાંગ્લાદેશ પણ ધ્રુજ્યા
બેંગકોકમાં ઈમારત ધસી પડતા 43 દટાયા, એકનું મોત, અનેક મંદિરો-ઈમારતો તૂટી પડી, થાઈલેન્ડમાં ઈમર્જન્સી જાહેર, વિમાની સેવા બંધ મ્યાનમારની રાજધાનીમાં 1000 બેડની હોસ્પિટલ તૂટી પડતાં…
View More મ્યાનમાર-થાઈલેન્ડમાં ભૂકંપના બે પ્રચંડ આંચકાથી સેંકડો મોતની આશંકા, ભારત-ચીન-બાંગ્લાદેશ પણ ધ્રુજ્યા‘ભારત મદદ માટે તૈયાર’, મ્યાનમાર અને થાઈલેન્ડમાં ભૂકંપની તબાહી પર બોલ્યા PM મોદી
આજે મ્યાનમાર અને થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.7 માપવામાં આવી હતી.…
View More ‘ભારત મદદ માટે તૈયાર’, મ્યાનમાર અને થાઈલેન્ડમાં ભૂકંપની તબાહી પર બોલ્યા PM મોદીમ્યાનમાર અને થાઈલેન્ડમાં ભૂકંપના જોરદાર આંચકા, અનેક ઈમારતો ધરાશાયી, ભારત-બેંગકોક સુધી અસર
મ્યાનમાર અને થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.7 હતી. નિષ્ણાતોનું કહેવું છે…
View More મ્યાનમાર અને થાઈલેન્ડમાં ભૂકંપના જોરદાર આંચકા, અનેક ઈમારતો ધરાશાયી, ભારત-બેંગકોક સુધી અસરસૌથી લાંબી કિસનો રેકોર્ડ બનાવનારું કપલ 12 વર્ષ પછી અલગ થઈ ગયું
થાઇલેન્ડના એક્કાચાઈ અને તેની પત્ની લક્સાનાએ 2013માં 58 કલાક 35 મિનિટ સુધી નોનસ્ટોપ કિસ કરીને ગિનેસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો, પણ આ રેકોર્ડ બનાવ્યાનાં…
View More સૌથી લાંબી કિસનો રેકોર્ડ બનાવનારું કપલ 12 વર્ષ પછી અલગ થઈ ગયુંવિશ્ર્વભરમાં લુનાર વર્ષની રંગબેરંગી ઉજવણી
ચીન, થાઇલેન્ડ, બેંગકોક સહિતના દેશોમાં લુનાર વર્ષની ઉજવણી કરવામાં આવે છે. સાપના વર્ષના નામે ઉજવાતા આ ઉત્સવ દરમ્યાન ડ્રેગન નૃત્ય, પ્રકાશ શિલ્પો અને ફ્રાનસ સાથે…
View More વિશ્ર્વભરમાં લુનાર વર્ષની રંગબેરંગી ઉજવણી